Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
निश्चयस्योपचारग्राहकता
વ્યવહારઈ નિશ્ચય થકી રે, સ્યો ઉપચાર વિશેષ ?;
મુખ્યવૃત્તિ જો એકની રે, તો ઉપચારી સેસ રે ૮/૨૦ા (૧૨૮) પ્રાણી. વ્યવહારનયનઈ વિષે ઉપચાર છઇ, નિશ્ચયમાંહિ ઉપચાર નથી, એ પણિ (નિશ્ચય થકી) સ્યો વિશેષ ? (જો) જિવા૨ઇ એકનયની મુખ્યવૃત્તિ લેઈઈ, (તો) તિવાર (સેસ=) બીજા નયની ઉપચારવૃત્તિ આવઇ. यत्तु “निश्चय - व्यवहारौ द्वौ नयावध्यात्मभाषया ” ( द्रव्या. प. ८ / १ ) इत्यादिना इहैव शाखायां देवसेनमतानुसारेणोक्तं तत्समीक्षणार्थमुपक्रमते - 'निश्चयादि'ति ।
निश्चयाद् व्यवहारे को भेदो येनोपचारता ? । यदैकनयमुख्यत्वं तदाऽन्यनयगौणता ।।८/२० ।।
प्रकृते दण्डान्वयस्त्वेवम् - निश्चयाद् व्यवहारे को भेदः येन ( व्यवहारनये) उपचारता (સ્વીયિતે) ? (યતઃ) યવૈનયમુષ્યત્વ તવાચનયૌળતા (સમ્પઘતે વ)।।૮/૨૦
1
किञ्च, निश्चयाद् = निश्चयनयाद् व्यवहारे = व्यवहारनये को भेदः = विशेषः समस्ति येन कारणेन व्यवहारनये उपचारता स्वीक्रियते, न तु निश्चयनये ? यतः “सुद्धनया निव्वाणं संजमं વંતિ” (વિ.આ.મા.૧૧૩૨) કૃતિ પૂર્વો(૮/૧૩)વિશેષાવશ્યમાવ્યાનુસારે નિશ્વયમ્યાપિ શુલ્કનયાડપરાऽभिधानस्य उपचाराभ्युपगन्तृत्वं प्रसिद्धमेव । न हि निरुपचरितवृत्त्या सर्वसंवरस्य मोक्षरूपता सम्भवति । तदुक्तं श्रीहेमचन्द्रसूरिभिः अपि तद्वृत्तौ “शुद्धनयाः ऋजुसूत्र - शब्दादयः संयममेव निर्वाणमाहुः, अत्यन्तप्रत्यासन्नઅવતરણિકા :- પ્રસ્તુત આઠમી શાખાના પ્રથમ શ્લોકમાં ‘અધ્યાત્મભાષાથી નિશ્ચય અને વ્યવહાર - આમ બે નય છે' - (૮/૧) ઈત્યાદિ બાબત દેવસેનમતાનુસાર જણાવેલ હતી. તેની સમીક્ષા-સમાલોચના કરવા માટે ગ્રંથકારશ્રી પ્રયત્ન કરે છે :
=
:
શ્લોકાર્થ :- નિશ્ચયનય કરતાં વ્યવહારનયમાં એવી તે કઈ વિશેષતા છે કે વ્યવહારમાં જ ઉપચારનો સ્વીકાર તમે કરો છો ? જ્યારે એક નયને મુખ્ય કરવામાં આવે ત્યારે બીજો નય ગૌણ = ઉપરત બને છે જ. (૮/૨૦)
१०५८
८/२०
* નિશ્ચય-વ્યવહાર બન્નેમાં ઉપચાર સંમત છે
વ્યાખ્યાર્થ :- વળી, નિશ્ચયનય કરતાં વ્યવહારનયમાં એવી તે કઈ વિશેષતા છે કે જે વિશેષતાના કારણે દેવસેનજી વ્યવહારનયમાં ઔપચારિકતા સ્વીકારે છે પણ નિશ્ચયનયમાં ઔપચારિકતાને સ્વીકારતા નથી ? કારણ કે ‘શુદ્ઘનયો સંયમને મોક્ષ માને છે' - આમ પૂર્વોક્ત(૮/૧૩) વિશેષાવશ્યકભાષ્યગાથામાં જે જણાવેલ છે તે મુજબ શુદ્ઘનય જેનું બીજું નામ છે તેવા નિશ્ચયનયમાં પણ ઉપચારનો સ્વીકાર પ્રસિદ્ધ છે. જો ઉપચારનો આશ્રય કરવામાં ન આવે તો સર્વસંવરસ્વરૂપ સંયમને મોક્ષ કઈ રીતે કહી શકાય? ન જ કહી શકાય. શ્રીહેમચંદ્રસૂરિજીએ પણ આ બાબતની સ્પષ્ટતા કરતાં વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં જણાવેલ છે કે ‘ઋજુસૂત્ર, શબ્દનય આદિ શુદ્ઘનયો છે. તે સંયમને જ મોક્ષ કહે છે. મોક્ષસ્વરૂપ કાર્યનું ♦ પુસ્તકોમાં ‘વ્યવહાનઈં' પાઠ કો.(૧૨)નો પાઠ લીધો છે. 1. શુદ્ધના નિર્વાળ સંયમ ધ્રુત્તિ