Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 445
________________ ૮/૨૨ ० निश्चय-व्यवहारस्वरूपादिवलक्षण्यम् । १०७१ નિશ્ચયનયની વિષયતા અનઈં વ્યવહારનયની વિષયતા જ અનુભવસિદ્ધ ભિન્ન છઈ, અંશ જ્ઞાનેંનિષ્ઠ. आन्तरिकं स्वरूपं परिच्छिनत्ति, तथैव तस्य तत्परत्वात् । छायाचित्रयन्त्रसमो व्यवहारस्तु बाह्यं लोकग्राह्यं वस्तुस्वरूपं गृह्णाति, तथैव तस्य तत्परत्वात् । अत एव ज्ञानात्मकनिश्चयनयनिष्ठविषयितातो व्यवहारनयनिष्ठविषयिता भिद्यते। तत एव अर्थनिष्ठा निश्चयनयनिष्ठविषयितानिरूपिता व्यवहारनयनिष्ठविषयितानिरूपिता च विषयता मिथो । भिद्यते। अनुभवसिद्धञ्चैतत् सर्वमित्यनपलपनीयम् । यद्यपि ज्ञान-ज्ञेय-ज्ञातृलक्षणस्य त्रिविधस्य पदार्थस्य बाह्याऽऽन्तरस्वरूपेषु स्वतः भेदः सम्भवति तथापि ज्ञेयपदार्थनिष्ठनानाविषयतासु स्वतो नैव कश्चिद् भेदः, तासां ज्ञाननिष्ठविषयितासापेक्षत्वात् । अतोऽत्र विषयताभेदनियामकतया विषयिताभेदः, तन्नियामकतया च निश्चय-व्यवहारज्ञानस्वरूपभेदः अतिरिक्तविषयितामतानुसारेण उपदर्शितः, अन्यथा विषयिताभेदकृते निश्चय-व्यवहारज्ञानस्वरूपभेदोपदर्शनमत्राऽनतिप्रयोजनं स्याद् इत्यवधेयम् । જુદી જ રીતે વ્યવહારનય પ્રવર્તે છે. X-Ray મશીન જેવો નિશ્ચયનય વસ્તુના આંતરિક સ્વરૂપનો નિર્ણય કરે છે. કેમ કે આંતરિક સ્વરૂપનો નિર્ણય કરવામાં તે તત્પર છે. જ્યારે Camera સમાન વ્યવહારનય તો લોકો સમજી શકે તેવા વસ્તુના બાહ્ય સ્વરૂપનો બોધ કરે છે. કેમ કે તેવો બોધ કરવામાં તે તત્પર છે. (ાત.) તેથી જ પ્રસ્તુતમાં નિશ્ચયનયાત્મક જ્ઞાનમાં રહેલી વિષયિતા કરતાં વ્યવહારનયાત્મક જ્ઞાનમાં રહેલી વિષયિતા જુદી પડી જાય છે. તે પરસ્પર ભિન્ન હોવાના કારણે જ નિશ્ચયનયનિષ્ઠ વિષયિતાથી નિરૂપિત એવી શેયમાં રહેનારી વિષયતા અને વ્યવહારનયગત વિષયિતાથી નિરૂપિત શેયગત વિષયતા પરસ્પર અલગ પડે છે. આ બધી બાબત અનુભવસિદ્ધ છે. તેથી અપલાપ કરવા યોગ્ય નથી. હળ વિષયતાભેદ વિષયિતાભેદને સાપેક્ષ છે (પ) પદાર્થના ત્રણ પ્રકાર છે. (૧) જ્ઞાન, (૨) શેય અને (૩) જ્ઞાતા. આ ત્રણેય પ્રકારના પદાર્થના બાહ્ય અને આંતરિક સ્વરૂપમાં જો કે સ્વતઃ ભેદ સંભવે છે. તેમ છતાં શેય પદાર્થમાં રહેનારી વિવિધ વિષયતાઓમાં પરસ્પર ભેદ સ્વતઃ નહિ પરંતુ પરતઃ હોય છે. કારણ કે વિષયતાઓ જ્ઞાનગત વિષયિતાને સાપેક્ષ છે. તેથી પ્રસ્તુતમાં શેયગત વિષયતાના ભેદમાં નિયામક તરીકે જ્ઞાનગત વિષયિતાનો ભેદ જણાવેલ છે. તથા વિષયિતાના ભેદના નિયામક તરીકે નિશ્ચયજ્ઞાનના અને વ્યવહારજ્ઞાનના સ્વરૂપમાં ભેદ દેખાડ્યો છે. આ બાબત “જ્ઞાન કરતાં વિષયિતા અતિરિક્ત છે' - આ મત મુજબ જણાવેલ છે. વિષયિતા પોતાના આશ્રયભૂત જ્ઞાનસ્વરૂપ જ હોય તો વિષયિતાના ભેદ માટે અહીં નિશ્ચય-વ્યવહારજ્ઞાનના સ્વરૂપનો ભેદ દેખાડવાની જરૂરત જ ન રહે. આ બાબત ખ્યાલમાં રાખવી. 3 ધ.માં ‘વિશેષતા” પાઠ. આ.(૧)માં “અત્ર' પાઠ. કો.(+૯+૧૦૧૨)માં “ત્રજ્ઞાન ન નિષ્ટપ્રવર પાઠ. કો.(૫ + ૧૩ + ૨૧) + સં.(૩) + લી.(૧ + ૨ + ૩) “સત્રISજ્ઞાન નિ પાઠ. કો.(૧૪) + મો.(૨)માં “સત્રાગજ્ઞાન નિજ પાઠ. B(૧)માં “ગંગા જ્ઞાને જ નિષ્ઠ પાઠ. કો.(૩+૪+ ૬ + ૧૫) + લી.(૪)નો પાઠ લીધો છે. * અંશતા નનિષ્ઠ પાલિ. તથા ભા. + સં.(૨ + ૪) + પુસ્તકોમાં “અંશજ્ઞાન ન નિષ્ઠ' પાઠ. “અસતા નનિષ્ઠા.” તર્કણા.

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482