Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text ________________
१०७८ ० निर्मलपरिणति: निश्चयनयार्थः ०
८/२२ તથા દ્રવ્યની જે નિર્મલ પરિણતિ બાહ્યનિરપેક્ષ પરિણામ, તે પણિ નિશ્ચયનયનો અર્થ જાણવો. જિમ 1“आया (णे अज्जो !) सामाइए, आया (णे अज्जो !) सामाइअस्स अट्टे' (भ.सू.१/९/२४)। “यदैकत्वविमर्शः स्यात् तदैव केवलोदयः” (अ.गी.१५/८) इति भावनीयम्।।
(३) वस्तुनो निर्मलपरिणामश्च = बाह्यनिरपेक्षः परिणामः पुनः निश्चयविषयः ज्ञेयः। यथा “आया णे अज्जो ! सामाइए, आया णे अज्जो ! सामाइयस्स अटे" (भ.सू.१/९/२४) इति पूर्वोक्तं(८/२) भगवतीसूत्रवचनम्, “आया खलु सामाइयं” (आ.नि.७९०, अ.म.प.१३९) इति पूर्वोक्तम् (७/१० + ८/२) आवश्यकनियुक्तिवचनम् अध्यात्ममतपरीक्षावचनञ्च, “आया सामाइयं” (आ.नि.भा.१४९, वि.आ.भा.३४३१) इति आवश्यकनियुक्तिलघुभाष्य-विशेषावश्यकभाष्यवचनम्, “आया चेव अहिंसा” (ओ.नि.७५५, वि.आ.भा. ३५३६) इति ओघनियुक्ति-विशेषावश्यकभाष्ययोः पूर्वोक्तं (७/१० + ८/२) वचनम्, “आया पच्चक्खाणे, आया मे संजमे तवे जोगे” (म.वि.२१६, म.प्र.११, वीरभद्रीय आतु.प्र.२५, स.सा.२७७, भा.प्रा.५८) इति पूर्वोक्तं(८/२) मरणविभक्ति-महाप्रत्याख्यानाऽऽतुरप्रत्याख्यानप्रकीर्णक-समयसार-भावप्राभृतवचनम्, “आदा पच्चक्खाणे, आदा मे संवरे जोगे” (नि.सा.१००) इति नियमसारवचनम्, “आदा धम्मो मुणेदव्यो" (प्र.सा.१/१९) इति पूर्वोक्तं (८/२) प्रवचनसारवचनं च निश्चयनयार्थपरतया बोध्यम् । અહગીતામાં જણાવેલ છે કે જ્યારે એકત્વવિમર્શ થાય, ત્યારે જ કેવલજ્ઞાનોદય થાય.”
આત્મા જ સામાયિક : નિશ્ચયનય છે. (૩) વસ્તુનો નિર્મળ પરિણામ ખરેખર બાહ્ય પદાર્થથી નિરપેક્ષ છે. તે નિશ્ચયનયનો ત્રીજો વિષય જાણવો. નિમ્નોક્ત શાસ્ત્રવચનો તેનું પ્રતિપાદન કરે છે. જેમ કે પૂર્વોક્ત (૮/૨) ભગવતીસૂત્ર સંદર્ભમાં ४॥वेस छ : “3 आर्य ! मात्मा सामायि: छ. ई मार्य ! मात्मा सामायि: शनो अर्थ छ." पूर्वोत (७/१० + ८/२) आवश्यनियुक्ति थामा ५९॥ ४॥वेस छ “मात्मा ४ सामायि छे." આવશ્યકનિયુક્તિ લઘુભાષ્યમાં તથા વિશેષાવશ્યકભાષ્યમાં પણ જણાવેલ છે કે “આત્મા સામાયિક છે.” પૂર્વોક્ત (૭/૧૦+ ૮/૨) ઓઘનિર્યુક્તિમાં અને વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “આત્મા જ અહિંસા छ.” पूर्वोत. (८/२) भरविमति [3, मडप्रत्याभ्यान प्री[s, आतुरप्रत्याभ्यान uses, સમયસાર તથા ભાવપ્રાભૃત સંદર્ભમાં જણાવેલ છે કે “આત્મા પચ્ચખાણ છે. આત્મા જ મારું સંયમ (= यारित्र), त५ अने योग छ.” नियमसारमा डेरा के 3 'मात्मा ५य्याए। छे. मात्मा ४ મારો સંવર (= ચારિત્ર) અને યોગ છે.” પૂર્વોક્ત (૮/૨) પ્રવચનસારગાથામાં પણ જણાવેલ છે કે “આત્માને ધર્મ જાણવો.” આ શાસ્ત્રવચનો બાહ્ય પદાર્થથી નિરપેક્ષ એવી વસ્તુની અંતરંગ નિર્મળ પરિણતિસ્વરૂપ નિશ્ચયસંમત તૃતીય વિષયનું પ્રતિપાદન કરવામાં તત્પર જાણવા.
1. आत्मा णे आर्य ! सामायिकः, आत्मा णे आर्य ! सामायिकस्य अर्थः। 2. आत्मा खलु सामायिकम्। 3. आत्मा सामायिकम्। 4. आत्मा चैव अहिंसा। 5. आत्मा प्रत्याख्यानम्, आत्मा मे संयमः तपः योगः। 6. आत्मा प्रत्याख्यानम्, आत्मा मे संवर योगः। 7. आत्मा धर्मः ज्ञातव्यः ।
Loading... Page Navigation 1 ... 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482