Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 460
________________ १०८६ • व्यवहारनयतृतीयभेदोपदर्शनम् । ८/२३ તથા કાર્યનઈ નિમિત્ત કહતાં કારણ. એહોનઈ અભિન્નપણું કહિયાં, (એક) તે પણિ વ્યવહારનયનો ઉપાય છઇ. જિમ “ગાયુષ્કૃત” ઈત્યાદિક કહિછે. ઇમ - “જિરિર્વઘરે, છઠ્ઠા સર્વત્તિઇત્યાદિક વ્યવહાર ભાષા અનેકરૂપ કહઈ છÚ. ll૮/૨all ___अतात्पर्यज्ञं प्रति एतस्याऽप्रामाण्येऽपि तात्पर्यज्ञं प्रति प्रामाण्यात्, लोकव्यवहाराऽनुकूलत्वाच्चेત્યય (નારદ-પૃ.૭૨૨) નરિદડનુજોય! (३) कार्य-कारणयोश्च = नैमित्तिक-निमित्तयोः पुनः ऐक्यम् = अभेदम् एव य उपचारकारित्वाद् आह स व्यवहारः = व्यवहारनय उच्यते, यथा 'आयुघृतम्' इत्यादिः। अत्रायुः प्रति घृतस्य निमित्तकारणत्वात् तयोरैक्यमभिहितम् । एवं 'गिरिर्दह्यते', 'कुण्डिका स्रवति' इत्यादिलक्षणा अनेकविधा या व्यवहारसत्यभाषोच्यते साऽपि व्यवहारनयाभिप्रायप्रसूताऽवसेया। तदुक्तं श्रीमलयगिरिसूरिभिः प्रज्ञापनावृत्तौ “लोका हि गिरिगततृणदाहे तृणादिना सह गिरेरभेदविवक्षया 'गिरिर्दह्यते' इति ब्रुवन्ति" (ફૂ.-99 9) તિા. શબ્દનો અર્થ “ઉત્કટ = ઉદ્દભૂત કૃષ્ણ વર્ણ - અભિપ્રેત છે. તેથી તે વાક્યથી અર્થબોધ એવો થશે કે “ભમરો ઉભૂત શ્યામ વર્ણવાળો છે.” ભમરામાં રહેલા રક્ત વગેરે વર્ણો તો ઉદ્દભૂત નથી જ. ફક્ત શ્યામ રૂપ જ તેમાં ઉદ્દભૂત છે. તેથી ઉપરોક્ત વાક્યથી ઉત્પન્ન થનારો બોધ ભ્રમાત્મક નહિ બને. તેથી “Mો પ્રાર:' - આવું પ્રતિપાદન કરનાર વ્યવહારનય બ્રાન્ત નહિ બને. એક જ વાક્ય પ્રમાણ - અપ્રમાણ છે (સતાવર્ચ.) 9ો ભ્રમર' - આ વાક્યમાં કૃષ્ણ શબ્દનું તાત્પર્ય ઉદ્ભૂત કૃષ્ણરૂપમાં છે – આવું જે માણસ સમજતો નથી, તેવા અતાત્પર્યજ્ઞ શ્રોતા પ્રત્યે ઉપરોક્ત વાક્યજન્ય બોધમાં અપ્રામાણ્ય હોવા છતાં જે સ્યાદ્વાદવ્યુત્પન્ન શ્રોતાને “વૃકળા' પદનું ઉદ્દભૂત કૃષ્ણ રૂપમાં તાત્પર્ય જ્ઞાત છે તેવા શ્રોતા પ્રત્યે કૃM: ભ્રમર' - આ વાક્યજન્ય બોધ પ્રમાણ જ છે. કારણ કે ઉપરોક્ત વાક્યનો પ્રયોગ પ્રસિદ્ધ { લોકવ્યવહારને અનુકૂળ છે. આ બાબતની અધિક જાણકારી મેળવવા નરહસ્યનું અનુસંધાન કરવું. અલ કાર્ય-કારણમાં ઐક્ય વ્યવહારગણ્ય (૩) નૈમિત્તિક કાર્ય અને નિમિત્ત કારણ બન્ને વચ્ચે અભેદને જે નય જણાવે, તે વ્યવહારનય કહેવાય. વ્યવહારનય નિમિત્તકારણમાં કાર્યનો ઉપચાર કરતો હોવાથી તે બન્નેમાં અભેદનું પ્રતિપાદન કરે છે. જેમ કે “ધી આયુષ્ય છે' - આ પ્રકારનો વાક્યપ્રયોગ વ્યવહારનય કરે છે. આયુષ્યસ્વરૂપ નૈમિત્તિક કાર્ય પ્રત્યે “ધી” નિમિત્ત કારણ છે. તેથી ઘીમાં આયુષ્યનો ઉપચાર કરીને ઉપરોક્ત વાક્યમાં ઘી અને આયુષ્ય વચ્ચે ઐક્ય જણાવાય છે. આ રીતે “પર્વત બળે છે”, “કુંડી ઝરે છે....... ઈત્યાદિ સ્વરૂપ અનેક પ્રકારની જે વ્યવહારસત્ય ભાષા કહેવાય છે, તે પણ વ્યવહારનયના અભિપ્રાયથી ઉત્પન્ન થયેલી જાણવી. પ્રજ્ઞાપના સૂત્રની વ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિએ જણાવેલ છે કે “વાસ્તવમાં પર્વત બળતો નથી, પરંતુ પર્વતમાં રહેલ ઘાસ બળે છે. તેમ છતાં પર્વતમાં રહેનારા ઘાસ વગેરે સળગતા હોય ત્યારે ઘાસ વગેરેની સાથે પર્વતના અભેદની વિરક્ષા કરીને “પર્વત બળે છે' - આમ લોકો બોલે છે.”

Loading...

Page Navigation
1 ... 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482