Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८/२३ • अविवक्षितस्य व्युदासेऽतात्पर्यम् ।
१०८५ પ્રતે “સમરે જે મંતે ! તિવને? પુછ | જોયમા પ્રત્યે જે તો નથી વંતિા તે નદી - (૧) | निच्छइयनए य (२) वावहारियनए य। वावहारियनयस्स कालए भमरे। नेच्छइयनयस्स पंचवन्ने जाव जा अट्ठफासे पन्नत्ते” (भ.सू.१८/६/६३०) इति भगवतीसूत्रप्रबन्धोऽपि अनुसन्धेयः ।
न च ‘कृष्णो भ्रमर' इत्यत्र विद्यमानेतरवर्णप्रतिषेधाद् भ्रान्तत्वम्, अनुद्भूतत्वेनाऽविवक्षया तद्व्युदासेऽतात्पर्याद्, उद्भूतवर्णविवक्षाया एवाऽभिलापादिहेतुत्वात्, श कृष्णादिपदस्योद्भूतकृष्णादिपरत्वाद्वा ।
ઉ ભમરા વિશે દ્વિવિધનય ઃ ભગવતીસૂત્ર છે , (ત્તેિ.) અહીં ભગવતીસૂત્રનો એક પ્રબંધ પણ અનુસંધાન કરવા યોગ્ય છે. તે આ મુજબ :ગૌતમસ્વામી : હે ભગવંત ! ભમરાને કેટલા વર્ણ હોય છે ?
મહાવીર સ્વામી : હે ગૌતમ ! અહીં બે નય છે. નૈઋયિકનય અને વ્યાવહારિકનય. વ્યાવહારિક નયના મતે ભમરો કાળો છે. નૈક્ષયિકનયના મતે ભમરામાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શ કહેવાયેલ છે.
શંકા :- (ન .) શાસ્ત્રીય સમજણવાળા લોકો ભમરામાં શ્વેત, રક્ત વગેરે વર્ણને પણ માને છે. જૈનાગમ અનુસાર શ્યામ વર્ણ સિવાયના પણ વર્ણો ભમરામાં અવશ્ય વિદ્યમાન છે. તેથી “ભમરો કાળો છે' - આમ વ્યવહારનય પ્રતિપાદન કરશે તો તેવા પ્રતિપાદનથી ભમરામાં વિદ્યમાન શુક્લ આદિ વર્ણનો નિષેધ થશે. વિદ્યમાન વિષયનો અપલાપ કરવાથી વ્યવહારનય બ્રાન્ત બની જશે.
ક વ્યવહારનય અનુભૂત વર્ણાદિનો અનિષેધક છે સમાધાન :- (સન) તમારી શંકા વ્યાજબી નથી. આનું કારણ એ છે કે જૈનાગમ દ્વારા ભમરામાં કૃષ્ણ વર્ણ સિવાયના જે રક્ત આદિ વર્ણોનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, તેનો નિષેધ કરવામાં વ્યવહારનયનું તાત્પર્યો નથી. પરંતુ લાલ વગેરે વર્ણ ભમરામાં વિદ્યમાન હોવા છતાં પણ ઉદ્ભૂત = પ્રગટ નથી. અનુભૂત હોવાથી લાલ વગેરે વર્ણ પ્રત્યક્ષયોગ્ય નથી. તેથી ભમરામાં લાલ વગેરે વર્ણોની વિરક્ષા વ્યવહારનય કરતો નથી. તેથી વ્યવહારનય ભ્રાન્ત બનવાની આપત્તિને પ્રસ્તુતમાં કોઈ અવકાશ રહેતો નથી. શ્યામ વર્ણ તો ભમરામાં ઉદ્દભૂત છે. તેથી ભમરામાં માત્ર શ્યામ વર્ણની વિવક્ષા વ્યવહારનય કરે છે. ઉદ્ભૂતવર્ણની વિવક્ષા જ “ભમરો કાળો છે.' ... ઈત્યાદિ શબ્દપ્રયોગ સ્વરૂપ વ્યવહારનો હેતુ છે. તેથી વ્યવહારનય ભમરામાં ફક્ત શ્યામ રૂપને માને છે અને તેનું પ્રતિપાદન કરે છે. રક્ત વગેરે વર્ણો ભમરામાં વિદ્યમાન હોવા છતાં પણ ભમરો લાલ છે, પીળો છે”.. ઈત્યાદિ વાક્યનો પ્રયોગ વ્યવહારનય કરતો નથી. કારણ કે ભમરામાં રહેલા રક્તાદિ વર્ણો ઉભૂત ન હોવાથી તેની વિરક્ષા વ્યવહારનયને સંમત નથી.
છે કૃષ્ણપદ ઉત્કટકૃષ્ણરૂપપરક છે | (MT.) “ભમરો કાળો છે' - આવું પ્રતિપાદન કરનાર વ્યવહારનય બ્રાન્ત નથી. તેનું બીજું કારણ એ છે કે વ્યવહારનય “છો બ્રમર:' - આ પ્રમાણે જે વાક્યનો પ્રયોગ કરે છે, તેમાં રહેલ “કૃષ્ણ” 1. શ્રમરો જે મન્ત તિવઃ ? પૃષ્ઠ | ગૌતમ ! સત્ર દ નો ભવતિ | તત્ યથા - (૧) નષ્પવિનાશ્વ (૨) व्यावहारिकनयश्च । व्यावहारिकनयस्य कालक: भ्रमरः। नैश्चयिकनयस्य पञ्चवर्णः.... यावद् अष्टस्पर्शः प्रज्ञप्तः ।