Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 464
________________ १०९० 20 व्यवहारोऽभूतार्थः पर्यायाश्रितश्च ० ८/२३ प प्रकृते “मिथ्यादृष्टयः एते (= सर्वे नयाः), असम्पूर्णार्थग्राहित्वात्, गजगात्रभिन्नदेशसंस्पर्शने बहुविधविवादमुखरजात्यन्धवृन्दवत् । ... जिनमतं सर्वनयमयम् अत्यन्तम् अनवद्यम्, सम्पूर्णार्थग्राहित्वात्, चक्षुष्मतां समन्तात् समस्तहस्तिशरीरदर्शनोल्लापवद्” (वि.आ.भा.गा.७२ वृ.) इति विशेषावश्यकभाष्यमलधारवृत्तिरपि વેતલ નિધેયા મનીમ | “ववहारोऽभूदत्थो भूदत्थो देसिदो दु सुद्धणओ” (स.सा.११) इति समयसारे कुन्दकुन्दोक्तिः, “निश्चयमिह भूतार्थं व्यवहारं वर्णयन्त्यभूतार्थम्” (पु.सि.५) इति पुरुषार्थसिद्ध्युपाये अमृतचन्द्रोक्तिः, “भूतार्थो ननु निश्चयस्तदितरोऽभूतार्थमावेदयन्” (अ.बि.१/५) इति अध्यात्मबिन्दी हर्षवर्धनवाचकोक्तिश्च अनुसन्धेया। (५) यद्वा पर्यायावलम्बनो व्यवहारो ज्ञेयः। तदुक्तम् अध्यात्मबिन्दुस्वोपज्ञवृत्तौ हर्षवर्धनोपाध्यायेन * “द्रव्याश्रितो निश्चयः, पर्यायाश्रितो व्यवहारः” (अ.बि.१/५ वृ.) इति । लघीयस्त्रयतात्पर्यवृत्तौ अपि “द्रव्यं દૃષ્ટિકોણથી કરી શકાય છે. (પ્રવૃત્ત.) પ્રસ્તુતમાં વિશેષાવશ્યકભાષ્યમલધારવ્યાખ્યાનો એક સંદર્ભ પણ મનમાં મનનીયસ્વરૂપે ધારણ કરવા યોગ્ય છે. ત્યાં શ્રીહેમચન્દ્રસૂરિજીએ ૭૨ મી ગાથાની વ્યાખ્યા કરતાં જણાવેલ છે કે “આ સર્વ નો મિથ્યાદૃષ્ટિ છે. કારણ કે અસંપૂર્ણ અર્થને તે ગ્રહણ કરનાર છે. જેમ હાથીના શરીરના અમુક -અમુક ભાગોનો સ્પર્શ કરીને “હાથી સૂપડા જેવો જ છે, હાથી થાંભલા જેવો જ છે' - આ પ્રમાણે અનેક પ્રકારના વિવાદ કરવામાં રસ ધરાવનાર જન્માંધ વ્યક્તિઓનું ટોળું અંશમાત્રગ્રાહક હોવાથી અપ્રમાણભૂત છે, તેમ સર્વ નયોને વિશે સમજવું. જ્યારે સર્વનયમય જિનમત તો અત્યંત નિર્દોષ છે. કારણ કે તે સંપૂર્ણ અર્થને ગ્રહણ કરે છે. જેમાં નિર્મળ આંખવાળા માણસો ચોતરફ હાથીના સંપૂર્ણ શરીરને જોઈને હાથીનું નિરૂપણ કરીને બોલે તો તે વાત પ્રમાણ છે, તેમ સર્વનયાત્મક જિનપ્રવચન પ્રમાણભૂત છે.” વિશેષાવશ્યકભાગની ૩૫૯૦ મી ગાથાની કોટ્યાચાર્યની વ્યાખ્યા અને ૭૨ મી ગાથાની | માલધાર વ્યાખ્યા - બન્નેનો સમન્વય કરવાથી અમે જણાવેલ વાત વાચકવર્ગના મનમાં સ્પષ્ટ થઈ જશે. છે ભૂતા નિશ્વય, અસભૂતાર્થ વ્યવહાર છે (વવ) “વ્યવહાર અસભૂતઅર્થપ્રકાશક અને શુદ્ધનય (નિશ્ચયનય) સભૂતપદાર્થપ્રકાશક કહેવાયેલ છે' - આ પ્રમાણે સમયસારમાં કુંદકુંદસ્વામીના વચનનું તેમજ “અહીં નિશ્ચયનયને સભૂતપદાર્થયુક્તરૂપે અને વ્યવહારને અસભૃતાર્યયુક્તરૂપે જ્ઞાનીઓ વર્ણવે છે – આ મુજબ પુરુષાર્થસિદ્ધિઉપાય ગ્રંથમાં દિગંબર અમૃતચન્દ્રાચાર્યની ઉક્તિનું તથા “નિશ્ચય ચોક્કસ ભૂતાર્થગોચર છે. જ્યારે વ્યવહાર તો અસભૂત અર્થને જણાવે છે' - આ મુજબ અધ્યાત્મબિંદુમાં હર્ષવર્ધન ઉપાધ્યાયના વચનનું અનુસંધાન કરવું. દ્રવ્યાશ્ચિત નિશ્વય, પર્યાયાશ્રિત વ્યવહાર ઃ હર્ષવર્ધનજી આ (૫) અથવા તો પર્યાયનું અવલંબન કરનારો વ્યવહારનય સમજવો. કેમ કે શ્રીહર્ષવર્ધન ઉપાધ્યાયજીએ અધ્યાત્મબિંદુસ્વોપજ્ઞવૃત્તિમાં જણાવેલ છે કે ‘દ્રવ્યનો આશ્રય કરનારો નિશ્ચય છે તથા પર્યાયનો આશ્રય કરનારો વ્યવહાર છે.” અકલંકસ્વામીએ લઘીયસ્રયની તાત્પર્યવૃત્તિમાં પણ જણાવેલ છે કે ‘દ્રવ્યને આશ્રયીને 1. વ્યવહારોડમૂતાર્થ: મૂતાર્યો શિતતુ શુદ્ધનયા |

Loading...

Page Navigation
1 ... 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482