Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 474
________________ ind वस्तुनः त्रैविध्यसमर्थनम् ८/२५ ११०० -પર્યાયરૂપ પરખો = સ્વસમય - પ૨સમયનો અંતર જાણીનઈ હૃદયનઈ વિષઇં હરખો, પરમાર્થ (સુજસ=) જ્ઞાનયશ (લહી=) પામી નઈ. ઈતિ ગાથા ૧૩૩નો જાણવો અર્થ. અહો ભવિ પ્રાણી ! ઈણી ઢાલઈ એહવઉ નય સમજવઉ.* ||૮/૨૫॥ तर्हि 'उष्णोऽग्निः, शीतम् उदकम्, विषं मारणात्मकम्' इत्येवमादि किञ्चिद् वस्तुस्वरूपम् आविर्भावनीयम्” (યૂ..બ્રુ.Ó.ર/૪.૬/મૂ.૧૪/પૃ.૩૦૩) તિા = इत्थञ्च विविधनयभङ्गैः = नानानयप्रकारैः एकवस्तुनि हि. एकत्रैव व्यक्तौ त्रैविध्यं द्रव्य-गुण-पर्यायात्मकत्वं विविच्य = ऊहापोहाभ्यां विवेकविषयीकृत्य स्व-परसमयतत्त्वम् अवध्रियताम्, “ऊहापोहाभ्यां तत्त्वावधारणाद्” (वाच. भाग-२/पृ.१३९८) इति वाचस्पत्यम् । ततश्च स्व-परसमयभेदं विज्ञाय चित्ते = स्वहृदये मोदताम् । तत एव च परं पारमार्थिकं सुयशः ज्ञानयशो लभताम् । = प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - देवसेनमतमीमांसायां लेशतोऽपीर्ष्यादिभावः नैव स्यादिति ग्रन्थकृज्जागृतिः महत्त्वमाबिभर्ति । ततश्चेदं बोद्धव्यं यदुत परकीयमन्तव्यसमीक्षण-परीक्षणादौ परं નિરૂપણ કરવામાં નિંદા દોષ લાગુ પડતો હોય તો ‘અગ્નિ ગરમ છે. પાણી ઠંડુ છે. વિષ મારનાર છે.’ આવા પ્રકારે કોઈ પણ વસ્તુનું સ્વરૂપ દર્શાવી જ નહિ શકાય.' * ઊહાપોહ દ્વારા તત્ત્વઅવધારણ (ત્ત્ત.) આ રીતે અનેક નયના વિવિધ પ્રકારો દ્વારા એક જ વસ્તુમાં દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ ત્રૈવિધ્યને ઊહાપોહ દ્વારા વિવેકજ્ઞાનનો વિષય બનાવીને સ્વ-પર શાસ્રના તત્ત્વનું તમે અવધારણ કરો. કારણ કે વાચસ્પત્યમ્ શબ્દકોશ નામના ગ્રંથમાં જણાવેલ છે કે ‘ઊહાપોહ દ્વારા તત્ત્વનું અવધારણ નિશ્ચય થાય છે.’ તેથી વિવેકદૃષ્ટિ દ્વારા સ્વ-પર શાસ્રના ભેદને વિશેષરૂપે જાણીને તમે પોતાના હૃદયમાં આનંદ પામો અને પારમાર્થિક જ્ઞાનયશને પ્રાપ્ત કરો. = - = = * આધ્યાત્મિક તૃપ્તિની ઓળખાણ સ્પષ્ટતા :- ઊહ = અન્વયમુખી વિચારણા તથા અપોહ વ્યતિરેકમુખી વિચારણા. અન્વય -વ્યતિરેકમુખી વિચારણા દ્વારા જ વિવેકદૃષ્ટિ જાગૃત થઈ શકે છે. તથા વિવેકદૃષ્ટિના પરિપાકથી જ તત્ત્વની પરીક્ષા થઈ શકે છે. તેથી દિગંબર અને શ્વેતાંબર સંપ્રદાયમાં નયસંબંધી નિરૂપણ વિવિધ સ્વરૂપે ઉપલબ્ધ થાય છે. ઊહાપોહ દ્વારા તેની પરીક્ષા કરી દિગંબર સંપ્રદાયમાં નયસંબંધી જે કાંઈ પણ સારી વિચારણા ઉપલબ્ધ થાય તેને સ્વીકારી, ખોટી વિચારણાનો ત્યાગ કરી તથા શ્વેતાંબર સંપ્રદાયમાં નયસંબંધી આગમિક મૌલિકતાને ચઢિયાતી જાણીને ચિત્તમાં જે તૃપ્તિ પ્રગટે, તે જ આધ્યાત્મિક તૃપ્તિ સમજવી. તામસિક આનંદ છોડીએ આધ્યાત્મિક ઉપનય :- દેવસેનજીની નયવિચારણાની સમાલોચના કરતાં લેશ પણ ઈર્ષ્યાભાવ ન સ્પર્શી જાય તેની જાગૃતિ રાખવાની વાત પરામર્શકર્ણિકામાં દર્શાવેલ છે, તે અહીં અત્યંત મહત્ત્વપૂર્ણ છે. કોઈ પણ વ્યક્તિની માન્યતાની સમીક્ષા કે પરીક્ષા કરતી વખતે તે વ્યક્તિ પ્રત્યે કે તેની માન્યતા * ચિહ્નન્દ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી ફક્ત લા.(૨)માં છે. P... ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ કો.(૯)માં નથી.

Loading...

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480 481 482