Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text ________________
૮/૨૪
१०९८
० मौनं सर्वार्थसाधनम् । प ग्राह्यो यदुत आगमिकपदार्थानां स्वबुद्ध्या यथेच्छं प्रतिपादने बालत्वापत्तेः आगमिकशैल्या एव ते । प्रतिपाद्याः, अन्यथा 'विद्वत्सदसि मूर्खाणां मौनं भूषणम्', 'अनुच्चारणे नव गुणाः', 'मौनं सर्वार्थसाधनम्' इत्याधुक्त्या मौनमास्थेयम् ।
नयवादस्य अतिगहनत्वात् सदैव बहुश्रुताधीनतया भाव्यमित्युपदेशः। इत्थमेव “उपाधिमात्रध्वंसो श मोक्षः” (प्र.मी.२/३/१७) इति प्रमाणमीमांसायां श्रीहेमचन्द्रसूरिप्रदर्शितः मोक्षः सुलभः स्यात् ।।८/२४ ।। કરવા જતાં આપણે પંડિત કક્ષાએ પહોંચવાના બદલે બાળ કક્ષામાં જ અટવાઈ જઈએ. તેથી આગમિક
પદાર્થોનું આગમિક શૈલી મુજબ જ પ્રતિપાદન કરવાની ટેક આપણે રાખવી જોઈએ. આગમિક શૈલીથી , આગમિક પદાર્થોનું નિરૂપણ કરવાની શક્તિ ન હોય તો (૧) “પંડિતોની સભામાં મૂર્ખાઓએ મૌન જ રહેવું, (૨) “ન બોલવામાં નવ ગુણ', (૩) “મીન સર્વીર્થધ”.... ઈત્યાદિ ઉક્તિઓને લક્ષમાં (ા રાખી મૌન રહેવું વધુ શ્રેયસ્કર છે.
છે બહુશ્રુતને આધીન રહીએ છે | (ના.) નયવાદ અત્યંત ગહન હોવાથી સદૈવ બહુશ્રુતને આધીન રહેવું. આ ઉપદેશ અહીં ગ્રાહ્ય છે. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે
“અગમ અગોચર નયકથા, પાર કોથી ન લહીએ રે; તેથી તુજ શાસન એમ કહે, બહુશ્રુતવચને રહીએ રે.”
- જયો જયો જગગુરુ જગધણી... આ રીતે જ પ્રમાણમીમાંસામાં શ્રી હેમચન્દ્રસૂરિએ જણાવેલ, તમામ ઉપાધિના ધ્વંસ સ્વરૂપ મોક્ષ સુલભ બને. (૮/૨૪)
લખી રાખો ડાયરીમાં... 8)
બુદ્ધિ કાયમ કહે છે “આવતી કાલે સુખ મળશે.” પ્રતિકૂળ સ્થિતિમાં પણ શ્રદ્ધા કહે છે “અત્યારે જ સુખ વિદ્યમાન છે.” સાધનાની સળતાનો આધાર છે મનની દૃઢતા.
દા.ત. મુનિ વિશ્વભૂતિ. ઉપાસનાની સફળતાનો આધાર છે મનની મુલાયમતા.
દા.ત. વલ્કલચિરી.
Loading... Page Navigation 1 ... 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482