Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 462
________________ १०८८ एकनयग्राहिव्यवहार: मिथ्या : ८/२३ ____ “न च गिरि-तृणादीनामभेदाभिधानान्मृषावादित्वप्रसङ्गः, व्यावहारिकाऽभेदाऽऽश्रयणेनाऽदोषत्वादिति” (भा.रह.गा.३१ वृ.) व्यक्तमुक्तं महोपाध्याययशोविजयैः भाषारहस्ये । अधिकन्तु अस्मत्कृतमोक्षरत्नाभिधानाया भाषारहस्यवृत्तितोऽवसेयम् । (४) यद्वा किमप्येकैकस्यैव नयस्य यद् मतं तद् व्यवहारः प्रतिपद्यते, नाऽन्यत्, जात्यन्धानां गजैकदेशे तथागजव्यपदेशवत् । स हि सर्वैरपि प्रकारैः विशिष्टं सर्वनयमतसमूहमयं वस्तु प्रतिपत्तुं न शक्नोति, स्थूलदर्शित्वात् । निश्चयस्तु परमार्थतो वस्तु अखण्डं यथाभूतं परिपूर्णं तथैव प्रतिपद्यते । तदुक्तं विशेषावश्यकभाष्ये '“अहवेगनयमयं चिय ववहारो जं न सव्वहा सव्वं । सव्वनयसमूहमयं विणिच्छओ યોગ્ય વાળ' અર્થમાં લક્ષણા = ઉપચાર = આરોપ પ્રસ્તુતમાં વક્તાને અભિપ્રેત છે. આમ ઉપરોક્ત અનેકવિધ ઉપચારો વ્યવહારનયના તૃતીય વિષયસ્વરૂપે વિવિધ દૃષ્ટિકોણથી વિચારવા. શંકા :- (“ઘ.) આયુષ્ય અને ઘી, પર્વત અને ઘાસ, કુંડી અને પાણી, વાદળ અને વિદ્યુત... ઈત્યાદિ પદાર્થો પરસ્પર ભિન્ન છે. પરસ્પર ભિન્ન એવા તે પદાર્થમાં વ્યવહારનય અભેદનું પ્રતિપાદન કરે છે. તેથી વ્યવહારનયવાદી મૃષાવાદી બની જશે. ૪ વ્યાવહારિક અભેદ નૈઋચિક ભેદનો અવિરોધી ૪ | સમાધાન :- તમારી શંકા વ્યાજબી નથી. કારણ કે ઘી અને આયુષ્ય, પર્વત અને ઘાસ વગેરે પદાર્થોમાં નિશ્ચયિક ભેદ હોવા છતાં વ્યાવહારિક અભેદ પણ વિદ્યમાન છે. ઉપરોક્ત ઔપચારિક વાક્યપ્રયોગો આયુષ્ય અને ઘી, પર્વત અને ઘાસ વગેરે વચ્ચે નૈૠયિક અભેદનું પ્રતિપાદન નથી કરતા. પરંતુ વ્યાવહારિક અભેદનું પ્રતિપાદન કરે છે. તથા આયુષ્ય અને ઘી, પર્વત અને ઘાસ વગેરે વચ્ચે વ્યાવહારિક અભેદ તો અબાધિત જ છે. નૈઋયિક ભેદ વ્યાવહારિક અભેદનો વિરોધી નથી. આમ વ્યવહારનય વ્યાવહારિક અભેદનું આલંબન કરીને પર્વત અને ઘાસ વગેરેમાં અભેદનું પ્રતિપાદન કરતો હોવાથી ઉપરોક્ત વાક્યપ્રયોગો નિર્દોષ છે. તેથી પ્રસ્તુત વ્યવહારનયવાદીને મૃષાવાદી બનવાની આપત્તિને અવકાશ નથી. આમ મહોપાધ્યાય શ્રીયશોવિજયજીએ ભાષારહસ્યમાં સ્પષ્ટપણે જણાવેલ છે. આ બાબતમાં અધિક જાણકારી મેળવવા ઈચ્છતા છે જિજ્ઞાસુ વાચકવર્ગે ભાષારહસ્ય ગ્રન્થ ઉપર અમે બનાવેલ મોક્ષરત્ના વ્યાખ્યા જોવી. આ નિશ્ચય-વ્યવહારની વિલક્ષણ વ્યાખ્યા આ (૪) અથવા કાર્યમુખે વ્યવહારનયની ચોથી વ્યાખ્યા એવી થઈ શકે છે કે એક-એક નયનું જે કાંઈ પણ મંતવ્ય હોય તેને વ્યવહારનય સ્વીકારે છે. અનેક નયનો સમન્વય કરીને પ્રાપ્ત થનાર મંતવ્યને તે માનતો નથી. જેમ કે હાથીના એક અવયવમાં સંપૂર્ણતયા હાથીનો વ્યવહાર જન્માંધ વ્યક્તિઓ કરે તે વ્યવહારનય. મતલબ કે હાથીના પગને સ્પર્શીને સમગ્રતયા “હાથી થાંભલા જેવો જ છે' - આવો વ્યવહાર, હાથીના કાનને પકડીને “ગજરાજ સૂપડા સમાન જ છે' - આવું પ્રતિપાદન જન્માંધ માણસો કરે, તેના જેવો વ્યવહારનય કહેવાય. વ્યવહારનય સર્વ ગુણધર્મોથી વિશિષ્ટ સર્વનયમતસમૂહાત્મક વસ્તુનો સ્વીકાર કરી શક્તો નથી. કેમ કે તે સ્થૂલદર્શી છે. જ્યારે નિશ્ચય તો પરમાર્થથી વસ્તુ જેવા પ્રકારની હોય તેવા જ પ્રકારે સંપૂર્ણ અખંડ વસ્તુનો સ્વીકાર કરે છે. તેથી વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે 1. अथवैकनयमतमेव व्यवहारो यन्न सर्वथा सर्वम्। सर्वनयसमूहमयं विनिश्चयो यद् यथाभूतम् ।।

Loading...

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482