Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૮/૨૨
१०८०
__ शुद्धाध्यात्मलाभविमर्शः । मुपलभ्यैवाऽर्हत्प्रवचनप्रवेशाधिकारः परमार्थतः प्राप्यते, लौकिकगुणलाभोत्तरमेव निश्चयसम्मतनिर्मल
परिणतिस्वरूपलोकोत्तरगुणाविर्भावसम्भवात्, अर्हत्प्रवचनस्य लोकोत्तरगुणप्रापकत्वात्, लौकिकगुणसौन्दर्यप लाभोत्तरकालं लोकोत्तरगुणसौन्दर्यमात्मन्याविर्भावयितुमेवाऽर्हत्प्रवचनस्याऽऽवश्यकत्वात्, लोकोत्तरगुण
सौन्दर्याऽऽविर्भाव एवाऽर्हत्प्रवचनप्राप्तिसाफल्याच्च । तदर्थं स्वभूमिकोचितव्यवहारो नैव त्याज्य आत्मार्थिना । तदुक्तं भावदेवसूरिभिः पार्श्वनाथचरित्रे “यथैवाऽछिन्दता वृक्षं गृह्यते तस्य तत् फलम् । व्यवहारमनुल्लङ्घ्य म ध्यातव्यो निश्चयस्तथा ।। निश्चयस्तत्त्वसारोऽपि व्यवहारेण निर्वहेत् । सकलस्याऽपि देवस्य रक्षा प्राहरिकैर्भवेद् ।।" र्श (पा.च.सर्ग-६/ श्लो.३३९-३४०/पृ.१५०) इति । ततश्च प्राथमिकव्यवहारनयाऽऽचारस्थैर्योत्तरकालमात्मार्थिना नैश्चयिकलोकोत्तरविषयाभ्यासः संवेदनशीलहृदयेन बद्धकक्षतया कर्तव्यः ।
इत्थमेवाभ्यासः शुद्धाध्यात्मस्वरूपः सम्पद्यते। तत एव उत्सर्गाऽपवादमय-ज्ञानक्रियात्मक ण -शुद्धव्यवहारनिश्चयस्वरूपभावस्याद्वाद-गम्यलोकोत्तरतात्पर्यार्थभावनाऽऽत्मनि प्रादुर्भवेत् । तादृशका भावनादाढ्यन स्वभूमिकोचितचारुपञ्चाचार-माधुर्यानुभवोपहितध्यान-समता-वृत्तिसङ्क्षयतः षोडशकवृत्ती योगदीपिकायां यशोविजयवाचकैः वर्णिता “अखण्डशुद्धज्ञान-सुखाद्यन्वय्यात्मद्रव्यरूपा” (षो.१६/३ वृ.पृ.३५७) મુ: મહામુનિના મ્યતે કુતમ્Tો૮/૨૨T થાય પછી જ નિશ્ચયસંમત નિર્મળ પરિણતિ સ્વરૂપ લોકોત્તર ગુણો પ્રગટવાની સંભાવના છે. તથા જિનશાસન તો લોકોત્તર છે, લોકોત્તર ગુણનું પ્રાપક છે. લૌકિક ગુણસૌંદર્ય મેળવ્યા બાદ લોકોત્તર ગુણોનું સૌંદર્ય આત્મામાં પ્રગટાવવા માટે જ જિનશાસનની આવશ્યકતા છે. તથા લોકોત્તર ગુણસોંદર્ય આત્મામાં પ્રગટે તો જ જિનશાસનની પ્રાપ્તિ પરમાર્થથી સફળ થાય. તે માટે પોતાની ભૂમિકાને યોગ્ય એવા વ્યવહારને આત્માર્થી આરાધકે કદાપિ છોડવો ન જોઈએ. તેથી જ તો ભાવદેવસૂરિજીએ પાર્શ્વનાથચરિત્રમાં જણાવેલ છે કે “જેમ વૃક્ષને નહિ છેદનારો માણસ વૃક્ષના ફળને મેળવે છે. તેમ વ્યવહારનું (= વૃક્ષનું) ઉલ્લંઘન કર્યા વિના નિશ્ચયનું (ફળનું) ધ્યાન રાખવું. તત્ત્વપ્રધાન ભલે નિશ્ચય હોય. તો પણ વ્યવહારથી જ તે નિશ્ચયનો નિર્વાહ થાય છે. રાજા ભલે બધી બાબતે પરિપૂર્ણ (સઋત્ત) હોય. તો પણ તેવા રાજાની રક્ષા CL ચોકીદારો દ્વારા જ થાય છે.” મતલબ કે ચોકીદારતુલ્ય વ્યવહાર રાજાતુલ્ય નિશ્ચયને સંભાળે છે. તથા
ચોકીદાર દ્વારા જ રાજા સુધી પહોંચાય છે. તેથી નિશ્ચયપ્રેમીએ સ્વભૂમિકાને યોગ્ય વ્યવહારને આત્મીયભાવે સ્વીકારી, વ્યવહારનયના પ્રાથમિક આચારોમાં સ્થિર થયા બાદ નિશ્ચયનયના લોકોત્તર વિષયોનો સંવેદનશીલ હૃદયે અભ્યાસ કરવામાં સતત તત્પર રહેવું જોઈએ.
(લ્ય.) આવું બને તો જ તે અભ્યાસ શુદ્ધ અધ્યાત્મસ્વરૂપ બને અને તેના દ્વારા ઉત્સર્ગ-અપવાદમય જ્ઞાન-ક્રિયાત્મક શુદ્ધવ્યવહાર-નિશ્ચયસ્વરૂપ એવા ભાવસ્યાદ્વાદથી ગમ્ય લોકોત્તર તાત્પર્યાર્થની ભાવના આત્મામાં પ્રગટ થઈ શકે. તથા આ પાવન ભાવના આત્મસાત્ થવા દ્વારા પોતાની ભૂમિકાને યોગ્ય એવા સુંદર પંચાચારના માધુર્યની થયેલી અનુભૂતિથી સંપ્રાપ્ત થયેલ ધ્યાન, સમતા અને વૃત્તિ સંક્ષય – આ ત્રણ તત્ત્વના માધ્યમથી યોગદીપિકા નામની ષોડશકવ્યાખ્યામાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે દર્શાવેલ, અખંડ શુદ્ધ જ્ઞાન-સુખ વગેરે સ્વરૂપે અન્વયી = વિદ્યમાન એવા આત્મદ્રવ્યસ્વરૂપ મુક્તિને મહામુનિ ઝડપથી મેળવે છે. (૮/૨૨)