Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 455
________________ ८/२३ १० व्यवहारो नानात्वनिरूपणप्रवणः । १०८१ જેહ ભેદ છઈ વિગતિનો રે, જે ઉત્કટ પર્યાય; કાર્યનિમિત્ત અભિન્નતા રે, એ વ્યવહાર ઉપાય રે ૮/ર૩ (૧૩૧) પ્રાણી. જે વ્યક્તિનો ભેદ દેખાડિઇ (છી) “મનેનિ વ્યા, અને નીવા” ઈત્યાદિ રીતિ, તે વ્યવહારનયનો અર્થ. તથા (જે) ઉત્કટ પર્યાય જાણીયઈ, તેહ પણિ વ્યવહારનયનો અર્થ. ગત વ - “છિયTUMI | પંથને* અમરે, વવાર નિવ” ઇત્યાદિ સિદ્ધાંતઈ પ્રસિદ્ધ છઇ. निश्चयनयविषयवैविध्यमुक्त्वा व्यवहारनयविषयवैविध्यमभिधत्ते - 'व्यक्तीनामिति । व्यक्तीनां बहुतामाह यश्चैवोत्कटपर्ययम्। कार्य-कारणयोरैक्यं व्यवहारः स उच्यते ।।८/२३ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - यः (नयः) व्यक्तीनां बहुताम्, उत्कटपर्ययं कार्य-कारणयोरैक्यं च म आह सः व्यवहारः उच्यते।।८/२३।। (१) या नयो भेदग्राहकत्वाद् व्यक्तीनां = वस्तूनां बहुताम् = अनेकताम् आह स व्यवहार उच्यते, यथा ‘अनेकानि द्रव्याणि, अनेके जीवाः' इत्यादिः व्यवहारनयविषयः। सोऽपि तात्त्विक एव, न त्वतात्त्विकः। इत्थं विषयगतनानात्वनिरूपणप्रवणता व्यवहारनयेऽवगन्तव्या। ____एवं (२) यो नयः लोकानुगामित्वाद् उत्कटपर्ययम् = उद्भूतं पर्यायम् आह सः अपि का व्यवहारो नय उच्यते, यथा 'कृष्णो भ्रमर' इति । अत एव विशेषावश्यकभाष्ये श्रीजिनभद्रगणिभिः અવતરણિક - નિશ્ચયનયના વિવિધ વિષયને જણાવ્યા બાદ ગ્રંથકારશ્રી વ્યવહારનયના વિવિધ વિષયનું પ્રતિપાદન કરે છે : વ્યવહારનયના વિષયને ઓળખીએ . શ્લોકાર્થ :- જે નય (૧) વસ્તુમાં અનેકતાને જણાવે, (૨) ઉત્કટ પર્યાયને જણાવે અને (૩) કાર્ય-કારણની એકતાને જણાવે તે વ્યવહારનય કહેવાય છે. (૮/૨૩) વ્યાખ્યાર્થ:- (૧) જે નય ભેદગ્રાહક હોવાના કારણે વસ્તુઓમાં અનેકતાને જણાવે, તે વ્યવહારનય કહેવાય છે. જેમ કે ‘દ્રવ્યો અનેક છે', “જીવો અનેક છે'... ઈત્યાદિ નિરૂપણ વ્યવહારનયનો વિષય છે. વ્યવહારનો પ્રસ્તુત વિષય પણ તાત્ત્વિક જ છે, અતાત્ત્વિક નથી. આ રીતે વ્યવહારના વિષયમાં રહેનારી અનેકતા-વિવિધતા જણાવવામાં કુશળ છે - તેમ જાણવું. વ્યવહારનયની આ પ્રથમ વ્યાખ્યા છે. જ નિશ્ચય-વ્યવહારથી ભમરાનું નિરૂપણ (ઉં.) (૨) તે જ રીતે જે નય આમજનતાનો અનુયાયી હોવાથી ઉત્કટતાવાળા પર્યાયને જણાવે તે પણ વ્યવહારનય કહેવાય છે. જેમ કે “ભમરો કાળો છે' - આવું પ્રતિપાદન વ્યવહારનય કરે છે. વ્યવહારનયની આ બીજી વ્યાખ્યા જાણવી. વ્યવહારનય ઉત્કટ પર્યાયનો પ્રતિપાદક હોવાથી જ કો.(૪)માં “એક પાઠ લી.(૧) + લા.(૨)માં “તે પાઠ. • આ.(૧)માં ‘ઉત્કૃષ્ટિ પાઠ. ૧ કો.(૧૩)માં “જિહાં પાઠ. કો.(૧૨)માં ‘તિહા” પાઠ. * પુસ્તકોમાં ‘વ’ પાઠ. કો.(૭+૯)સિ.નો પાઠ લીધો છે. 1. નિયનન પૂછ્યું: भ्रमरः, व्यवहारनयेन कालवर्णः।

Loading...

Page Navigation
1 ... 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482