Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 451
________________ ८/२२ ० शुद्धसङ्ग्रहनया निश्चयात्मकः ० ૬ ૦ ૭૭ વેદાંતદર્શન પણિ શુદ્ધસંગ્રહનયાદેશરૂપ શુદ્ધનિશ્ચયનયાર્થ સમ્મતિ ગ્રંથ કહિઉં છઇ. વિરુદ્ધ ” (સ.ત.9/૪૬) તિ સમ્મતિથી પ ચારથી . ___ वेदान्तदर्शनमपि शुद्धसङ्ग्रहनयादेशरूपं शुद्धद्रव्यास्तिकनयलक्षणनिश्चयार्थकं सम्मतितकें नयमीमांसायां भाषितम् । तदुक्तं सम्मतितर्के '“दव्वट्ठियनयपयडी सुद्धा संगहपरूवणाविसओ” (स.त.१/४/ रा पृ.३१५) इति । तदुक्तं सम्मतितर्कवृत्तौ अपि “शुद्धो द्रव्यास्तिको नयः सङ्ग्रहनयाभिमतविषयप्ररूपकः। म तथा च सङ्ग्रहनयाभिप्रायः - सर्वमेकम्, सदविशेषाद्” (स.त.१/३/पृ.२७२) इति पूर्वोक्तं(८/१४) स्मर्तव्यमत्र । । સત્ર “gવ દિ ભૂતાત્મા” (કવિ.૩.૫.૧૨/9.9૧) રૂતિ સમૃતવિન્દ્રપનિષદ્વન”, “મેવાડદ્વિતીયં દ્રશ્ન” (છા.૩.૬/૨/૦) રૂતિ થાજોથોપનિષદ્ધનમ્, “નેદ નાનાતિ ક્રિશ્વન” (વૃદ.૩.૪/૪/૦૬) કૃતિ છે बृहदारण्यकोपनिषद्वचनम्, “पुरुष एवेदं सर्वम्” (ऋ.वे.१०/९०, ऋ.म.१०/९०/२, श्वे.उ.३/१५) इति ऋग्वेद -ऋक्संहितामण्डल-श्वेताश्वतरोपनिषदां वचनञ्च शुद्धनिश्चयनयविषयतया द्रष्टव्यम् । सर्वजीवेषु एकत्वसंवेदनात् कैवल्यं सुलभं स्यात् । तदुक्तं मेघविजयोपाध्यायेन अर्हद्गीतायां આત્મામાં ત્રણ પ્રકારના યોગની સિદ્ધિ કરવામાં પણ કોઈ વિરોધ આવતો નથી.” સ્પષ્ટતા :- સ્થાનાંગસૂત્રમાં “આત્મા એક છે, દંડ એક છે, ક્રિયા એક છે' - આમ જણાવેલ છે. જો કે આત્મા અનંતા છે. મનોદંડ, વચનદંડ અને કાયદંડ રૂપે દંડ પણ ત્રણ પ્રકારે છે. ક્રિયા પણ મન-વચન-કાયાથી જન્ય હોવાથી ત્રિવિધ છે. છતાં સંગ્રહનયના અભિપ્રાયથી આત્મા, દંડ, ક્રિયા વગેરેમાં ઐક્યનું પ્રતિપાદન ઠાણાંગસૂત્રમાં કરેલ છે. આ પ્રમાણે સંમતિકારનું તાત્પર્ય અહીં ઉપયોગી છે. વેદાંતદર્શન નિશ્ચયનયાનુગામી હS (વેલાન્ત) વેદાંતદર્શન શુદ્ધસંગ્રહનયના આદેશ સ્વરૂપ છે. તેથી તે પણ શુદ્ધદ્રવ્યાસ્તિકનયસ્વરૂપ નિશ્ચયનયના વિષયનું પ્રતિપાદન કરે છે. આ વાત સંમતિતર્કમાં આ પ્રમાણે જણાવેલ છે કે “દ્રવ્યાર્થિકનયની શુદ્ધ પ્રકૃતિ સંગ્રહનયની પ્રરૂપણાને વિષય બનાવે છે.” પૂર્વોક્ત (૮/૧૪) સંમતિતર્કવ્યાખ્યામાં પણ જણાવેલ છે કે “શુદ્ધ દ્રવ્યાસ્તિકનય સંગ્રહનયને સંમત એવા વિષયનું પ્રતિપાદન કરે છે. તથા સંગ્રહનયનો અભિપ્રાય એવો છે કે તમામ વસ્તુ એક છે. કારણ કે તમામ વસ્તુમાં રહેલ સત્ત્વ = સત્તા = સતપણું = અસ્તિત્વ તુલ્ય છે.” “ખરેખર એક જ ભૂતાત્મા (= દેહવર્તી આત્મા) છે' – આવું અમૃતબિન્દુઉપનિષદ્વચન, “અદ્વિતીય બ્રહ્મ એક જ છે' - આવું છાન્દોગ્યોપનિષદ્વચન, “અહીં કશું અનેક નથી - આમ બૃહદારણ્યકઉપનિષદ્વચન, “આ આત્મા જ છે' - આવું ઋગ્વદનું, ઋસંહિતામંડલનું તથા શ્વેતાશ્વતરોપનિષનું વચન પ્રસ્તુતમાં શુદ્ધનિશ્ચયનયના વિષય તરીકે સમજવું. સ્પષ્ટતા - અનેક પદાર્થમાં એકતાનું પ્રતિપાદન એ નિશ્ચયનયનું મુખ્ય લક્ષણ છે. શુદ્ધ સંગ્રહનય અનેક પદાર્થમાં એકતાનું પ્રતિપાદન કરે છે. તેથી શુદ્ધ દ્રવ્યાસ્તિકનયાત્મક શુદ્ધસંગ્રહનય નિશ્ચયનયસ્વરૂપ બને છે. વેદાંતદર્શન પણ અનેક આત્માઓમાં અભેદનું પ્રતિપાદક છે. કારણ કે વેદાંતદર્શનની પ્રકૃતિ શુદ્ધ સંગ્રહાય છે. તેથી વેદાંતદર્શન નિશ્ચયનયની જેમ અનેકમાં એકતાનું દર્શન કરાવે છે. (સર્વ) સર્વ જીવોમાં એકત્વનું સંવેદન થવાથી કેવલજ્ઞાન સુલભ બને. તેથી જ મેઘવિજયજી ઉપાધ્યાયે 1. द्रव्यार्थिकनयप्रकृतिः शुद्धा सङ्ग्रहप्ररूपणाविषयः।

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482