Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०७६ $ “જે કાયા' સૂત્રપરામર્શ ૪
८/२२ - જે (બહુ ) ઘણી વ્યક્તિનો અભેદ દેખાડિઈ, તે પણિ નિશ્ચયનયાર્થ જાણવો. જિમ “ સાથી” R (થાના-૧/૧/૨) રૂત્યાદિ સૂત્ર તેવું વિવુધનને:*
पुष्करिणी कर्माष्टकजलपरिप्लाविता कामभोगकर्दमोपप्लुता सामान्यलोकलक्षणनानालघुपुण्डरीकोपेता चक्रवर्त्यादिभूपलक्षणैकमहापुण्डरीकसम्पन्ना तीर्थान्तरीयलक्षणपुरुषचतुष्टयसमेता धर्मतीर्थलक्षणतीरवती रागादिरहितभिक्षुसद्धर्मदेशनाऽऽकर्णनसमुत्पतितचक्रवर्त्यादिराजपौण्डरीकवत्तयाऽभिहिता । इत्थं बाह्योपमयाऽभ्यन्तरस्वरूपकथनं हि निश्चयनयस्य तत्त्वप्रतिपादनशैली वर्तते ।
(२) तथा विभिन्नव्यक्त्यभिन्नता = नानाविलक्षणपदार्थैकता अपि शुद्धसङ्ग्रहनयाऽऽत्मकनिश्चयनयगोचरतया सम्मता। यथा '“एगे आया” (स्था.सू.१/१/२) इति स्थानाङ्गसूत्रवचनम्, वस्तुत आत्मनाम् अनन्तत्वेऽपि शुद्धचैतन्यस्याऽखिलाऽऽत्मद्रव्यानुगतत्वेन तथोक्तेः ।
एतेन “एवं ‘एगे आया एगे दंडे य होइ किरिया य'। करणविसेसेण य तिविहजोगसिद्धी वि સ્વરૂપ વાવડી કામ-ભોગસ્વરૂપ કાદવથી વ્યાપ્ત છે. વાવડીમાં જેમ નાના અનેક કમળો હોય છે, તેમ સામાન્ય લોકો સ્વરૂપ અનેક નાના કમળોથી મનુષ્યલોકસ્વરૂપ વાવડી સંપન્ન છે. તથા રાજા સ્વરૂપ એક મોટા કમળથી તે વાવડી વિશિષ્ટ શોભાને ધારણ કરે છે. જૈનદર્શનની બહાર રહેલા ચાર સંન્યાસી પુરુષો તે રાજાને સંસારમાંથી ઉખેડવાનો, સાધુ બનાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ રાજા તેનાથી પ્રતિબોધ પામતો નથી. આમ રાજાને પ્રતિબોધ કરવામાં નિષ્ફળ ગયેલા અન્યધર્મીઓથી મનુષ્યલોકરૂપ વાવડી વ્યાપ્ત છે. વાવડીનો કાંઠો એટલે ધર્મતીર્થ = જિનશાસન. મનુષ્યલોકરૂપી વાવડીના કાંઠા સ્વરૂપ જિનશાસનમાં રહેલ રાગ-દ્વેષાદિ ભાવોથી રહિત એવા મહાત્માની સદ્ધર્મદેશના સાંભળવાથી પ્રતિબોધ પામીને ચક્રવર્તી વગેરે રાજકમળ = મહાકમળ સામે ચાલીને સંસારનો ત્યાગ કરે છે. આવું તાત્પર્ય
સૂયગડાંગ સૂત્રના કથાનકની પાછળ રહેલું છે. આમ બાહ્ય પદાર્થનો અભ્યતર પદાર્થમાં ઉપચાર કરીને , તત્ત્વના આંતરિક સ્વરૂપનું કથન કરવું, તે નિશ્ચયનયની તત્ત્વનિરૂપણ કરવાની શૈલી છે.
તો અનેકમાં એકતા નિશ્ચયનયગમ્ય હો; (૨) તથા અનેક વિલક્ષણ પદાર્થમાં અભેદ પણ શુદ્ધસંગ્રહનયાત્મક નિશ્ચયનયના વિષય તરીકે [ સંમત છે. જેમ કે સ્થાનાંગસૂત્રમાં જણાવેલ છે કે “આત્મા એક છે.” વાસ્તવમાં આત્મા અનંતા હોવા છતાં “શુદ્ધ ચૈતન્ય તમામ આત્માઓમાં સમાન છે' - એવું જણાવવા માટે ત્યાં આત્મા એક જણાવેલ છે.
( આત્મા, દંડ, ક્રિયા એક છેઃ સમ્મતિતર્ક છે (ત્ત.) આવું કહેવાથી સંમતિતર્ક પ્રકરણની એક ગાથાની પણ છણાવટ થઈ જાય છે. તે ગાથાનો અર્થ આ પ્રમાણે છે – “આ પ્રમાણે સંગ્રહનયના અભિપ્રાયથી “આત્મા એક છે, દંડ એક છે અને ક્રિયા એક છે' – ઈત્યાદિ કથન જાણવું. તથા મન-વચન-કાયાસ્વરૂપ વિશેષ પ્રકારના કરણથી વ્યવહારનયષ્ટિએ 3 લી.(૨)માં “નવ્ય' પાઠ. જે પુસ્તકોમાં “જો સાયા' પાઠ. કો.(૪+૭+૮+૮+૧૩) + સિ. + B(૨) + P(૨+૩+૪) + લી.(૧-૨) + આ.(૧)નો પાઠ લીધો છે. * * ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી ફક્ત લા.(૨) + લી.(૧) માં છે. 1. एक आत्मा। 2. एवम् 'एक आत्मा एको दण्डश्च भवति क्रिया च'। करणविशेषेण च त्रिविधयोगसिद्धिरपि अविरुद्धा।।