Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 435
________________ ૮/૨૦ ० स्याद्वादरत्नाकरातिदेश: 0 १०६१ કત વ “ચચેવ” એ નિયવાક્યઈ અસ્તિત્વગ્રાહક નિશ્ચયનયઈ અસ્તિત્વધર્મ મુખ્યવૃત્તિ લેતાં, રસ કાલાદિક ૮ ઈ અભેદવૃત્ત્વપચારશું અસ્તિત્વસંબદ્ધ સકલ ધર્મ લેતાં જ સકલાદેશરૂપ નયવાક્ય થાઇ; ઇમ આકર' ગ્રંથઈ પ્રસિદ્ધ છઈ. वचनात्मकैकनयार्पणायामितरनयवृत्तेरौपचारिकत्वलाभादेव ‘स्यादस्त्येव' इति नयवाक्ये अस्तित्वग्राहकनिश्चयनयमतेन अस्तित्वधर्मस्य मुख्यवृत्त्या कालाद्यष्टकाऽभेदोपचारवृत्तितश्चाऽस्तित्वधर्मसम्बद्धानाम् अस्तित्वभिन्नानां तद्वस्तुगतानां सकलधर्माणां ग्रहणादेव सकलादेशात्मकं नयवाक्यं सम्पद्यते इति स्याद्वादरत्नाकरे प्रसिद्धम् । तच्चेहैव पूर्वं चतुर्थशाखायां (४/१४) दर्शितमिति नाऽत्र पुनस्तन्यते। म यद्यपि नयसप्तभङ्गी विकलादेशस्वभावतया समाम्नाता। तदुक्तं रत्नाकरावतारिकायां “विकलादेशस्वभावा हि नयसप्तभङ्गी, वस्त्वंशमात्रप्ररूपकत्वात् । सकलादेशस्वभावा तु प्रमाणसप्तभङ्गी, सम्पूर्णवस्तुस्वरूपप्ररूपकत्वाद्” (रत्ना.अ.७/५३) इति । यथोक्तं लघीयस्त्रये अकलङ्कस्वामिनाऽपि “उपयोगी श्रुतस्य માનો અને નિશ્ચયમાં ઉપચાર ન માનો તે ન ચાલે. છે નાચવાક્ય પણ સકલાદેશ સ્વરૂપ છે (વ.) નય બે સ્વરૂપે છે. (૧) જ્ઞાનસ્વરૂપ-અધ્યવસાયાત્મક નય તથા (૨) વચનાત્મક નય. વચનાત્મક નયની (A) શક્તિ અને (B) લક્ષણા નામની બે વૃત્તિ છે. શક્તિનામક વૃત્તિથી વાક્યસ્વરૂપ નય જે અર્થને જણાવે, તે અર્થ મુખ્ય બન્યો કહેવાય. ત્યારે તે સિવાયના અર્થને જણાવનારી વચનાત્મક નયની વૃત્તિ ઔપચારિક = લક્ષણાસ્વરૂપ બની જાય છે. આ જ કારણથી નયવાક્ય સકલાદેશાત્મક સંપન્ન થાય છે. તે આ રીતે સમજવું. દા.ત. “ચાત્ તિ વ’ આ પ્રમાણે અસ્તિત્વગ્રાહક નિશ્ચયનયના વાક્યમાં અસ્તિત્વધર્મનું મુખ્યવૃત્તિથી = શબ્દશક્તિથી ગ્રહણ થાય છે. તેથી સકલાદેશ વાક્યના લાભ ? માટે પ્રસ્તુતમાં કાલ આદિ પૂર્વોક્ત (૪/૧૪) આઠ તત્ત્વના માધ્યમથી અસ્તિત્વસંબદ્ધ તથા અસ્તિત્વભિન્ન વિવક્ષિતવસ્તુગત સર્વ ગુણધર્મોનું અભેદોપચારવૃત્તિથી = અભેદગોચર લક્ષણાથી ભાન કરવામાં આવશે. ના આમ શક્તિથી અસ્તિત્વનું અને અભેદગોચર ઉપચારવૃત્તિથી અસ્તિત્વસંબદ્ધ ઉપરોક્ત અન્ય તમામ ગુણધર્મોનું વસ્તુમાં ભાન કરાવવાથી જ તે નયવાક્ય સકલાદેશાત્મક બને છે – આ પ્રમાણે સ્યાદ્વાદરસ્નાકરમાં પ્રસિદ્ધ છે. આ બાબત પૂર્વે ચોથી શાખામાં ૧૪મા શ્લોકની વ્યાખ્યામાં દર્શાવેલ છે. તેથી અહીં ફરીથી તે બાબત જણાવવામાં નથી આવતી. - નિશ્ચયનયમાં પણ ઉપચાર માન્ય કરે (વિ) જો કે નયસપ્તભંગી વિકલાદેશસ્વભાવવાળી માન્ય છે. તેથી તો રત્નાકરાવતારિકા ગ્રંથમાં જણાવેલ છે કે “નયસપ્તભંગી વિકલાદેશસ્વભાવવાળી છે. કારણ કે તે વસ્તુના ફક્ત અમુક અંશનું પ્રતિપાદન કરે છે. જ્યારે પ્રમાણસમભંગી તો સકલાદેશસ્વભાવવાળી છે. કેમ કે તે વસ્તુના સંપૂર્ણ સ્વરૂપની પ્રરૂપણા કરે છે.” દિગંબર અકલંકસ્વામીએ પણ લઘીયસ્રય ગ્રંથમાં જણાવેલ છે કે “શ્રુતના બે ઉપયોગના નામ છે સ્યાદ્વાદ અને નય. સ્યાદ્વાદ એટલે સકલાદેશ તથા નય એટલે વિકલાદેશ.” તેમ છતાં પણ કાલાદિ T કો. (૧૨)માં “નયના વા... પાઠ. કો.(૧૩)માં “ભેદવુ..” પાઠ. - B(૨)માં “આચાર' અશુદ્ધ પાઠ.

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482