Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८/५
* आधाराधेयभाव: पारमार्थिकः
९२३
गुणिनि गुणभेदोपचारेण हि व्यवहारनयोऽत्र स्वात्मलाभं लभत इति स एकस्मिन्नपि अनेकतामुपचरति । यथोक्तम् अध्यात्मबिन्दौ हर्षवर्धनोपाध्यायेनाऽपि “ व्यवहारेण तु ज्ञानादीनि भिन्नानि चेतनात् । राहोः प શિરોવવવ્યેવોડોયે મેવપ્રતીતિનૃત્।।” (અ.વિ.૩/૧૧) તા
‘आत्मनि ज्ञानम्’ इत्यपि अनुपचरितसद्भूतव्यवहारेऽन्तर्भवति, अर्थं प्रति षष्ठी - सप्तम्योः विभक्त्योः अभेदेन एकद्रव्याश्रितनिरुपाधिकगुण-गुणिभेदस्योपदर्शनात् । अत्र प्रतीयमान आधाराधेयभावः तथाविधप्रतीत्या पारमार्थिक एव अवसेयः । यथोक्तं स्याद्वादकल्पलतायां “ आधाराऽऽधेयाभ्यां कथञ्चिदपृथग्भूतस्य आधाराधेयभावस्य अबाधितानुभवसिद्धत्वेन अकाल्पनिकत्वाद्' (शा.वा.स.५/१२ वृ.) क इति भावनीयम् ।
Tr
रा
-
*
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - अनुपचरितसद्भूतव्यवहारनयदृष्ट्या सोपाधिक-क्षायोपशमिकगुणा विनश्वरत्वेन अपूर्णतया च मूल्यहीना महत्त्वहीनाश्च । स्वभिन्नविनश्वराऽपूर्णगुणोपलब्ध्या आत्मार्थी का कथं निर्भयो निश्चिन्तश्च भवेत् ? ततश्च नैश्चयिकस्वाऽभिन्नक्षायिक परिपूर्णगुणोपलब्धये आत्मार्थिना જ્ઞાન, દર્શન આદિ ગુણો છે' - આમ અભિન્ન વસ્તુમાં (ગુણથી અભિન્ન ગુણીમાં) ભેદનો = ગુણાદિભેદનો ઉપચાર કરવાથી વ્યવહારનય અહીં અસ્તિત્વમાં આવે છે. આમ વ્યવહારનય એકમાં અનેકતાનો ઉપચાર કરે છે. ઉપાધ્યાય શ્રીહર્ષવર્ધનજીએ પણ અધ્યાત્મબિંદુમાં જણાવેલ છે કે “વ્યવહારથી તો ચેતનથી જ્ઞાનાદિ ભિન્ન છે. રાહુ મસ્તકસ્વરૂપ હોવા છતાં જેમ ‘રાહુનું મસ્તક’ આ વ્યવહાર ભેદપ્રતીતિને કરાવે છે, તેમ આત્મા જ્ઞાનાદિસ્વરૂપ હોવા છતાં વ્યવહાર તે બે વચ્ચે ભેદ જણાવે છે.” Æ આધારાધેયભાવ વાસ્તવિક છેઃ સ્યાદ્વાદકલ્પલતા )
(‘આત્મ.) ‘આત્મામાં જ્ઞાન છે' - આવો વ્યવહાર પણ અનુપચરિત સદ્ભૂત વ્યવહારનયમાં અંતર્ભૂત થાય છે. કારણ કે એકદ્રવ્યાશ્રિત જ્ઞાનગુણનો ઉલ્લેખ ત્યાં સોપાધિકપણે નહિ પરંતુ નિરુપાધિકપણે થયેલ છે. સોપાધિકગુણમાં ગુણીભેદનું અવગાહન ન કરવાના લીધે તેનો સમાવેશ ઉપરિત સદ્ભૂત વ્યવહારમાં થાય નહિ. પણ એકદ્રવ્યાશ્રિત નિરુપાધિક ગુણમાં ગુણીના ભેદને દેખાડવાના લીધે તેનો અનુપરિત સત્કૃત વ્યવહારનયમાં જ સમાવેશ થાય.ઉપરોક્ત વ્યવહારમાં યદ્યપિ ભેદબોધક ષષ્ઠી વિભક્તિ નથી. તેમ છતાં અર્થની દૃષ્ટિએ છઠ્ઠી અને સાતમી વિભક્તિમાં કોઈ ફરક નથી. તેથી તે વ્યવહારનય તરીકે જ ગણાય. ઉપરોક્ત વાક્યપ્રયોગમાં સાતમી વિભક્તિ દ્વારા જે આધારાધેયભાવ જણાય છે તે તથાવિધ અબાધિત પ્રતીતિથી જણાતો હોવાથી પારમાર્થિક જ જાણવો.આ અંગે સ્યાદ્વાદકલ્પલતા વ્યાખ્યામાં પાંચમા સ્તબકમાં જણાવેલ છે કે ‘આધાર અને આધેય – બન્નેથી કથંચિત્ અપૃથક્ એવો આધારાધેયભાવ અબાધિત અનુભવથી સિદ્ધ હોવાથી કાલ્પનિક નથી, વાસ્તવિક છે.' આ અંગે શાંતિથી વિભાવના કરવી. ક્ષાયોપશમિક ગુણનો ભરોસો ન કરવો.
આધ્યાત્મિક ઉપનય :- અનુપરિત સદ્ભૂત વ્યવહારનયની દૃષ્ટિમાં સોપાધિક, ક્ષાયોપશમિક ગુણો નાશવંત હોવાથી અને અપૂર્ણ હોવાથી નિર્મૂલ્ય અને નિર્માલ્ય છે. ખરેખર આત્મભિન્ન, વિનશ્વર અને અધૂરા ગુણોને મેળવી સદા માટે સાધક નિર્ભય અને નિશ્ચિંત કઈ રીતે બની શકે ? તેથી પરમાર્થથી