Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८/९
९४०
० मतिविशेषाणां श्रुतरूपता 0 એહવી શાસ્ત્રરીતિ છોડી, અંતર્ભાવિત કહતાં સાતમાંહિ ભૂલ્યા જે દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક તે ઉદ્ધરી = અલગા કાઢી, નવ નય કહિયા, તે સ્યો પ્રપંચ ? ચતુર મનુષ્ય વિચારી જોઓ. ૮/લા T સા.મા.૨૨૬૧) તિા
श्रुतानुसारिणः सर्वेऽपि वचनमार्गाः मतिविशेषरूपा अपि श्रुतज्ञानरूपेण विज्ञेयाः। तदुक्तं विशेषावश्यकभाष्ये '“जावंतो वयणपहा सुयाणुसारेण केइ लब्भंति । ते सव्वे सुयनाणं ते याऽणंता मइविसेसा ।।" (વિ.આ.મા.૨૨૬૧) તિ પ્રાવિંદ ભવનીયમ્
इत्थं सप्तसु पञ्चसु वा नयेषु अन्तर्भूतौ द्रव्य-पर्यायार्थी = द्रव्यार्थिक-पर्यायार्थिकनयौ इति जैनशास्त्रशैलीं त्यक्त्वा कुतः = कस्मात् कारणात् तेभ्यः उद्धृत्य पृथक्कृतौ = पार्थक्येनोपदर्शितौ 'नव नया' इत्याधुक्त्या देवसेनेन ? इति जिनसमयवेदिभिः चिन्तनीयम्।
થાનાસૂત્ર અનુયોરાઠાસૂત્રે ૨ “સત્ત મૂનના પન્ના, તે નદી - (૧) નેગને, (૨) સંદે, (૩) વવદ્યારે, (૪) ૩ઝુલુ, () સ, (૬) સમઢ, (૭) પર્વભૂતે” (થા.૭/૧૨, અનુ.ફૂ.૬૦૬) રૂત્યુવઢ્યા मूलनयविभागे नवविधत्वं न समाम्नातमिति द्योत्यते । श्रीशीलाङ्काचार्येणाऽपि आचाराङ्गवृत्तौ “ज्ञानविशेषा
૪ શ્રુતાનુસારી નયવાદો શ્રુતજ્ઞાનરવરૂપ 6 (શ્રતા.) શ્રતગ્રન્થને અનુસરનારા બધા ય વચનમાર્ગો વિશેષ પ્રકારના મતિજ્ઞાનસ્વરૂપ હોવા છતાં પણ શ્રુતજ્ઞાનરૂપ જ જાણવા. આ અંગે શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “શ્રુતશાસ્ત્રાનુસારે જેટલા પણ વચનમાર્ગ = મતિજ્ઞાનવિશેષ મળે છે તે બધાય શ્રુતજ્ઞાન છે. તે શ્રુતાનુસારી મતિવિશેષ અનંતા છે'. શ્રુતાનુસારી હોવાથી મતિવિશેષને અહીં શ્રુતજ્ઞાનસ્વરૂપે જણાવેલ છે. આ પ્રાસંગિક = પ્રસંગસંગતિ પ્રાપ્ત બાબત વિશે વાચકવર્ગે વિભાવના કરવી. હવે મૂળ વાત ઉપર આવીએ.
છે પ્રાચીન આગમિક શૈલી ન છોડીએ છે વા (ઘં.) આ રીતે અનેક શાસ્ત્રના સંદર્ભ દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે સાત નયમાં અથવા
તો પાંચ નયમાં દ્રવ્યાર્થિકનયનો અને પર્યાયાર્થિકનયનો અન્તર્ભાવ થઈ જાય છે. જૈન શાસ્ત્રોની આ આગવી - શૈલી છે. આ પ્રસિદ્ધ આગમિક શૈલીને છોડીને કયા કારણે તે પાંચ કે સાત નયમાંથી દ્રવ્યાર્થિક અને
પર્યાયાર્થિક નયને બહાર કાઢીને “નવ નયો છે' - આવું કહેવા દ્વારા પાંચ કે સાત નયથી જુદા સ્વરૂપે તે બન્ને નયને દેવસેનજીએ જણાવેલા છે? આ બાબતને જિનાગમવેદી પ્રૌઢ વ્યક્તિઓએ શાંતિથી વિચારવી.
(સ્વા.) સ્થાનાંગસૂત્રમાં તથા અનુયોગદ્વારસૂત્રમાં પણ “સાત મૂલ નય જણાવેલ છે. તે આ રીતે – (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ અને (૭) એવંભૂત નય” - આ પ્રમાણે મૂલન વિભાગ જણાવેલ છે. તેથી મૂળનયના વિભાગમાં નવ ભેદ માન્ય નથી - તેમ સૂચિત થાય છે. શ્રીશીલાંકાચાર્યજીએ પણ આચારાંગસૂત્રવ્યાખ્યાના પ્રારંભમાં “જ્ઞાનવિશેષ • પુસ્તકોમાં “કહતાં' નથી. કો.(૯)+સિ.માં છે. 1. યાવત્ત: વનપથી: કૃતાનુસારેગ વિસ્ તમ્યો તે સર્વે શ્રુતજ્ઞાન તે વાનસ્તા મતિવિશેષll 2. સત્ત મૂનની પ્રતા I તર્ યથા – (૨) નૈકામ, (૨) સદ્ગ, (૩) ચવદાર, (૪) ત્રગુસૂત્ર , (૫) શા, (૬) સમfમરૂઢ , (૭) મૂત://