Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८/१६ ० तत्त्वविभागनानात्वप्रयोजनाऽऽवेदनम् ।
१०२३ તેહનઈ કહિઈ જે તિહાં પ્રયોજનભેદઈ ભિન્ન ભિન્ન તત્ત્વવ્યવહાર માત્ર સાધ્ય છઇ, તે તિમ જ સંભવઈ. રસ
ઈમાં ઈતરવ્યાવૃત્તિ સાધ્ય છઈ. य” (प्र.सू.१/१) इत्युक्त्या 'जीवाऽजीवौ तत्त्वम्' इति दर्शितम्। तत्त्वार्थसूत्रे च “जीवाऽजीवाऽऽश्रव -बन्ध-संवर-निर्जरा-मोक्षास्तत्त्वम्” (त.सू.१/४) इत्युक्त्या सप्त तत्त्वानि इति, अन्यत्र च 'जीवाऽजीव । -पुण्य-पापाऽऽश्रव-बन्ध-संवर-निर्जरा-मोक्षास्तत्त्वम्' इत्येवं नव तत्त्वानीति प्रयोजनभेदेन यानि विभिन्नानि रा तत्त्वानि मोक्षौपयिकनानातत्त्वव्यवहारमात्रसाधकत्वेन विभक्तानि तानि च तथैव सम्भवन्ति। म
इह च अनतिसङ्क्षिप्ताऽनतिविस्तरविवक्षया नयनिष्ठविभाज्यताऽवच्छेदकव्याप्य-मिथोऽसमानाधिकरण-यावद्धर्मपुरस्कारेण नयप्रतिपादनं हि नयविभागो बोध्यः। प्रक्रान्तो मूलनयविभागो विवक्षितविभाज्यतावच्छेदकव्याप्यधर्माश्रये विभाज्यतावच्छेदकव्याप्यधर्मान्तराश्रयप्रतियोगिकभेदसाधकः। तथा બે પ્રકારે કહેવાયેલ છે. તે આ રીતે – (૧) જીવપ્રજ્ઞાપના અને (૨) અજીવપ્રજ્ઞાપના' - આવું કહીને (૧) “જીવ અને અજીવ - બે પ્રકારના તત્ત્વ છે' આમ નિરૂપણ કરેલ છે. તત્ત્વાર્થસૂત્રમાં (૨) “જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ - આ તત્ત્વ છે' - આમ સપ્રવિધ તત્ત્વનું નિરૂપણ છે. અન્ય ગ્રંથોમાં (૩) “જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ - આ તત્ત્વ છે' - આ મુજબ નવવિધ તત્ત્વનું નિરૂપણ મળે છે. આમ જુદા-જુદા પ્રયોજનથી વિભિન્ન રીતે વિભાગ પાડેલ તત્ત્વો વ્યાજબી જ છે. કારણ કે મોક્ષના ઉપાયભૂત વિભિન્ન તત્ત્વ સંબંધી વ્યવહારમાત્રના સાધક સ્વરૂપે તેને ત્યાં દેખાડેલ છે. અલગ-અલગ તત્ત્વના ભેદોને દેખાડવા દ્વારા ત્યાં વિભિન્ન તત્ત્વવ્યવહાર એ સાધ્ય છે. તથા તે તત્ત્વો તે રીતે જ સંભવી શકે છે.
સ્પષ્ટતા :- મોક્ષમાં ઉપાયભૂત તત્ત્વવ્યવહાર માત્ર એ વિભિન્ન તત્ત્વવિભાગથી કઈ રીતે સાધ્ય છે ? આ વાત આ જ શ્લોકની વ્યાખ્યામાં આગળ બતાવવામાં આવશે.
મૂળના વિભાજન પદ્ધતિને સમજીએ . (૨.) તથા અહીં મૂલનયનો જે વિભાગ પ્રસ્તુત છે, તે અત્યંત સંક્ષેપથી કે અત્યંત વિસ્તારથી નહિ પણ મધ્યમવિવક્ષાથી અભિપ્રેત છે. અહીં નય વિભાજ્ય છે. નયમાં વિભાજ્યતા છે. નયગત વિભાજ્યતાનું અવચ્છેદક નિયત્વ છે. તાદશ નયત્વના વ્યાપ્ય હોય અને પરસ્પર અસમાનાધિકરણ હોય તેવા તમામ ગુણધર્મોને આગળ કરીને નયોનું પ્રતિપાદન કરવું તે મધ્યમવિવક્ષાથી નવિભાગ જાણવો. પ્રસ્તુત નયવિભાગ તો વિવતિ વિભાજ્યતાઅવચ્છેદકના વ્યાપ્ય એવા ધર્મના આશ્રમમાં અન્ય વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય એવા ગુણધર્મના આશ્રયના ભેદનો સાધક છે. મતલબ કે વિભાગ પાડેલા પ્રત્યેક નયમાં અન્યનયવ્યાવૃત્તિ જ મૂલન વિભાગથી સાધ્ય છે. તેથી પ્રસ્તુતમાં મૂલનયવિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય એવા એક ધર્મનો આધાર અને મૂલન વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય એવા અન્ય ગુણધર્મનો આધાર ભિન્ન હોય તો જ તે તે ગુણધર્મોને મૂલનયવિભાજક માની શકાય. તથા તાદશ મૂલનયવિભાજક ગુણધર્મના જેટલા ભેદ હોય તેટલા જ મૂલનયના ભેદ સિદ્ધ થાય. તેથી પ્રસ્તુતમાં ફલિતાર્થ એવો પ્રાપ્ત થાય છે કે સર્વ નયોમાં અનુગત એવા નયત્વ નામના વિભાજ્યતાઅવચ્છેદકીભૂત ગુણધર્મના વ્યાપ્ય જેટલા ગુણધર્મો