Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८/१७ ० देवसेनस्योत्सूत्रभाषिता
१०३७ (અનુ.જ્ઞા.ફૂ.૭૨) એહવું સૂત્રઈ કહિઉં છઈ, (તિર્ણિ) તે ઉલ્લંધી (અધિક્ક) ૯ નય કહિઈ, તો (નિજs) આપણાં ઘરનું સૂત્ર કિમ (રાખિઈ=) રહઈ ? તે માટઇં “નવ નયા” (સા..પૂ.૬) એમ કહેતો દેવસેન બોટિક ઉસૂત્રભાષી જાણવો રૂત્યર્થ i૮/૧૭ प्रयोजनविशेषविरहे सति निजगृहे सूत्रं = सप्तनयप्रतिपादकमनुयोगद्वारसूत्रवचनं क्षिप्त्वा = प्रक्षिप्य सूत्राद् अधिकम् = उत्सूत्रं नवविधनयनिरूपणलक्षणं किमुच्यते त्वया देवसेनेन ? कुत्सायां किंपदंप ज्ञेयम्, “किं प्रश्ने कृत्स्नेऽपि च” (अ.स.परिशिष्ट-१२) इति अनेकार्थसङ्ग्रहवचनात्, यतः श अनुयोगद्वारसूत्रमुल्लङ्घ्य नयत्वसाक्षाद्व्याप्यनवविधधर्मनिरूपणे क्रियमाणे स्वसमयगतं निरुक्तं सूत्रं कथं सङ्गच्छेत ? ततश्च आलापपद्धतौ “नव नयाः” (आ.प.पृ.६) इति वदन् दिगम्बरो देवसेन । उत्सूत्रभाषितयाऽवसेयः। ‘अहृदयवचसाम् अहृदयम् उत्तरम्' इति न्यायेनेदं बोध्यम् ।
न केवलं देवसेनेन श्वेताम्बरसम्मतम् अनुयोगद्वारसूत्रम् उल्लङ्घितं किन्तु दिगम्बरशास्त्रवृन्दमपि। तथाहि - दिगम्बरीये तत्त्वार्थसूत्रे “नैगम-सङ्ग्रह-व्यवहारर्जुसूत्र-शब्द-समभिरूदैवम्भूता नयाः” गि (त.सू.१/३३) इत्युक्तम् । विद्यानन्दस्वामिना तत्त्वार्थश्लोकवार्तिके नयविवरणे “सप्तैते नियतं युक्ताः नैगमस्य नयत्वतः” (न.वि.४०) इत्युक्त्या नैगमादयः सप्तैव मूलनया दर्शिताः। लघीयस्त्रये अकलङ्कस्वामिनाऽपि અનુયોગદ્વારસૂત્રના વચનને પોતાના ઘરમાં રાખી મૂકીને નવ પ્રકારના નયની પ્રરૂપણા કરવા સ્વરૂપે ઉસૂત્રને તમે શું બોલો છો ? પોતાના ઘરની મર્યાદા જાળવવી જોઈએ. જુદી-જુદી વાતો કરવી ન જોઈએ. “પ્રશ્ન અને કુત્સા = જુગુપ્સ અર્થમાં “જિ વપરાય” - આમ અનેકાર્થસંગ્રહમાં શ્રી હેમચંદ્રસૂરિજીએ જણાવેલ છે. તે મુજબ અહીં મૂળ શ્લોકમાં રહેલ “જિં' શબ્દ કુત્સા અર્થમાં જાણવો. કારણ કે અનુયોગદ્વારસૂત્રનું ઉલ્લંઘન કરીને નયત્વના સાક્ષાત્ વ્યાપ્ય દ્રવ્યાર્થિકત્વ વગેરે નવ પ્રકારના ગુણધર્મોનું પ્રતિપાદન કરવામાં આવે તો આપણા સિદ્ધાન્તમાં રહેલ ઉપરોક્ત અનુયોગદ્વારસૂત્ર કઈ રીતે સંગત થશે ? બિલકુલ નહિ થાય. તેથી નયો નવ છે' - આ પ્રમાણે આલાપપદ્ધતિ ગ્રંથમાં બોલનાર દિગંબર દેવસેન ઉસૂત્રભાષી તરીકે જાણવો. આ રીતે અહીં દેવસેન પ્રત્યે જુગુપ્સા વ્યક્ત કરવામાં આવેલ છે. નિષ્ફર વાણીવાળા જીવોને નિપુર જવાબી આપવો’ - આ ન્યાયથી પ્રસ્તુત જવાબ સમજવો.
» દિગંબરસંપ્રદાયમાં પણ સાત નવ માન્ય છે ) (ા વર્ત) દિગંબર દેવસેનજીએ ફક્ત શ્વેતાંબરજૈનસંમત અનુયોગદ્વારસૂત્રનું ઉલ્લંઘન નથી કર્યું પરંતુ દિગંબર શાસ્ત્રસમૂહનું પણ તેણે ઉલ્લંઘન કરેલ છે. તે આ રીતે – દિગંબરીય તત્ત્વાર્થસૂત્ર ગ્રંથમાં જણાવેલ છે કે “નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂત – આ નયો છે.' સંગ્રહ કે વ્યવહાર નયમાં નૈગમનયનો સમાવેશ ન કરનાર દિગંબર વિદ્યાનંદસ્વામીએ તત્ત્વાર્થશ્લોકવાર્તિક ગ્રંથમાં નયવિવરણ પ્રકરણમાં જણાવેલ છે કે “નૈગમ એ નય હોવાના લીધે પ્રસ્તુત સાત નય નિયતરૂપે માનવા યુક્તિસંગત છે.” આવું કહેવા દ્વારા તેમણે પણ “મૂળ નય નૈગમ વગેરે સાત જ છે' - આમ દર્શાવેલ છે. “શ્રુતવિશેષાત્મક નમો નૈગમાદિ પ્રકારે સાત છે' - આ મુજબ લઘીયસ્ત્રય ગ્રંથમાં કહેવા દ્વારા “એમ” પદ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.આ.(૧)માં છે. તે ફક્ત કો.(૧૩)માં જ “ઈત્યર્થ:' પાઠ છે.