Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०५० ० प्रदेशोदाहरणे शब्दनयाभिप्रायप्रकाशनम् ।
८/१८ प 'सिअ जीवपएसो, सिअ खंधपएसो। अधम्मपएसोऽवि सिअ धम्मपएसो जाव सिअ खंधपएसो। आगासपएसो - वि सिअ धम्मपएसो जाव सिअ खंधपएसो। जीवपएसोऽवि सिअ धम्मपएसो जाव सिअ खंधपएसो ।
खंधपएसोऽवि सिअ धम्मपएसो जाव सिअ खंधपएसो। एवं ते अणवत्था भविस्सइ । तं मा भणाहि - म 'भइयव्वो पएसो'। भणाहि - धम्मे पएसे से पएसे धम्मे, अहम्मे पएसे से पएसे अहम्मे, आगासे पएसे से of पएसे आगासे, जीवे पएसे से पएसे नोजीवे, खंधे पएसे से पएसे नोखंधे” (अनु.द्वा.सू.४७६) इत्यादि।
धर्मास्तिकायादीनां त्रयाणां प्रतिस्वम् एकत्वात् तद्रूपतायाः तत्प्रदेशे सम्भवेऽपि जीव-पुद्गलानाम् ધર્માસ્તિકાયપ્રદેશાત્મક છે, તે પણ કથંચિત્ અધર્માસ્તિકાયપ્રદેશાત્મક થશે, કથંચિત આકાશપ્રદેશ સ્વરૂપ થશે, કથંચિત્ જીવપ્રદેશરૂપ અને કથંચિત્ યુગલસ્કંધપ્રદેશસ્વરૂપ થશે' - આ પ્રમાણેની ભજના પણ માન્ય કરવી પડશે. જેમ ધર્માસ્તિકાયપ્રદેશમાં પાંચ પ્રકારની ભજના ઉપર મુજબ બતાવી શકાય છે, તેમ અધર્માસ્તિકાયપ્રદેશ વગેરેમાં પણ પાંચ-પાંચ પ્રકારે ભજના દર્શાવી શકાય છે. જેમ કે “અધર્માસ્તિકાયપ્રદેશ પણ કથંચિત ધર્માસ્તિકાયપ્રદેશાત્મક થશે, કથંચિત અધર્માસ્તિકાયપ્રદેશસ્વરૂપ થશે, કથંચિત આકાશપ્રદેશાત્મક થશે, કથંચિત્ જીવપ્રદેશસ્વરૂપ થશે, કથંચિત્ પુદ્ગલસ્કંધપ્રદેશરૂપ થશે.” તથા “આકાશપ્રદેશ પણ કથંચિત્ ધર્માસ્તિકાયપ્રદેશાત્મક થશે, કથંચિત્ અધર્માસ્તિકાયપ્રદેશરૂપ થશે... યાવત્ કથંચિત્ પુદ્ગલસ્કંધપ્રદેશાત્મક થશે.” “જીવપ્રદેશ પણ કથંચિત ધર્માસ્તિકાયપ્રદેશાત્મક થશે. કથંચિત્ અધર્માસ્તિકાયપ્રદેશાત્મક થશે.. થાવત્ કથંચિત્ પુદ્ગલસ્કંધપ્રદેશાત્મક થશે.”
(ઉંઘ.) આ જ રીતે પુદ્ગલસ્કંધપ્રદેશ પણ કથંચિત્ ધર્માસ્તિકાયપ્રદેશ સ્વરૂપ થશે.... યાવત્ કથંચિત સ્કંધપ્રદેશસ્વરૂપ થશે.” આ રીતે હે ઋજુસૂત્રનય ! પ્રદેશને ભાજ્ય બતાવવામાં તો પ્રદેશોમાં નિયતરૂપતાનો | ઉચ્છેદ થવાથી અનવસ્થા = અવ્યવસ્થા દોષ પ્રાપ્ત થશે. (અર્થાતુ અમુક ચોક્કસ પ્રદેશ ધર્માસ્તિકાયનો 5 જ છે, અધર્માસ્તિકાયનો નહિ – આવી વ્યવસ્થા નહિ રહે, તેથી તે ઋજુસૂત્રનય ! “પ્રદેશ ભાજ્ય
છે' - આ મુજબ ન બોલ. પરંતુ એવું બોલ “ધર્માસ્તિકાયાત્મક જે પ્રદેશ છે, તે પ્રદેશ અવશ્ય ધર્માસ્તિકાયસ્વરૂપ જ છે. અધર્માસ્તિકાયાત્મક જે પ્રદેશ છે, તે પ્રદેશ અવશ્ય અધર્માસ્તિકાય સ્વરૂપ જ છે. આકાશાત્મક જે પ્રદેશ છે, તે પ્રદેશ અવશ્ય આકાશસ્વરૂપ જ છે. જીવાત્મક જે પ્રદેશ છે, તે પ્રદેશ અવશ્ય નોજીવસ્વરૂપ જ છે. સ્કંધાત્મક જે પ્રદેશ છે, તે પ્રદેશ અવશ્ય નોસ્કંધસ્વરૂપ જ છે.” આ મુજબ અનુયોગદ્વારસૂત્રમાં જણાવેલ છે.
& “નોજીવ' શબ્દપ્રયોગના તાત્પર્યની સ્પષ્ટતા છે. (.) ધર્માસ્તિકાય આદિ કરતાં જીવ અને પુદ્ગલસ્કંધની બાબતમાં પ્રદેશ ઉદાહરણમાં થોડો તફાવત છે. તે આ છે કે - “જીવનો પ્રદેશ તે નોજીવસ્વરૂપ છે'. અહીં ‘ના’ શબ્દયુક્ત “જીવ' શબ્દનો પ્રયોગ શબ્દનય કરે છે. તે જ રીતે પુગલસ્કંધના પ્રદેશને જણાવવા માટે પણ “નોસ્કંધ' આ રીતે “નો' શબ્દથી 1. स्याद् जीवप्रदेशः, स्यात् स्कन्धप्रदेशः। अधर्मप्रदेशोऽपि स्याद् धर्मप्रदेशः.... यावत् स्यात् स्कन्धप्रदेशः। आकाशप्रदेशोऽपि स्याद् धर्मप्रदेशः... यावत् स्यात् स्कन्धप्रदेशः। जीवप्रदेशोऽपि स्याद् धर्मप्रदेशः...यावत् स्यात् स्कन्धप्रदेशः । 2. स्कन्धप्रदेशोऽपि स्याद् धर्मप्रदेशः... यावत् स्यात् स्कन्धप्रदेशः। एवं ते अनवस्था भविष्यति। तन्मा भण - भाज्या प्रदेशः। भण - धर्मः प्रदेशः स प्रदेशः धर्मः, अधर्मः प्रदेशः स प्रदेशः अधर्मः, आकाशः प्रदेशः स प्रदेश: आकाशः, जीवः प्रदेशः स प्रदेशः नोजीवः, स्कन्धः प्रदेशः स प्रदेशः नोस्कन्धः....।