Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८/१६ ० कठोरपरिणामत्याग: 8
१०३५ तथाविधाऽऽक्षेपाऽकरणात् । एतावतेदं फलितं यदुत सत्यमपि स्वपरिणामनैष्ठुर्याऽऽपादकाऽऽक्षेपकभाषया नैव वाच्यम्, अन्यथा सत्यप्रतिपादनलाभाऽपेक्षया स्वपरिणामनैष्ठुर्य-वैरपरम्परासर्जनादिव्ययाधिक्यापत्तेः।
तादृशाऽप्रशस्तभाषापरिहारतश्च “यदत्र चक्रिणां सौख्यं यच्च स्वर्गे दिवौकसाम् । कलयाऽपि न तत् स तुल्यं सुखस्य परमात्मनाम् ।।” (तत्त्वानु. २४६) इति तत्त्वानुशासने नागसेनेन दर्शितं सिद्धसुखं प्रत्यासन्नं । મવેત્ Tો૮/૧દ્દો વાતમાં અમને કોઈ પ્રયોજન જણાતું નથી' - આવું બોલવામાં આપણો પરિણામ કઠોર થતો નથી. એ કારણ કે તેવું બોલવામાં સામેની વ્યક્તિ ઉપર આપણે કોઈ આક્ષેપ નથી કરતાં. આના ઉપરથી આ બોધપાઠ લેવા જેવો છે કે સાચી વાત પણ આપણા પરિણામ કઠોર થાય તેવી ભાષામાં, આક્ષેપકારી | ભાષામાં કદાપિ બોલવી ન જોઈએ. અન્યથા સત્યપ્રરૂપણા કરવાનો જે લાભ થાય તેના કરતાં પણ પરિણામની કઠોરતા, વૈરપરંપરાસર્જન વગેરે સ્વરૂપ આધ્યાત્મિક નુકસાન વધી જાય તેવી સંભાવનારી જણાય છે.
ઈ સંસારસુખ બિંદુ, સિદ્ધસુખ સિંધુ છે (તાશા.) તેવી અપ્રશસ્ત ભાષાને છોડવાથી તત્ત્વાનુશાસનમાં વર્ણવેલ સિદ્ધસુખ નજીક આવે. ત્યાં નાગસેનજીએ જણાવેલ છે કે “મનુષ્યલોકમાં ચક્રવર્તીઓને જે સુખ છે તથા સ્વર્ગમાં દેવોને જે સુખ છે, તે સિદ્ધ પરમાત્માઓના સુખના અંશની પણ તુલના નથી કરી શકતું.' મતલબ કે તમામ સાંસારિક સુખોના કહેવાતા મહાસાગરો સિદ્ધસુખના બિંદુ પાસે પણ વામણા છે, તુચ્છ છે, નગણ્ય છે. (૮/૧૬)
લખી રાખો ડાયરીમાં...
• બહારથી સોહામણી લાગતી વાસના અંદરથી બિહામણી છે.
ઉપાસના નિતાંત સોહામણી છે. • સાધના દ્રશ્ય છે; સ્થળ છે.
ઉપાસના અદ્રશ્ય છે, સૂક્ષ્મ છે. જિનપ્રવચનના શ્રવણથી સાધનાનું સત્વ રૃ.
દા.ત. મેઘકુમાર. જિન-વચનના સ્મરણથી ઉપાસનાનો ઉમંગ ઉમટે.
દા.ત. નાગકેતુ (પૂજા).