Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८/१८ ० अपरमभावग्राहकादिद्रव्यार्थिकापादनम् ।
१०४३ તથા કર્મોપાધિસાપેક્ષ જીવૈભાવગ્રાહક દ્રવ્યાર્થિક જિમ કહિઓ, તિમ જીવસંયોગસાપેક્ષપુગલભાવગ્રાહક નય પણિ ભિન્ન કણિઓ જોઇઇ, ઈમ અનંત ભેદ થાઈ. ऽभिधानमप्यनतिप्रयोजनं स्यात्, द्रव्यार्थिकसम्मतशाश्वतत्वग्राहकतया प्रदेशार्थनयस्य विभाज्यताऽवच्छेदकाऽऽक्रान्तत्वेऽपि विभाज्यताऽवच्छेदकव्याप्यधर्मशून्यत्वाद् विभागन्यूनतादोषश्च दुर्वार एव स्यादिति ।
किञ्च, यथा कर्मोपाधिसापेक्षजीवभावग्राहकोऽशुद्धद्रव्यार्थिकनयः द्रव्यार्थिकचतुर्थभेदरूपेण कथितः तथा जीवसंयोगसापेक्षपुद्गलभावग्राहकनयोऽपि पृथग् वक्तव्यः स्यात् । एवं परमभावग्राहकद्रव्यार्थिकनयवद् अपरमभावग्राहकद्रव्यार्थिकनयोऽपि ‘दर्शनस्वरूप आत्मा' इत्यादिप्रतिपादकः पृथक् । स्वीकर्तव्यः स्यात् । एवं प्रातिस्विकतत्तद्विशेषधर्मपुरस्कारेण अनन्ताः नयभेदाः प्रसज्येरन् । ततश्च । न दशविधद्रव्यार्थिकप्रभृत्यष्टाविंशतिविधाऽवान्तरनयप्रदर्शकवाक्यस्य मूलनयावान्तरनयविभागवाक्य- ण વળી, દ્રવ્યાર્થિકનયસામાન્યમાં પ્રદેશાર્થનયનો અંતર્ભાવ કરવામાં આવે તો પ્રદેશાર્થનયથી અક્ષયત્વ = અવિનાશિત્વ = શાશ્વતત્વ દર્શાવવાનું કોઈ વિશેષ પ્રયોજન પણ રહેતું નથી. પ્રદેશાર્થનયનો દ્રવ્યાર્થિકનયસામાન્યમાં સમાવેશ થઈ જતો હોય તો ભગવાને દ્રવ્યાર્થિકનસામાન્યની દૃષ્ટિએ જ એત્વ અને અવિનાશિત્વ - આ બન્ને ગુણધર્મો પોતાનામાં દર્શાવેલ હોત. પરંતુ તેવું જણાવેલ નથી. દ્રવ્યાર્થથી એકત્વ અને પ્રદેશાર્થથી અક્ષતત્વ દર્શાવેલ છે. તેથી દશ વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય ધર્મથી શૂન્ય એવા દ્રવ્યાર્થિકનયસામાન્યરૂપે પ્રદેશાર્થિકનયને માની શકાય નહિ – તેવું સિદ્ધ થાય છે. તથા પ્રદેશાર્થનયને દ્રવ્યાર્થિક સામાન્યરૂપ માનો તો પણ દશવિધ દ્રવ્યાર્થિકવિભાગમાં તેનો સમાવેશ ન થવાથી પૂર્વોક્ત વિભાગન્યૂનતા દોષ તો ઊભો જ રહેશે. કેમ કે દ્રવ્યાર્થિકસંમત શાશ્વતત્વને ગ્રહણ કરવાથી પ્રદેશાર્થનમાં છે વિભાજ્યતાઅવચ્છેદક હોવા છતાં વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય ધર્મ રહેતો નથી. અહીં જે કહેવામાં આવેલ છે તે તો એક દિગ્દર્શન માત્ર છે. હજુ આના આધારે આગળ ઉપર ઘણું વિચારી શકાય તેમ છે. આ હકીક્તને જણાવવા માટે “પરામર્શકર્ણિકા' વ્યાખ્યામાં “વિ' શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે. સ
જ દેવસેનીય નયવિભાગમાં ન્યૂનતા જ (શિષ્ય.) વળી, બીજી વાત એ છે કે દિગંબર દેવસેનજીએ નયચક્ર ગ્રંથમાં જેમ કર્મોપાધિસાપેક્ષ જીવભાવગ્રાહક અશુદ્ધ દ્રવ્યાર્થિકનયને દ્રવ્યાર્થિકના ચોથા ભેદ રૂપે જણાવેલ છે, તેમ જીવસંયોગસાપેક્ષ પુગલભાવગ્રાહક દ્રવ્યાર્થિકનયને પણ જુદો દર્શાવવો જોઈએ. તે જ રીતે પરમભાવગ્રાહક દશમાં દ્રવ્યાર્થિકનયની જેમ અપરમભાવગ્રાહક દ્રવ્યાર્થિકનય પણ અલગ બતાવવો જોઈએ. અપરમભાવગ્રાહક નય શેનું પ્રતિપાદન કરશે ?' – તેવી શંકા ન કરવી. કારણ કે જ્ઞાન ગુણ જેમ આત્માનો પરમભાવ છે, તેમ દર્શનગુણ આત્માનો અપરમભાવ છે. તેથી પરમભાવગ્રાહક નય આત્મા જ્ઞાનસ્વરૂપ છે” – આ પ્રમાણે પ્રતિપાદન કરે છે, તેમ અપરમભાવગ્રાહક નય “આત્મા દર્શનસ્વરૂપ છે' - આ પ્રમાણે પ્રતિપાદન કરી શકે છે. આમ પ્રતિસ્વિક = વ્યક્તિગત તે તે વિશેષ ગુણધર્મોને શોધી, તેને આગળ જ કો.(૧૨)માં “સાપેક્ષા જીવ' પાઠ. 8 લી.(૩)માં “જીવાભાવ' અશુદ્ધ પાઠ છે. * કો.(૧૨)માં “સાપેક્ષાપુ.” પાઠ.