Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८/१८ प्रस्थकोदाहरणप्रदर्शनम् ।
१०४५ 'वएज्जा - किं भवं तच्छसि ? विसुद्धतराओ णेगमो भणइ - पत्थयं तच्छामि। तं च केई उक्कीरमाणं पासित्ता वएज्जा - किं भवं उक्कीरसि ? विसुद्धतराओ णेगमो भणइ - पत्थयं उक्कीरामि। तं च केई (वि)लिहमाणं* पासित्ता वएज्जा - किं भवं (वि)लिहसि ? विसुद्धतराओ णेगमो भणइ - पत्थयं (वि)लिहामि । एवं विसुद्धतरस्स णेगमस्स नामाऽऽउड्डिओ पत्थओ।
"एवमेव ववहारस्सवि। संगहस्स चिय-मिय-मेज्जसमारूढो पत्थओ। उज्जुसुयस्स पत्थओऽवि पत्थओ, । मेज्जंपि पत्थओ। तिण्हं सद्दनयाणं पत्थयस्स अत्थाहिगारजाणओ जस्स वा वसेणं पत्थओ निष्फज्जइ । से तं પત્થર્યાવિદ્યુતે” (અનુ.ફૂ.૪૭૪) I
“से किं तं वसहिदिटुंतेणं ? वसहिदिटुंतेणं से जहानामए केई पुरिसे कंचि पुरिसं वएज्जा - कहिं भवं ण - તો અવિશુદ્ધ નૈગમનય કહે છે કે “પ્રસ્થક લેવા માટે જાઉં છું.” તે પુરુષ જંગલમાં પ્રસ્થાયોગ્ય લાકડાને છેદવાનું કામ કરતો હોય ત્યારે તેને કોઈ પૂછે કે “તમે શું છેદો છો ?' - તો વિશુદ્ધ નૈગમનય કહે કે “હું પ્રસ્થકને છેદું છું.” તે પુરુષ પ્રસ્થક બનાવવા માટે છેદેલા કાષ્ઠખંડને છોલતો હોય ત્યારે તેને કોઈ પૂછે કે “તમે શું છોલો છો ?' - તો વિશુદ્ધતર નૈગમનય કહે કે “હું પ્રસ્થકને છોલું છું.” પ્રસ્થાયોગ્ય કાષ્ઠખંડને ઉકેરવાનું કામ કરતા તે પુરુષને જોઈને કોઈ પૂછે કે “તમે શું ઉકેરો છો ?' – તો અધિક વિશુદ્ધ નૈગમનય જવાબ આપે છે કે “પ્રસ્થકને ઉકેરું છું. તેમજ પ્રસ્થાયોગ્ય કાષ્ઠખંડમાં લેખનીથી લેખન* ક્રિયાને કરતા પુરુષને જોઈને કોઈ પૂછે કે “તમે શેની લેખન ક્રિયા (ખરબચડાપણું ઊંચા-નીચાપણું દૂર કરીને માપસર કરવાની ક્રિયા) કરો છો ?' - તો તે અધિકતર શુદ્ધ નૈગમનય કહે છે કે “પ્રીકની લેખન ક્રિયા કરું છું.” જ્યારે અત્યંત વિશુદ્ધ નૈગમનયના અભિપ્રાય મુજબ તો રાજસત્તા તરફથી પ્રસ્થક તરીકેનો સિક્કો જેને લાગેલો છે, તેવો પ્રસ્થક જ પ્રસ્થક તરીકે માન્ય છે.
(.) વ્યવહારનયના પણ આ જ રીતે અશુદ્ધ, શુદ્ધ, શુદ્ધતર વગેરે પ્રકારો અને વિવિધ અભિપ્રાયો જાણવા. સંગ્રહનયના મતે ચિત = ધાન્યથી વ્યાપ્ત તથા મિત = માપવા યોગ્ય ધાન્યથી પરિપૂર્ણ, ધાન્યને માપવામાં પ્રવૃત્ત થયેલ પ્રસ્થક જ પ્રસ્થક કહેવાય છે. ઋજુસૂત્રનયના મતે પ્રસ્થક પણ પ્રસ્થક છે તથા પ્રસ્થકથી મપાયેલ ધાન્ય પણ પ્રસ્થક છે. શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત – આમ છેલ્લા ત્રણ નયના મત મુજબ પ્રસ્થકસ્વરૂપગોચર પરિજ્ઞાનમાં ઉપયુક્ત પુરુષ પ્રસ્થક છે. અર્થાત્ પ્રસ્થકના સ્વરૂપની વ્યાપક જાણકારીમાં ઉપયોગવંત પુરુષ એ પ્રસ્થક છે. અથવા જે પ્રસ્થકકર્તુગત ઉપયોગના આધારે પ્રસ્થક નિષ્પન્ન થાય છે, તે ઉપયોગ એ જ પ્રસ્થક છે.” આ રીતે પ્રથમ પ્રસ્થક દષ્ટાંતથી “નય' નામનું પ્રમાણ કહેવાય છે.
જ “વસતિ' દ્રષ્ટાંતથી નૈગમનચનું નિરૂપણ / (“ હિં) “વસતિદૃષ્ટાંતથી “જ્ય' નામનું પ્રમાણ કઈ રીતે કહેવાયેલ છે ? આ પ્રશ્નનો જવાબ
1. वदेत् - किं भवान् तक्षति ? विशुद्धतरो नैगमो भणति - प्रस्थकं तक्षामि। तं च कश्चिद् उत्किरन्तं दृष्ट्वा वदेत् - किं भवान् उत्किरति ? विशुद्धतरो नैगमो भणति - प्रस्थकम् उत्किरामि। तं च कश्चित् लिखन्तं दृष्ट्वा वदेत् - किं भवान् लिखति ? विशुद्धतरो नैगमो भणति - प्रस्थकं लिखामि। एवं विशुद्धतरस्य नैगमस्य नामाऽऽकुट्टितः प्रस्थकः। *. 'लेखनं = लेखन्या मृष्टं करणम्' इति अनुयोगद्वारमलधारवृत्तौ। 2. एवमेव व्यवहारस्यापि। सङ्ग्रहस्य चित-मित -मेयसमारूढः प्रस्थकः। ऋजुसूत्रस्य प्रस्थकोऽपि प्रस्थकः, मेयमपि प्रस्थकः। त्रयाणां शब्दनयानां प्रस्थकस्य अर्था धिकारज्ञः (प्रस्थकः) यस्य वा वशेन प्रस्थको निष्पद्यते। तदेतत् प्रस्थकदृष्टान्तेन। 3. अथ किं तद् वसतिदृष्टान्तेन ? वसतिदृष्टान्तेन तद्