Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८/१६ • नयबाहुल्यविचारः
१०२१ પણિ “નવ નિયE” – ઇમ એકવાક્યતાઈ વિભાગ કીધો, તે સર્વથા મિથ્યા જાણવો. નહીં તો “નીવાર, સંસારિ:. સિદ્ધા" - ઈત્યાદિ વિભાગવાક્ય પણિ થાવા પામઈ. વસ્મૃત ” (.પુસ્તw-9/9-9-9 પૃ.૮૩-૮૬, ન.પ.પેક્નવોસવદત્તી-પુસ્તક-૧/T.9૪/y.૨૦૦-૨૦૨) રૂત્યેવમેવ | नयविभाग उपदर्शितः, न तु नवधा इति देवसेनस्याऽपसिद्धान्तोऽपि दुर्वार एवेत्यवधेयम् ।
एतेन “द्रव्यार्थिक-पर्यायार्थिकप्रविभागवशान्नैगमादयः। शब्दार्थनया बहुविकल्पा मूलनयद्वयशुद्ध्यशुद्धिभ्याम् ।।” (आ.मी.१०४ अ.श.) इति अकलङ्कस्य अष्टशतीवचनमपि व्याख्यातम् । किन्तु 'नव नया' इत्येवमेकवाक्यतया देवसेनेन यो नयविभागः कृतः स तु सर्वथा मिथ्या ज्ञेयः, अन्यथा ‘जीवाः श त्रयोविंशतिभेदाः, तथाहि - संसारी, सिद्धः, पृथिवीकायिकादिषट्कः जिनाऽजिनादिसिद्धाश्च पञ्चदश' સમભિરૂઢ અને (૩) એવંભૂત.” આ રીતે મૂળથી નવ નય વીરસેનાચાર્યને પણ માન્ય નથી. તેથી દેવસેનજીને ધવલા-જયધવલા વ્યાખ્યાની સાથે વિરોધ દુર્વાર થશે.
વીરસેનાચાર્યસંમત ન વિભાગ છે
નય
દ્રવ્યાર્થિક
પર્યાયાર્થિક
નિગમ
સંગ્રહ
વ્યવહાર
અર્થનય
વ્યંજનનય
ઋજુસૂત્ર શબ્દ સમભિરૂઢ એવંભૂત # શુદ્ધિ-અશુદ્ધિ દ્વારા નવબાહુલ્ય # (ર્તન) સમન્તભદ્રાચાર્યકૃત આપ્તમીમાંસા ગ્રંથ ઉપર અષ્ટશતી નામનો ભાષ્યગ્રંથ દિગંબર અકલંકાચાર્યજીએ બનાવેલ છે. તેમાં તેમણે જણાવેલ છે કે “દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનો પ્રવિભાગ (= પ્રકૃષ્ટ વિભજન) કરવાથી નયના નૈગમ વગેરે અનેક વિકલ્પો = ભાંગાઓ = પ્રકારો પ્રાપ્ત થાય છે. તેમાં પણ શબ્દનય અને અર્થનય સ્વરૂપ જુદા પ્રકાર પડે છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક સ્વરૂપ મૂલ નયની શુદ્ધિ અને અશુદ્ધિ દ્વારા આ અનેક પ્રકારો થાય છે.” અમે ઉપર જે વાત જણાવી તેના દ્વારા અકલંકાચાર્યના પ્રસ્તુત વચનની પણ છણાવટ થઈ જાય છે. પરંતુ “નયો નવ છે' - આ પ્રમાણે એક જ વાક્ય દ્વારા દેવસેનજીએ નયોનો જે વિભાગ કરેલો છે તે તો સર્વથા મિથ્યા જ જાણવો. જો મૂળ નય દ્વિવિધ, પ્રથમ ત્રિવિધ, દ્વિતીય ચતુર્વિધ - આ પ્રમાણે બે વાક્ય દ્વારા નયનો વિભાગ બતાવવાના બદલે “નયો નવ છે' - આ પ્રમાણે એક જ વાક્ય દ્વારા નવિભાગપ્રદર્શન જો સમ્યફ હોય તો જીવ દ્વિવિધ છે. સંસારી અને સિદ્ધ. તથા સંસારી દ્વિવિધ કે ષવિધ અને સિદ્ધ પંદર પ્રકારે' - આ પ્રમાણે બે વાક્ય દ્વારા જીવવિભાગને બતાવવાના બદલે એક જ વાક્ય દ્વારા “જીવો ૨૩ પ્રકારના છે. (૧) સંસારી, (૨) સિદ્ધ, (૩ થી ૮) પૃથ્વીકાયાદિ છે, (૯ થી ૨૩) જિન-અજિન આદિ પંદર સિદ્ધ'