Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
* नाम - स्थापनादिनयविमर्शः
८/१०
1
पर्यायार्थिकत्वस्येव शुद्धत्वस्य नैगमादिनयचतुष्के च द्रव्यार्थिकत्वस्येव अशुद्धत्वस्य आगमसम्मतत्वात्, “भावं चिय सद्दनया सेसा इच्छंति सव्वनिक्खेवे” (वि.आ.भा.२८४७) इति विशेषावश्यकभाष्यगाथाविवरणे शुद्धत्वात् शब्दादिनयत्रितये भावनिक्षेपग्राहकत्वस्य अशुद्धत्वाच्च नैगमादिचतुष्के सर्वम निक्षेपग्राहकत्वस्य श्रीमलधारिहेमचन्द्रसूरिभिः दर्शितत्वात् । बृहत्कल्पभाष्यवृत्ती (गा. १५) अपि शब्दादीनां शुद्धनयत्वमुक्तम् ।
यद्वा ऋजुसूत्रादिचतुष्के शुद्धत्वं नैगमादित्रिके चाऽशुद्धत्वं ज्ञेयम्, “न क्खरइ अणुवओगे वि...” (वि.आ.भा.४५५) इत्यादिविशेषावश्यकभाष्यगाथाया वृत्तौ श्रीहेमचन्द्रसूरिभिः तथैवोक्तत्वात्। ततश्च द्रव्यार्थिक-पर्यायार्थिकाऽर्पिताऽनर्पित-व्यञ्जनार्थ-शुद्धाशुद्ध-नैगमादिभेदेन षोडशधा मूलनयविभागः प्रसज्येत, का युक्तेः उभयत्र तुल्यत्वात् ।
एवं विशेषावश्यकभाष्योक्तानां (गा. ६१-७० ) नाम-स्थापना- द्रव्य-भावनयानामपि मूलनयविभागे આગ્રહ દેવસેનજી ન છોડે તો દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકની જેમ શુદ્ધ-અશુદ્ધ નયનો પણ મૂળનયના વિભાગમાં સ્વતંત્રનયરૂપે પ્રવેશ તેણે માન્ય કરવો પડશે. કારણ કે શબ્દાદિ ત્રણ નય જેમ પર્યાયાર્થિકનય છે, તેમ શુદ્ધનય તરીકે પણ આગમસંમત છે. તથા નૈગમાદિ ચાર નય જેમ દ્રવ્યાર્થિકનય છે, તેમ અશુદ્ઘનય તરીકે પણ આગમસંમત છે. આ બાબત આગમસંમત હોવાનું કારણ એ છે કે ‘“માયં ચિત્ર સદ્દનવા..” ગાથાના વિવરણમાં શ્રીહેમચન્દ્રસૂરિજી જણાવે છે કે ‘શબ્દાદિ ત્રણ નય શુદ્ધનય હોવાના લીધે ભાવનિક્ષેપને જ ગ્રહણ કરે છે. તથા નૈગમાદિ ચાર નયો અશુદ્ધ હોવાના લીધે બધા જ નિક્ષેપાઓને ગ્રહણ કરે ૐ છે.' આથી સિદ્ધ થાય છે કે પ્રથમ ચાર નયને અશુદ્ધનય પણ કહેવાય તથા છેલ્લા ત્રણ નયને શુદ્ધનય પણ કહેવાય. બૃહત્કલ્પભાષ્યવૃત્તિમાં પણ શબ્દાદિ નયોને શુદ્ધ કહેલા છે.
મેં શુદ્ધ-અશુદ્ધનયની અન્ય વિચારણા 70
(યદ્વા.) અથવા અન્ય દૃષ્ટિકોણથી ઋજુસૂત્ર વગેરે પાછલા ચાર નયો શુદ્ધ નય તથા નૈગમાદિ ત્રણ નય અશુદ્ધ જાણવા. કારણ કે શ્રુતજ્ઞાનના ૧૪ ભેદમાંથી ‘અક્ષર’ નામનો પ્રથમ ભેદ દેખાડવાના અવસરે જૈન વઘરફ... (ગા.૪૫૫) ઈત્યાદિ વિશેષાવશ્યકભાષ્યની ગાથાની વ્યાખ્યામાં મલધારી શ્રીહેમચન્દ્રસૂરિજી ઉપર મુજબ નૈગમાદિ ત્રણને અશુદ્ઘનય અને પાછલા ચારને શુદ્ધનય તરીકે જણાવે છે. તેથી જો દેવસેનજી નૈગમાદિ સાત નયોમાં અંતર્ભૂત એવા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને મૂલનયવિભાગમાં સ્વતન્ત્રપણે જણાવે તો દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનય, અર્પિતનય, અનર્પિતનય અર્થનય, વ્યંજનનય, શુદ્ઘનય, અશુદ્ઘનયનો પણ ત્યાં નિર્દેશ કરવો જરૂરી બની જશે. કેમ કે યુક્તિ તો બન્ને પક્ષે સમાન જ છે. તથા તેવું કરવામાં તો મૂલનય નવના બદલે ૧૬ બની જવાની આપત્તિ દેવસેનને આવશે.
તુ હતું
९४८
'
* ૨૦ મૂળનય થવાની આપત્તિ
(i.) એ જ રીતે વિશેષાવશ્યકભાષ્યમાં બતાવેલ નામનય, સ્થાપનાનય, દ્રવ્યનય અને ભાવનયઆ અન્ય ચાર નયોનો પણ દ્રવ્યાર્થિકાદિની જેમ મૂળનયવિભાગમાં સમાવેશ કરવો જરૂરી બની જશે.
1. માવં ચૈવ શબ્દનયા, શેષા રૂત્તિ સર્વનિક્ષેપાન્। 2. 7 ક્ષતિ અનુપયોનેવિ...I