Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
९९२
देवसेनस्य न्यूनतादोषः
૧ (૪) અનાવિસાન્તપર્યાયામાવયઃ” (ન.ચ.સા.પૃ.૧૮૧) કૃતિા
किञ्च, षड्विधपर्यायार्थिकनयप्रतिपादने नाम- स्थापना- द्रव्य-भावलक्षणनिक्षेपपर्यायग्राहकनयानां प्रकृतोद्देश्यतावच्छेदकीभूतपर्यायार्थिकत्वाऽऽक्रान्तत्वेऽपि प्रातिस्विकरूपेणोक्तविभाज्यताऽवच्छेदकधर्मैः असङ्ग्रहाद् देवसेनोक्तषड्विधपर्यायार्थिकविभागे न्यूनताऽऽपत्तिः दुर्वारैव । न च नामादीनामपर्यायतेति शङ्क्यम्,
"“नामादओ वि भावा जं, ते वि हु वत्थुपज्जाया” (वि. आ. भा. ५५ ) इति विशेषावश्यकभाष्यवचनात् णि तेषामपि वस्तुपर्यायत्वात्। तथापि पर्यायार्थिकमात्रस्य नामादिपर्यायाऽग्राहकत्वे पर्यायार्थिकनयविभागे का न्यूनत्वं दुर्वारमेव । “ नामनिक्षेपो द्विविधः सहजः साङ्केतिकश्च । स्थापनाऽपि सहजा आरोपजा च " ભાગ ન્યૂન અવગાહના સિદ્ધાવગાહના વગેરે સાદિ-નિત્ય પર્યાય છે. (૩) ભાવ, શરીર અને અધ્યવસાયસ્થાન વગેરે સાદિ-સાન્ત પર્યાય છે. (૪) ભવ્યત્વ = સિદ્ધિગમનયોગ્યત્વ વગેરે પર્યાય અનાદિસાન્ત પર્યાય છે.' તેથી છ પ્રકારે પર્યાયાર્થિકના ભેદોને દેવસેનજીએ બતાવેલ છે, તે યોગ્ય નથી. પર્યાયાર્થિકના સત્તર ભેદની સમસ્યા ♦
(વિઝ્યુ.) વળી, બીજી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે પર્યાયાર્થિકના છ પ્રકારે ભેદ પાડવામાં આવે તો પણ નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ - આ ચાર પ્રકારના નિક્ષેપપર્યાયોને ગ્રહણ કરનારા પર્યાયાર્થિકનયોનો દેવસેનજી છ પ્રકારમાંથી કયા પ્રકારમાં સમાવેશ કરશે ? તેનો સમાવેશ કરવો તો જરૂરી જ છે. કેમ કે તે ચારેય નયો પ્રસ્તુત પર્યાયાર્થિકત્વસ્વરૂપ ઉદેશ્યતાઅવચ્છેદક ધર્મના આશ્રય છે. તેમ છતાં પણ અનાદિનિત્યશુદ્ધપર્યાયાર્થિકત્વ વગેરે છ વિભાજ્યતાઅવચ્છેદક ધર્મો દ્વારા ચોક્કસ નિયતસ્વરૂપે તે ચારેય | નિક્ષેપગ્રાહકનયોનો સંગ્રહ થઈ શકતો નથી. તેથી દેવસેનજીએ દર્શાવેલ ષવિધ પર્યાયાર્થિકનયવિભાગમાં ન્યૂનતા દોષની આપત્તિ દુર્વાર જ બનશે. તેથી ઉપરોક્ત ૧૩ + ૪ = ૧૭ પર્યાયાર્થિકનયને માનવાની સમસ્યા દેવસેનમતમાં ઊભી થશે.
\?+ + + ?
{"
८/१४
શંકા :- (૧ વ.) નામાદિ નિક્ષેપ વસ્તુના પર્યાય નથી. તે વાસ્તવિક ગુણધર્મ નથી, પણ કલ્પિત ગુણધર્મો છે. તેથી તેને ગ્રહણ કરનાર પર્યાયાર્થિકનયની ચર્ચાને પ્રસ્તુતમાં કોઈ અવકાશ જ નથી. છ પ્રકારના પર્યાયાર્થિક નયો વાસ્તવિક ગુણધર્મોને = પર્યાયોને ગ્રહણ કરવાના અભિપ્રાયથી દેવસેનજીએ દર્શાવેલા છે. કાલ્પનિક ગુણધર્મોને ગ્રહણ કરવાના અભિપ્રાયથી નહિ. બાકી તો કાલ્પનિક ગુણધર્મો અનંતા સંભવતા હોવાથી અનંત પર્યાયાર્થિકનયની આપત્તિ આવે. આ તો કોઈ પણ રીતે વ્યાજબી નથી. * નિક્ષેપ પણ વસ્તુપર્યાય છે
નિરાકરણ :- (“નામા.) તમારી શંકા વ્યાજબી નથી. આનું કારણ એ છે કે વિશેષાવશ્યકભાષ્ય ગ્રંથમાં શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણે જણાવેલ છે કે ‘નામ વગેરે ભાવો પણ વસ્તુના પર્યાય છે.' તેથી નામનિક્ષેપ, સ્થાપનાનિક્ષેપ, દ્રવ્યનિક્ષેપ અને ભાવનિક્ષેપ આ ચારેય વસ્તુના પર્યાય વાસ્તવિક ગુણધર્મો જ સિદ્ધ થાય છે. તેમ છતાં કોઈ પણ પર્યાયાર્થિકનય જો નામાદિ પર્યાયનો ગ્રાહક ન હોય 1. સામાવયોનિ માવા યત્, તેજિ વસ્તુ વસ્તુપર્યાયઃ
=