Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८/१५
☼ स्वाऽकल्याणतः परकल्याणम् अकर्तव्यम्
तस्मै नैव द्वेषादिकं कार्यम्, स्वाऽकल्याणतः परप्रतिबोधे व्ययाधिक्यापत्तेः ।
रा
तादृशजागृतितः “ण य सव्वण्णू वि इमं उवमाऽभावा चएति परिकहितुं । ण य तिहुयणे वि सरिसं सिद्धसुहस्साऽवरं अत्थि ।। " ( ध.स. १३८६ ) इति धर्मसङ्ग्रहण्यां श्रीहरिभद्रसूरिभिः दर्शितं सिद्धसुखं समीपतरवर्ति स्यादित्यवधेयम् ।।।८/१५ ।।
म
(૫) પરંતુ તેના પ્રત્યે ધિક્કાર-તિરસ્કારભાવ આપણામાં પ્રગટવો ન જોઈએ. સ્વનું બગાડીને બીજાને સુધારવા જવામાં લાભ કરતાં નુકસાન વધુ છે. આ જાગૃતિ આત્માર્થીએ ખાસ રાખવી. ૐ સિદ્ધસુખનો મહિમા પ્રગટાવીએ જી
[3]
(તારૃ.) તેવી જાગૃતિના લીધે ધર્મસંગ્રહણિમાં વર્ણવેલ નિરુપમ સિદ્ધસુખ અત્યંત નજીક આવે. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ દર્શાવેલ છ કે ‘ખરેખર ત્રણેય ભુવનમાં સિદ્ધસુખ સમાન બીજી કોઈ ચીજ નથી. આમ યોગ્ય ઉપમા ન હોવાથી સર્વજ્ઞ પણ સિદ્ધસુખને પૂરેપૂરું કહેવાને સમર્થ નથી.' (૮/૧૫) લખી રાખો ડાયરીમાં.....જ
• ભીંજાવાના, પલળવાના, પીંગળવાના સંયોગોમાં પણ કોરાધાકોર રહેવાની પ્રકૃતિ વાસનાને વરી છે. પરમાત્માની ભક્તિમાં ભીંજાવાની, પલળવાની, પીગળવાની પ્રકૃતિને ઉપાસનાએ આત્મસાત્ કરી છે. • વાસના બ્રહ્મને પણ શબ્દમાં ફેરવવા પ્રયત્ન કરે છે. ઉપાસનાના કારણે જ શબ્દ બ્રહ્મ થઈ શકે છે.
१०१७
• બુદ્ધિ પરમાત્મામાં પણ દોષના દર્શન કરે છે. શ્રદ્ધા છદ્મસ્થ ગુરુમાં પણ પરમાત્માના દર્શન કરે છે. • સાધના પ્રાયઃ પરપ્રતિબોધ અને જગતસુધારણાને અભિમુખ છે.
ઉપાસના તો સ્વપ્રતિબોધ અને જાતસુધારણાને સન્મુખ છે.
• વિભિન્ન સમય અને સ્થળે સાધના બદલાય છે. ઉપાસના સર્વત્ર એક સ્વરૂપ રહે છે.
1. न च सर्वज्ञोऽपि इदम् उपमाऽभावात् शक्नोति परिकथयितुम् । न च त्रिभुवनेऽपि सदृशं सिद्धसुखेनाऽपरम् अस्ति ।।