Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०१६ • स्वमतिकल्पना-मतावेशादेः त्याज्यता :
८/१५ -विशेषात्मकतया सङ्ग्रह-व्यवहारप्रवेशात् सङ्ग्रहादयः षट् । समभिरूढेत्थम्भूतयोः शब्दनयप्रवेशात् नैगम -सङ्ग्रह-व्यवहारर्जुसूत्र-शब्दाः पञ्च । नैगमस्याऽपि अन्तर्भावात् चत्वारः । व्यवहारस्याऽपि सामान्य-विशेषरूपतया सा सामान्य-विशेषात्मनोः सङ्ग्रह सूत्रयोः अन्तर्भावात् सङ्ग्रहर्जुसूत्र-शब्दाः त्रयः। ते (?तेषां) च द्रव्यास्तिक -पर्यायास्तिकाऽन्तर्भावाद् द्रव्यास्तिक-पर्यायस्तिकाभिधानौ द्वौ नयौ” (सू.कृ.१/१६/४/पृ.२६६) इत्येवं नैगमादीनाम् अन्ततो गत्वा द्रव्यार्थिक-पर्यायार्थिकयोः समवतारोऽकारीति न विस्मर्तव्यमत्र ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'सङ्ग्रहादितः नैगमस्य क्वचिदभिप्रायभेदात् पार्थक्यमर्हति, क न तु द्रव्यार्थिक-पर्यायार्थिकयोः' इति ग्रन्थकृदुक्तितात्पर्यतोऽयमाध्यात्मिकोपदेशो ग्राह्यो यदुत (१) * स्वमतिकल्पनया आगमनैरपेक्ष्येण नैव जातु तत्त्वं प्रतिपादनीयम्। (२) परेण आगमबाह्यतत्त्वे दर्शिते सति तस्मै अप्रकुप्य, आगमरीत्या परः प्रतिबोध्यः, येन अन्येषां तत्त्वव्यामोहो न स्यात् । (રૂ) પરપ્રતિવીધે વાત્મોન્સર્ષો નૈવ વિધેય (૪) તપ્રતિવીધે મધ્યસ્થતા માવ્યમ્ છિન્ત (6) છે (૧) તે નયો નૈગમ વગેરે સાત છે. (૨) તેમાં નૈગમ સામાન્ય-વિશેષાત્મક હોવાથી સંગ્રહ અને વ્યવહાર નયમાં સમાઈ જાય છે. તેથી સંગ્રહ વગેરે છ નો થાય છે. (૩) સમભિરૂઢ અને ઈત્યંભૂત (એવંભૂત) નયનો શબ્દનયમાં સમાવેશ થવાથી નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ - આ પાંચ નો થાય છે. (૪) નૈગમનયનો પણ સંગ્રહ-વ્યવહારમાં અંતર્ભાવ કરવાથી ચાર નયો થશે. (૫) વ્યવહારનય પણ સામાન્ય-વિશેષાત્મક હોવાથી સામાન્યવ્યવહારનો સામાન્યાત્મક સંગ્રહાયમાં સમાવેશ થવાથી તથા વિશેષાત્મકવ્યવહારનો વિશેષાત્મક ઋજુસૂત્રમાં સમાવેશ થવાથી સંગ્રહ, ઋજુસૂત્ર અને શબ્દ – આમ ત્રણ નયો થશે. (૬) તે ત્રણ નયનો દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નયમાં અંતર્ભાવ થવાથી દ્રાસ્તિક અને પર્યાયાસ્તિક નામના બે જ નયો રહેશે.” આ રીતે છેવટે નૈગમાદિનો દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકમાં તેમણે સમવતાર કર્યો છે. આ વાત અહીં ભૂલવા જેવી નથી.
છે નિજાકલ્યાણ કરીને પરકલ્યાણ કર્તવ્ય નથી ! આધ્યાત્મિક ઉપનય - “સંગ્રહાદિ કરતાં નૈગમનો વિષય ક્યાંક જુદો હોવાથી તેને સંગ્રહાદિ Sી કરતાં જુદો બતાવવો વ્યાજબી છે પણ નૈગમાદિ સાત નય કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનો વિષય જુદો ન હોવાથી તે બન્નેને અલગ દર્શાવી નવવિધ નયવિભાગ દર્શાવવો વ્યાજબી નથી” - આ પ્રમાણે ગ્રંથકારશ્રીનું તાત્પર્ય એવો આધ્યાત્મિક બોધ આપે છે કે :
(૧) પોતાની મતિકલ્પનાથી આગમનિરપેક્ષ રીતે તત્ત્વની પ્રરૂપણા આપણે કરવી ન જોઈએ.
(૨) કોઈ આગમબાહ્ય પ્રરૂપણા કરે તો, તેના પ્રત્યે દ્વેષભાવ રાખ્યા વિના, આગમના આધારે તે વ્યક્તિને પ્રેમથી સમજાવવાનો આપણે પ્રામાણિક પ્રયત્ન કરવો જોઈએ, જેથી બીજા લોકોને વ્યામોહ ન થાય.
(૩) સામેની વ્યક્તિને સમજાવવામાં સફળતા મળી જાય તો અભિમાનથી છકી જવું ન જોઈએ.
(૪) તે ન સમજે તો “માર્ગ ભૂલેલા જીવનપથિકને માર્ગ ચિંધવા ઉભો રહું, કરે ઉપેક્ષા એ મારગની તો યે સમતા ચિત્ત ધરું” - આવી મધ્યસ્થ ભાવનામાં આપણે સ્થિર થવું.