Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૮૨૫
१००४
• देश-देशिभेदः समभिरूढाऽसम्मतः । स्याद्धर्मास्तिकायस्य प्रदेशः, स्यादधर्मास्तिकायस्य प्रदेशः इत्यादिः। तदुक्तम् अनुयोगद्वारसूत्रवृत्ती
श्रीहरिभद्रसूरिभिः प्रदेशोदाहरणनिरूपणे ऋजुसूत्रनयाभिप्रायं दर्शयद्भिः “भाज्या प्रदेशः, स्याद् धर्मस्य स इत्यादिः। अपेक्षावशेन भाज्यः, यो यस्य आत्मीयः स एवाऽस्ति, परकीयस्य परधनवद् निष्प्रयोजनत्वात्, म खरविषाणवद् अप्रदेश एवेत्यतः स्याद् धर्मप्रदेशः इति” (अनु द्वा.सू.४७६) ।
(५) शब्दनयस्य मते तस्मिन् धर्मास्तिकायादौ प्रदेशः = धर्मास्तिकायादिः, स वा धर्मास्तिकायादिः प्रदेशः = धर्मास्तिकायादिः। चकारो वाकारार्थे द्रष्टव्यः। तदुक्तं नयरहस्ये प्रदेशोदाहरणे शब्दनयाभिप्रायं दर्शयद्भिः यशोविजयवाचकैः अपि “धर्मे धर्मः इति वा प्रदेशः = धर्मः, अधर्मे अधर्म રૂતિ વી પ્રવેશ: = અધર્મ” (.કૃ.૪૬) ત્યવિમ્
(६) समभिरूढस्य मते स धर्मास्तिकायादिः एव प्रदेशः । तदुक्तं समभिरूढाभिप्रायप्रदर्शनाऽवसरे વિરોલાવવામાળે “ટેની વેવ ા ટેસો” (વિ.કી.મી.રર૪૭) તિા છે. અનુયોગકારસૂત્રની વ્યાખ્યામાં પ્રદેશ દષ્ટાન્તનું નિરૂપણ કરવાના અવસરે શ્રીહરિભદ્રસૂરિજી મહારાજાએ ઋજુસૂત્રનયનો અભિપ્રાય જણાવતા કહેલ છે કે “ઋજુસૂત્રનયના મતે પ્રદેશ ભાજ્ય = ભજનીય = ભજનાયોગ્ય છે. તે ભજના આ રીતે સમજવી. “કથંચિત ધર્માસ્તિકાયનો પ્રદેશ, કથંચિત અધર્માસ્તિકાયનો પ્રદેશ' ઈત્યાદિ. અપેક્ષા અનુસાર આ ભજના કરવી. કારણ કે જે પ્રદેશ જે દ્રવ્યનો પોતાનો હોય તે જ પ્રદેશ છે. કેમ કે બીજા દ્રવ્યનો પ્રદેશ તો પારકા ધનની જેમ નિષ્ઠયોજન = અકિંચિત્કર છે. તેથી ગધેડાના શીંગડાની જેમ પરકીય દ્રવ્યનો પ્રદેશ એ ધર્માસ્તિકાય દ્રવ્યનો અપ્રદેશ જ બને. તેથી કથંચિત્ = સ્વકીય દ્રવ્યની અપેક્ષાએ ધર્માસ્તિકાયનો પ્રદેશ....' વગેરે ભજના કરવી.”
(૫) પ્રદેશ ઉદાહરણમાં શબ્દનયનું મંતવ્ય એવું છે કે “ધર્માસ્તિકાયનો પ્રદેશ એ ધર્માસ્તિકાયસ્વરૂપ છે. અધર્માસ્તિકાયનો પ્રદેશ એ અધર્માસ્તિકાયસ્વરૂપ છે...' ઈત્યાદિ અથવા “ધર્મદ્રવ્યાત્મક પ્રદેશ છે [C] તે ધર્માસ્તિકાય છે. અધર્મદ્રવ્યસ્વરૂપ પ્રદેશ છે તે અધર્માસ્તિકાય છે....' ઈત્યાદિ. ઉદ્ધત કરેલા મૂળ
શ્લોકમાં રહેલ ‘વ’ શબ્દ “અથવા અર્થમાં છે. તે જ અર્થને અમે ગુજરાતીમાં દર્શાવેલ છે. મહોપાધ્યાયશ્રી યશોવિજય ગણિવરે પણ પ્રદેશ દષ્ટાન્તમાં શબ્દનયનો અભિપ્રાય જણાવતા નરહસ્ય ગ્રન્થમાં કહેલ છે કે “ધર્માસ્તિકાયનો જે પ્રદેશ છે તે જ ધર્માસ્તિકાયસ્વરૂપ છે, અન્ય નહીં. અથવા ધર્માસ્તિકાયથી અભિન્ન જે પ્રદેશ છે તે જ ધર્માસ્તિકાયસ્વરૂપ છે, અન્ય નહિ. અહીં સ્પષ્ટરૂપે બીજી રીતે પણ નિયમન થઈ જાય છે કે ધર્માસ્તિકાયનો જે પ્રદેશ છે તે ધર્માસ્તિકાયસ્વરૂપ જ છે, અધર્માસ્તિકાયાદિસ્વરૂપ નહિ. તે જ રીતે અધર્માસ્તિકાયના પ્રદેશ અંગે પણ આ પ્રમાણે કહેવું જોઈએ કે - અધર્માસ્તિકાયનો જે પ્રદેશ છે તે અધર્માસ્તિકાયાત્મક જ છે, ધર્માસ્તિકાયાત્મક નહિ. અથવા અધર્માસ્તિકાયથી અભિન્ન જે પ્રદેશ છે તે અધર્માસ્તિકાયસ્વરૂપ જ છે, ધર્માસ્તિકાયઆદિ સ્વરૂપ નહિ.” ઈત્યાદિ આગળ સમજી લેવું.
(૬) સમભિરૂઢ કહે છે કે “ધર્માસ્તિકાયસ્વરૂપ જ પ્રદેશ છે. અધર્માસ્તિકાયસ્વરૂપ જ પ્રદેશ છે....” ઈત્યાદિ. તેથી જ સમભિરૂઢનયનો અભિપ્રાય દેખાડવાના અવસરે વિશેષાવશ્યકભાષ્યમાં શ્રીજિનભદ્રગણી 1. તેલ વ