Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१००३
८/१५
० प्रदेशदृष्टान्तविमर्श: 0 उक्तं च - 'छण्हं तह पंचण्हं, पंचविहो तह य होइ भयणिज्जो ।
તગ્નિ = સો ય પાણી, સો વેવ દેવ સત્તÉ (_) ત્યારો हिरण्यमिति। प्रकृते तु प्रत्येकवृत्तिः प्रदेश इति ‘पञ्चविधः प्रदेश' इति भणितव्यमिति विषयभेदेन यथाक्रममेते प्रदेशदृष्टान्ते शुद्धिभाजः। ततश्च न कृत्स्ननैगमस्य सङ्ग्रह-व्यवहारयोः समावेशः સમવતિ |
इदमेवाभिप्रेत्योक्तं “छण्हं तह पंचण्हं पंचविहो तह य होइ भयणिज्जो। तम्मि य सो य पएसो, सो म વેવ | વેવ સત્તËા” () તા ચા વ્યાવ્યા પૂર્વ વધ્યા – ‘(9) નૈનામનારા મતે પUMi = धर्माऽधर्माऽऽकाश-जीव-स्कन्ध-तद्देशानां प्रदेशः। (२) सङ्ग्रहनयस्य मते पञ्चानां धर्माधर्माकाश -जीव-स्कन्धानां प्रदेशः। (३) व्यवहारनयस्य मते पञ्चविधः प्रदेशः।
(४) तथा च भवति भजनीयः = भाज्यः प्रदेशः ऋजुसूत्रनयस्य मते । तथाहि - तन्मते છે.” કારણ કે તે એક જ સુવર્ણદ્રવ્ય પાંચ માણસ સંબંધી છે. તે જ રીતે જો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, જીવ અને પુદ્ગલસ્કંધ - આ પાંચસંબંધી કોઈ એક સાધારણ પ્રદેશ હોય તો તેને ઉદેશીને “ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્યનો આ પ્રદેશ છે' - આ પ્રમાણેનો વ્યવહાર થઈ શકે. પરંતુ ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્યસંબંધી કોઈ એક સાધારણ પ્રદેશ તો છે જ નહિ. જે ધર્માસ્તિકાયનો પ્રદેશ છે, તેનાથી ભિન્ન જ અધર્માસ્તિકાયનો પ્રદેશ છે. તથા જે અધર્માસ્તિકાયનો પ્રદેશ છે, તેનાથી જુદો જ ધર્માસ્તિકાયનો પ્રદેશ છે. આમ ધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યમાં કોઈ સાધારણ પ્રદેશ ન હોવાથી “પાંચ દ્રવ્યનો આ પ્રદેશ' - આ પ્રમાણે વ્યવહાર થઈ શકતો નથી. તેથી “આ ધર્માસ્તિકાયનો પ્રદેશ છે. આ અધર્માસ્તિકાયનો પ્રદેશ છે. આ આકાશનો પ્રદેશ છે. આ જીવનો પ્રદેશ છે. આ પુદ્ગલસ્કંધનો પ્રદેશ છે' - આ પ્રમાણે છે. જ વ્યવહાર કરવો પડશે. તેથી “પ્રદેશ પાંચ પ્રકારના છે' - આ મુજબ વ્યવહારનય માને છે. આ રીતે વિષયભેદથી પ્રદેશદૃષ્ટાંતમાં નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નય ક્રમશઃ શુદ્ધિને ધારણ કરનારા છે. તેથી સંપૂર્ણ નૈગમનયનો સમાવેશ સંગ્રહ અને વ્યવહાર નયમાં થઈ શકતો નથી.
_) પ્રાચીન શાસ્ત્રસંદર્ભની સ્પષ્ટતા ) (મેવા.) આ જ અભિપ્રાયથી પ્રાચીન ગ્રંથમાં જણાવેલ છે કે “(૧) છ ના પ્રદેશ, (૨) પાંચના પ્રદેશ, (૩) પાંચ પ્રકારના પ્રદેશ, (૪) પ્રદેશ ભાજ્ય છે, (૫) તે દ્રવ્યમાં પ્રદેશ છે અને (અથવા) તે દ્રવ્યસ્વરૂપ પ્રદેશ છે, (૬) તે દ્રવ્યસ્વરૂપ પ્રદેશ અને (૭) પ્રદેશ નથી જ. આ પ્રમાણે સાત નયનું ક્રમશઃ મંતવ્ય છે.' આ ગાથાની વધુ સ્પષ્ટતા આ પ્રમાણે સમજવી કે - (૧) “ધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યો અને તેના દેશ - આ છના પ્રદેશ છે' - આ પ્રમાણે નૈગમનયનો મત છે.
(૨) “ધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યના પ્રદેશ છે' - આ સંગ્રહનયનો મત છે. (૩) “પાંચ પ્રકારના પ્રદેશ છે' - આ મુજબ વ્યવહારનયનો મત છે.
(૪) કથંચિત ધર્મદ્રવ્યનો પ્રદેશ છે. કથંચિત્ અધર્મદ્રવ્યનો પ્રદેશ છે. કથંચિત આકાશનો પ્રદેશ છે. કથંચિત્ જીવનો પ્રદેશ છે. કથંચિત્ યુગલસ્કંધનો પ્રદેશ છે' - આ પ્રમાણે ઋજુસૂત્રનયનો અભિપ્રાય 1. षण्णां तथा पञ्चानां पञ्चविधः तथा च भवति भजनीयः। तस्मिन् च सः च प्रदेशः, सः चैव न चैव सप्तानाम् ।।