Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८/१३
• अनुपयोगलक्षणद्रव्यांशप्रतिपादनम् । તે માટV “ક્ષણિકદ્રવ્યવાદી સૂક્ષ્મ ઋજુસૂત્ર, તત્તદ્વર્તમાનપર્યાયાપત્રદ્રવ્યવાદી સ્થૂલ ઋજુસૂત્ર દ્રવ્યનયરી કહવો” - ઇમ સિદ્ધાન્તવાદી કહઈ છઇં. ___“अनुपयोगद्रव्यांशमेव सूत्रपरिभाषितमादायोक्तसूत्रं तार्किकमतेनोपपादनीयम् इत्यस्मदेकपरिशीलितः लीनपर्यायवादी च स्थूलर्जुसूत्रनयः इति यदुक्तं तद् विरुध्येतेति शङ्कनीयम्, ___ तत्र क्षणिकद्रव्यवादी सूक्ष्मणुसूत्रः तत्तद्वर्तमानपर्यायापन्नद्रव्यवादी च स्थूलर्जुसूत्र इति व्याख्यानान्न कोऽपि दोषः । इत्थञ्च ऋजुसूत्रनयस्य द्रव्यार्थिकनयान्तर्भावेन दर्शिताऽनुयोगद्वारसूत्रोक्तिरपि सङ्गच्छेत, । सामायिकाद्यावश्यकसूत्रार्थानुपयुक्त-निरंश-क्षणिकाऽऽत्मद्रव्यस्य सूक्ष्म सूत्रनयमतेन तत्तत्सामायिकाद्या- म वश्यकसूत्रार्थाऽनुपयोगलक्षणनानास्थूलवर्तमानपर्यायापन्नात्मद्रव्यस्य च स्थूलर्जुसूत्रनयमतेन द्रव्यावश्यकत्वसम्भवादिति सिद्धान्तपक्षवादिनः सूरयो वदन्ति । ___ वस्तुतः तार्किकमतानुसारेण ऋजुसूत्रस्य पर्यायार्थिकनयत्वेऽपि “अणुवओगो दव्वं” (अनु.द्वा... सू.१४) इति अनुयोगद्वारसूत्रपरिभाषितम् अनुपयोगलक्षणं चतुर्थं द्रव्यांशमेव उपादाय वर्तमानानुपयुक्तावश्यकपर्याये द्रव्यपदोपचाराद् “उज्जुसुअस्स एगो अणुवउत्तो आगमओ एगं दव्वावस्सयं, पुहत्तं णेच्छइ” के પર્યાયને માને-બોલે તે સ્થૂલ ઋજુસૂત્રનય.” તેથી ઋજુસૂત્રને દ્રવ્યાર્થિકનય કહો તો ક્ષણિક કે કિયત્કાલીન પર્યાયને માનવાની કે બોલવાની વાત ઋજુસૂત્રનયમાં કઈ રીતે સંગત થશે ?
* હજુસૂત્રવ્યાખ્યામાં પરિષ્કાર ૪ સમાધાન :- (તત્ર.) આ વિરોધનો પરિહાર ત્યાં વ્યાખ્યાને થોડી બદલી દેવાથી = પરિષ્કાર કરવાથી થઈ જશે. તે આ રીતે - સૂક્ષ્મ ઋજુસૂત્ર ક્ષણિક દ્રવ્યને માને-બોલે. તથા સ્થૂલ ઋજુસૂત્ર તત્ તત વર્તમાન પર્યાયને પ્રાપ્ત કરનાર દ્રવ્યને માને-બોલે. પૂર્વે (૬/૧૩) દર્શાવેલ ઋજુસૂત્રનયના બે ભેદની આ રીતે વ્યાખ્યા કરવાથી ઋજુસૂત્રને દ્રવ્યાર્થિક માની શકાશે. તેથી અનુયોગદ્વારસૂત્રના વિરોધનો પણ પરિહાર થઈ જશે. તે આ રીતે - સૂક્ષ્મ ઋજુસૂત્રના મતે સામાયિક વગેરે આવશ્યકસૂત્રના અર્થમાં ઉપયોગ ] ન રાખનાર નિરંશ, ક્ષણિક આત્મદ્રવ્ય = દ્રવ્યઆવશ્યક. તથા સ્થૂળ ઋજુસૂત્રના મતે તે તે સામાયિક આદિ આવશ્યકસૂત્રના અર્થમાં ઉપયોગ ન રાખવા સ્વરૂપ જુદા જુદા સ્થૂલ (= સામાન્યતઃ અન્તર્મુહૂર્તકાલવ્યાપી) વર્તમાન પર્યાયને પ્રાપ્ત કરેલ આત્મદ્રવ્ય = દ્રવ્યઆવશ્યક. આમ ઋજુસૂત્રનયના મતે દ્રવ્યઆવશ્યક સંભવી શકે છે. આ મુજબ સિદ્ધાન્તપક્ષવાદી શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણ વગેરે પૂર્વાચાર્યો કહે છે.
- હા ચોથા દિવ્યાંશનું નિરૂપણ લોક (વસ્તુ) વાસ્તવમાં તો તાર્કિકમત મુજબ ઋજુસૂત્રનયને પર્યાયાર્થિકનય માનવામાં આવે તો પણ અનુયોગદ્વારસૂત્રનો વિરોધ આવવાની સંભાવના નથી. આનું કારણ એ છે કે “અનુપયોગ દ્રવ્ય કહેવાય? - આ પ્રમાણે અનુયોગદ્વારસૂત્રમાં અનુપયોગસ્વરૂપ પારિભાષિક ચોથા પ્રકારનો જે દ્રવ્યાંશ દર્શાવેલ છે, તેને લઈને વર્તમાન અનુપયુક્ત આવશ્યકપર્યાયમાં ‘દ્રવ્ય' પદનો ઉપચાર કરી શકાય છે. તથા
કો.(૧૨+૧૩) + લા.(૨)માં ‘દ્રવ્યનય પાઠ. પુસ્તકોમાં “નય’ પાઠ. 1. અનુપયો: દ્રવ્યમાં 2. ઋગુસૂત્રી : અનુપયુ: સામતઃ છ દ્રવ્યાવશ્યમ, પૃથર્વ ન રૂછતા
( 150 રાતા