Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
९७२ ० अनेकविधप्ररूपणाबीजप्रकाशनम् ।
८/१३ अनुयोगद्वारसूत्रवृत्ती(सू.९७) च तैः तस्य पर्यायार्थिकत्वं दर्शितम्, (२) यथा च हेमचन्द्रसूरिभिः विशेषावश्यकभाष्यवृत्तौ (गा.२२६४) पूर्वम् ऋजुसूत्रस्य द्रव्यार्थिकत्वं दर्शितं पश्चात् तैरेव तत्रैवाऽग्रे द्विकृत्वः (वि.आ.भा.३३७० + ३५८७) अनुयोगद्वारसूत्रवृत्तौ (अनु.सू.९७) च द्विकृत्वः तस्य पर्यायार्थिकत्वं - તમ, () યથા ર રેમવિિમરેવ “ભાવે વિય...” (વિ..મ.ર૮૪૭) ફત્યાદ્રિ પૂર્વો(૪/9રૂ૮/૧૦) विशेषावश्यकभाष्यवृत्ती ऋजुसूत्रस्य अशुद्धत्वं दर्शितं पश्चाच्च तैरेव तत्रैवाऽग्रे सामायिकनिरूपणावसरे
“शुद्धानां तु निश्चयनयरूपाणाम् ऋजुसूत्रादीनां कृतं तद्” (वि.आ.भा.३३७० वृ.) इत्येवम्, श्रुतज्ञानश द्वितीयभेदनिरूपणावसरे तत्रैव “शुद्धानां तु ऋजुसूत्रादीनां ज्ञानं क्षरमेव” (वि.आ.भा.४५५ वृ.) इत्येवम्, क “सुद्धनया निव्वाणं संजमं बेंति” (वि.आ.भा.११३२) इति विशेषावश्यकभाष्यस्य वृत्तौ च “शुद्धनयाः ऋजुसूत्र-शब्दादयः” (वि.आ.भा.११३२ वृ.) इत्येवम् ऋजुसूत्रस्य विशुद्धत्वं कण्ठत उक्तम्, (४) यथा च हेमचन्द्रसूरिभिरेव जीवसमासवृत्तौ (गा.८५) कालस्याऽतिरिक्तद्रव्यरूपता दर्शिता, पश्चाच्च तैरेव विशेषावश्यकभाष्यवृत्ती (गा.२०३३/२०३५) अनुयोगद्वारसूत्रवृत्तौ (सूत्र-१३१/पृ.१८५) च कालस्य जीवाजीवપર્યાયરૂપતા ર્શિતા, (૬) યથા યે તૈરેવ વિશેષાવરમાર્થવૃત્ત (T.૧૪૧,૩૦૬,૩૨૮,૨૦૮૦) અર્થ
(૨) મલધારી શ્રી હેમચન્દ્રસૂરિજી જેવા સમર્થ આગમટીકાકારે પણ વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં પર્વે (ગા.૨૨૬૪) ઋજસત્રનયને દ્રવ્યાર્થિકરૂપે જણાવ્યો તથા પછી તે જ ગ્રંથમાં આગળ (ગા.૩૩૭૦ +૩૫૮૭) તેઓશ્રીએ બે વાર ઋજુસૂત્રને પર્યાયાર્થિકનય તરીકે જણાવેલ છે. તેમજ અનુયોગદ્વારસૂત્રવ્યાખ્યામાં પણ તેઓશ્રીએ જ બે વાર ઋજુસૂત્રને પર્યાયાર્થિક તરીકે દર્શાવેલ છે. આ વાતને હમણાં (૮/૧૩)
જ આપણે જોઈ ગયા છીએ તથા પૂર્વે (૬/૧૨) પણ અનુયોગદ્વારવૃત્તિના સંદર્ભમાં સમજી ગયા છીએ. ર (૩) તેમજ “માવં વિય...” ઈત્યાદિ પૂર્વોક્ત(૪/૧૩+૮/૧૦) વિશેષાવશ્યકભાષ્યગાથાની વ્યાખ્યામાં
હેમચંદ્રસૂરિજીએ ઋજુસૂત્રનયને અશુદ્ધ જણાવેલ છે તથા પાછળથી તેઓશ્રીએ જ તે જ ગ્રંથમાં આગળ G! “સામાયિક કૃત છે કે અકૃત?' આ વિષયનું નિરૂપણ કરવાના અવસરે “નિશ્ચયનયસ્વરૂપ શુદ્ધ ઋજુસૂત્ર
વગેરે નયોના મતે સામાયિક કૃત છે” - આવું કહેવા દ્વારા જુસૂત્રને શુદ્ધનય જણાવેલ છે. તે જ આ રીતે શ્રુતજ્ઞાનના “ક્ષર’ નામના બીજા ભેદને સમજાવવાના અવસરે તેઓએ વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં
“ઋજુસૂત્ર વગેરે શુદ્ધનયોના મતે તો જ્ઞાન ક્ષર = નશ્વર જ છે” – આવું કહેવા દ્વારા ઋજુસૂત્રને શુદ્ધનય જણાવેલ છે. તથા “શુદ્ધ નયો સંયમને જ મોક્ષ કહે છે' - આ વિશેષાવશ્યકભાષ્યની વ્યાખ્યામાં પણ તેઓએ “ઋજુસૂત્ર, શબ્દનય વગેરે શુદ્ધ નયો છે' - આમ જણાવેલ છે.
(૪) તેમજ મલધારી હેમચન્દ્રસૂરિજીએ જીવસમાસવ્યાખ્યામાં કાળને સ્વતંત્ર છઠ્ઠા દ્રવ્ય તરીકે જણાવેલ છે. તથા પાછળથી તેઓશ્રીએ જ વિશેષાવશ્યકભાષ્યવૃત્તિમાં અને અનુયોગદ્વારસૂત્રવ્યાખ્યામાં કાળને જીવાજીવના પર્યાયસ્વરૂપે જણાવેલ છે.
(૫) તથા શ્રી હેમચન્દ્રસૂરિજીએ જ વિશેષાવશ્યકભાષ્યવૃત્તિમાં અર્થપર્યાય અને વ્યંજનપર્યાય વિશે પોતાના જુદા-જુદા પાંચ અભિપ્રાયને સૂચિત કર્યા છે. 1. ભાવં વૈવ......