Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८/१३
९७१
० नयोपदेशवृत्तिकल्पान्तरविमर्शः ० व्यवहर्तव्यपरमि'त्यवगम्य ‘एकोऽनुपयुक्त एकद्रव्यावश्यकत्वेन व्यवहर्तव्य' इति शाब्दबोध उदेति।। एवमुपदर्शितानुयोगद्वारसूत्रं सोद्देश्य-विधेयभावं तार्किकमतेऽपि सङ्गच्छते।
यद्वा 'को हंसः ?' इति पर्यनुयोगे “पयोऽम्बुभेदी हंसः स्याद्” (प्रमाणमीमांसावृत्तौ १/२/४ । उद्धरणम्) इत्युत्तरस्य यथा विवरणरूपता तथैव तार्किकमतानुसारेण ‘किमेकं द्रव्यावश्यकम् ?' इति म प्रश्ने ‘एकोऽनुपयुक्त एकं द्रव्यावश्यकमिति प्रत्युत्तरस्याऽपि विवरणरूपतया नोद्देश्य-विधेयभावाऽसङ्गतिरिति नयोपदेशवृत्तिदर्शितकल्पान्तरतात्पर्यमित्यवधेयम् । नयरहस्येऽपि (पृ.३८) तार्किकमतं . परिष्कृतं समर्थितञ्च यशोविजयवाचकैः ।
(१) यथा हरिभद्रसूरिभिः आवश्यकनियुक्तिवृत्तौ (श्लो.७५९) ऋजुसूत्रस्य द्रव्यास्तिकत्वम् કે “કુંભ એ ઘડા તરીકે વ્યવહાર કરવા યોગ્ય છે. મતલબ કે ઉપરોક્ત વાક્ય દ્વારા કુંભને ઉદ્દેશીને ઘડા તરીકેનો વ્યવહાર કરવો – એવું વિધાન કરવું અભિપ્રેત છે. અહીં ઉદ્દેશ્યતાઅવચ્છેદક અને વિધેય બદલાઈ જવાથી ઉદેશ્ય-વિધેયભાવ સંગત થઈ શકે છે. બરાબર આ જ રીતે પ્રસ્તુતમાં પણ એવું સમજવું કે “એક અનુપયુક્ત આવશ્યક એ એક દ્રવ્યઆવશ્યક છે' - આ પ્રમાણે અનુયોગદ્વારસૂત્રના વચનનું અર્થઘટન આ મુજબ કરવું કે “એક અનુપયુક્ત આવશ્યક એ એક દ્રવ્ય આવશ્યક તરીકે વ્યવહાર કરવા યોગ્ય છે. મતલબ કે એક અનુપયુક્ત આવશ્યકને ઉદ્દેશીને એક દ્રવ્ય આવશ્યક તરીકે વ્યવહાર કરવો - એવું વિધાન કરવાનું અનુયોગદ્વારસૂત્રકારને અભિપ્રેત છે. આ રીતે તાર્કિકમતાનુસાર પણ અનુયોગદ્વારસૂત્રની તથા તેમાં જણાવેલ ઉદેશ્ય-વિધેયભાવની સંગતિ થઈ શકે છે.
# “વિવરણની સમજણ * (વ.) “હંસ કોને કહેવાય ?' આમ કોઈ પૂછે ત્યારે વિદ્વાન માણસ કહે છે કે “દૂધ અને પાણીને જુદા પાડે તેવા પંખીને હંસ કહેવાય. દૂધ અને પાણીને જુદું પાડનાર પંખી તથા હંસ - આ બન્ને પદાર્થ એક જ છે, જુદા નથી. તેમ છતાં હંસનું વિવરણ કરવાના લીધે તેવું વાક્ય નિર્દોષ મનાય છે. તે જ રીતે “ઋજુસૂત્રનયના મતે એક દ્રવ્યઆવશ્યક કોને કહેવાય ?' આવો કોઈ પ્રશ્ન પૂછે તો તેના જવાબમાં અનુયોગદ્વારસૂત્રકાર ફરમાવે છે કે “એક અનુપયુક્ત આવશ્યક એ એક દ્રવ્યઆવશ્યક છે. અહીં અનુપયુક્ત આવશ્યક અને દ્રવ્ય આવશ્યક આ બન્ને પદાર્થ, તાર્કિકમતાનુસાર, એક જ છે, જુદા નથી. તેમ છતાં દ્રવ્યઆવશ્યકનું વિવરણ કરવાના લીધે અનુયોગદ્વારસૂત્રકારનો જવાબ નિર્દોષ જ છે. વિવરણરૂપતાના લીધે ઉદેશ્ય-વિધેયભાવની ત્યાં અસંગતિ નથી. નયોપદેશ ગ્રંથની નયામૃતતરંગિણી વ્યાખ્યામાં
વા' = “અથવા' કહેવા દ્વારા જે બીજો વિકલ્પ બતાવેલ છે તેનો અર્થ આ રીતે સમજવો. નયરહસ્યમાં પણ મહોપાધ્યાય શ્રીયશોવિજયજીએ પ્રસ્તુત તાર્કિકમતનો પરિષ્કાર અને તેનું સમર્થન કરેલ છે.
» સમ્યફ ક્ષયોપશમની વિવિધતા છે (વધા.) અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે (૧) શ્રીહરિભદ્રસૂરિજી જેવા સમર્થ તાર્કિક આગમટીકાકારશ્રીએ આવશ્યકનિર્યુક્તિવ્યાખ્યામાં (ગાથા-૭૫૯) ઋજુસૂત્રનયને દ્રવ્યાસ્તિક જણાવેલ છે. તથા અનુયોગદ્વારસૂત્રવ્યાખ્યામાં (સૂ.૯૭) તેઓશ્રીએ જ ઋજુસૂત્રનયને પર્યાયાર્થિક જણાવેલ છે.