Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૮/૨૦
• अर्पितादिनयप्रदर्शनम् 0 ત્તિ ભાવાર્થ ફક્ત ૧૧૮મી ગાથાનો અર્થ સંપૂર્ણ. ૮/૧૦ रीत्या (६/७) जयधवलायां केवलद्रव्यार्थिकविषयग्राहक-केवलपर्यायार्थिकविषयग्राहकाभ्याम् अतिरिक्तत्वेन तदुभयविषयग्राहकस्य नैगमतृतीयभेदस्य उपदर्शनात् । एवमेव कस्मात् कारणात् तुल्ययुक्त्या अर्पितानर्पितो नयौ नैगमादिभ्यो नयेभ्यः पृथग् हि = भिन्नौ एव नेष्येते ? तत्त्वार्थसूत्रे ।
તાડનર્પિતસિદ્ધઃ” (ત.ફૂ.૧/રૂ9) રૂત્યેવં તત્રિર્દેશોપધ્ધઃ
एतेन '“दव्वट्ठियवत्तव्वं सामण्णं, पज्जवस्स य विसेसो। एए समोवणीआ विभज्जवायं विसेसंति ।।” र्श (स.त.३/५७) इत्येवं सम्मतितकें द्रव्यार्थिक-पर्यायार्थिकनययोः प्रतिपादितत्वात् तौ पृथग् दृष्टौ दर्शितौ .. च नयचक्रे अस्माभिः, अर्पिताऽनर्पितयोर्नययोः कुत्राऽप्यदृष्टत्वान्न नैगमादिभ्यो नयेभ्यः अर्पिताऽनर्पितनयौ स्वतन्त्रतयेष्येते इति निरस्तम्, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક - આ બન્નેથી ભિન્ન સ્વરૂપે દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનયને માન્ય કર્યો નથી? કારણ કે પૂર્વે (૬/૭) જણાવેલ પદ્ધતિ મુજબ, દિગંબર વીરસેનાચાર્યએ કેવલ દ્રવ્યાર્થિકવિષયગ્રાહક પ્રથમ નૈગમ અને કેવલ પર્યાયાર્થિકવિષયગ્રાહક દ્વિતીય નૈગમ કરતાં ભિન્ન સ્વરૂપે દ્રવ્યાર્થિક -પર્યાયાર્થિકઉભયવિષયગ્રાહક નામનો નૈગમનો તૃતીય પ્રકાર જયધવલામાં જણાવેલ છે. તુલ્ય યુક્તિથી દેવસેનજીએ પણ મૂળનયમાં દશમા નય તરીકે દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનયને જણાવવો જ જોઈએ ને ! તે જ રીતે દેવસેનજીએ ક્યા કારણસર નૈગમ આદિ નો કરતાં અર્પિતનયને અને અનર્મિતનયને ભિન્નરૂપે જ માન્ય નથી કર્યા? કેમ કે નૈગમ આદિ સાત નથી કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને જુદા માનવાની જેમ અર્પિત અને અનર્પિત નયને પણ નૈગમ આદિ નય કરતાં જુદા માનવાની યુક્તિ તો || સમાન જ છે. તત્ત્વાર્થસૂત્રમાં “ર્પિતાડનર્પિતસિદ્ધર' આવું કહેવા દ્વારા અર્પિતનયનો અને અનર્મિતનયનો નિર્દેશ ઉપલબ્ધ થાય જ છે. તેથી નવ નયના બદલે બાર નયનો નિર્દેશ તમારે કરવો જોઈએ.” |
tઈ અર્પિતાદિ નયનું આપાદન નિરાધાર : દિગંબર છે પૂર્વપક્ષ :- (ર્તન.) સંમતિતર્કમાં જણાવેલ છે કે “દ્રવ્યાર્થિકનયના વચનનો વિષય સામાન્ય ધર્મ છે અને પર્યાયાર્થિકનયનો વિષય વિશેષ ધર્મ છે. આ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય બન્ને ભેગા થઈને વિભજ્યવાદને = સ્યાદ્વાદને વિશેષ સ્વરૂપ ધારણ કરાવે છે.” આ રીતે સંમતિતર્ક ગ્રંથમાં શ્રીસિદ્ધસેનસૂરિ મહારાજ પણ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનું પ્રતિપાદન કરે છે. તેથી નૈગમ આદિ સાત નયો કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને પૃથફ સ્વરૂપે અમે દિગંબરોએ જોયેલા છે. તથા નયચક્ર ગ્રંથમાં નૈગમ આદિ સાત નયો કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને અલગ દેખાડેલા છે. પરંતુ અર્પિતનયને અને અનર્મિતનયને અમે કોઈ પણ ગ્રંથમાં જોયેલ નથી. તેથી નૈગમ આદિ નયો કરતાં સ્વતંત્રરૂપે અર્પિત અને અનર્પિત નય અમને ઈષ્ટ નથી. તેથી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની જેમ અર્પિતને અને અનર્પિત નયને સ્વતંત્ર મૂળ નય સ્વરૂપે માનીને મૂળનયનો વિભાગ અને દિગંબરોએ દર્શાવેલ નથી.
સામાન્યૂ યર્ચ વિશેષ:
તો સમુપનીતો
*, * ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(ર)માં છે. 1. દ્રવ્યક્તિવર્ચે विभज्यवादं विशेषयतः।।