Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૮/૧૦
• अर्पितत्वादेर्शेयगत्वसाधनम् ।
९४५ विशेषावश्यकभाष्यानुसारेण (गा.३५८८) अर्पिताऽनर्पितनयद्वये नैगमादीनां समवताराऽभ्युपगमे । तु तुल्यन्यायेन द्रव्यार्थिक-पर्यायार्थिकनयद्वये नैगमादिसमवतारस्याऽप्रत्याख्येयत्वात् सप्तैव मूलनयाः ..
, ન તુ નવા ____ अनेन अर्पितत्वानर्पितत्वयोः ज्ञानधर्मत्वेऽपि बाह्यार्थधर्मत्वविरहान्नार्पितानर्पितनययोः पार्थक्येनो- म पदेश इति निरस्तम्,
तयोः बाह्यार्थधर्मत्वाभावे तन्निष्ठतया तज्ज्ञानस्य भ्रमत्वापत्तेः । न च तयोर्बाह्यवस्तुधर्मत्वमसिद्धम् । क तदुक्तं विशेषावश्यकभाष्यवृत्ती श्रीहेमचन्द्रसूरिभिः “स्वधर्मैः विशेषवद्भिः पर्यायैः अविशेषितं सामान्यरूपं । वस्तु अनर्पितमभिधीयते। तदेव च पर्यायान्तरैः = पर्यायविशेषैः विशेषितमर्पितमुच्यते” (वि.आ.भा.२१७१ ॥ 9) તિા . જુદા દર્શાવવા એ દિગંબર દેવસેનજીને અભિમત હોય તો અર્પિતનયને અને અનર્મિતનયને પણ ઉપરોક્ત શાસ્ત્રના આધારે નૈગમ આદિ નયો કરતાં જુદા દર્શાવવાની સમસ્યા અપરિહાર્ય બની રહેશે.
છે ...તો મૂલનચ સાત જ થશે, નવ નહિ છે (વિશે.) દેવસેનજી વિશેષાવશ્યકભાષ્ય મુજબ જો અર્પિત-અનર્મિતનયમાં નૈગમાદિનો સમવતાર માન્ય કરે તો તુલ્યન્યાયથી વિશેષાવશ્યકભાષ્ય મુજબ જ દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનયમાં નૈગમાદિના સમવતારને દેવસેનજી રોકી નહિ શકે. તેથી મૂલય સાત જ થશે, નવ નહિ - આટલું નિશ્ચિત થાય છે.
પૂર્વપક્ષ :- (મન) અર્પિતત્વ અને અનર્પિતત્વ આ બન્ને જ્ઞાનનો ગુણધર્મ હોવા છતાં પણ બાહ્ય પદાર્થનો ગુણધર્મ નથી. તેથી અર્પિતનયનો અને અનર્મિતનયનો, નગમ આદિ નો કરતાં અલગ ઉપદેશ દેવસેનજીએ કરેલ નથી. જે ગુણધર્મ બાહ્ય પદાર્થમાં = શેયમાં રહેતો હોય તેના આધારે નયનો ઉદ્ભવ થાય છે. જે ધર્મ જ્ઞાનમાં રહેતો હોય તેના આધારે સ્વતંત્રપણે નયનો ઉદ્ભવ થઈ શકતો નથી. તેથી તે દેવસેનજીએ અગિયાર નયના બદલે નવ મૂળ નયનો ઉપદેશ નયચક્ર ગ્રંથમાં આપેલ છે, તે વ્યાજબી છે.
જ અર્પિતત્વાદિ વાસ્તવિક છે જ. ઉત્તરપક્ષ :- (તયો.) તમારી ઉપરોક્ત વાત વ્યાજબી નથી. કારણ કે અર્પિતત્વ અને અનર્પિતત્વ બાહ્ય પદાર્થનો ગુણધર્મ ન હોય તો તે બન્ને ગુણધર્મ બાહ્ય પદાર્થમાં રહેલા છે' - તેવા પ્રકારનું જ્ઞાન ભ્રમરૂપ થવાની આપત્તિ સર્જાય. તથા “અર્પિતત્વ અને અનર્પિતત્વ' - આ બન્ને ગુણધર્મો બાહ્ય વસ્તુમાં રહેલા છે – આ વાત શાસ્ત્રથી અસિદ્ધ નથી, પરંતુ શાસ્ત્ર આધારે સિદ્ધ જ છે. તેથી વિશેષાવશ્યકભાષ્યવૃત્તિમાં માલધારી હેમચંદ્રસૂરિ મહારાજે જણાવેલ છે કે “વિશેષતાને ધરાવનારા જે પર્યાયો પોતાના (વસ્તુના) ગુણધર્મો છે, તેનાથી અવિશેષિત સામાન્ય સ્વરૂપ વસ્તુ અનર્પિત કહેવાય છે. તથા તે જ વસ્તુને જો વિશેષતાને ધારણ કરનારા પર્યાયોથી વિશેષિત કરવામાં આવે તો તે અર્પિત કહેવાય છે.” અહીં વ્યાખ્યાકાર મહર્ષિએ વસ્તુને જ અનર્પિત કે અર્પિત કહેવા દ્વારા નિર્પિતત્વ અને અર્પિતત્વ - આ બન્ને ગુણધર્મો વસ્તુમાં = શેય પદાર્થમાં રહેલા છે - તેવું સૂચિત કરેલ છે.