Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૮/૧
* मूलनयविभागद्वैविध्यप्रदर्शनम्
९३५
તે બોટિકની ઉલટી પરિભાષા દેખાડિÛ છઈ -
તત્ત્વાર્થિ નય સાત છઇ જી, આદેશાંતર પંચ;
*અંતર્ભાવિત ઉદ્ધરી રે, નવનો કિસ્સો એ પ્રપંચ રે ? ૫૮/૯॥ (૧૧૭) પ્રાણી. તત્ત્વાર્થસૂત્રŪ ૭ નય કહિયા છઈ. અનઇં આદેશાંતર કહતાં મતાંતર તેહથી પ નય કહિયા છð. રા “સપ્ત મૂત્રનયા:, પદ્મ - ફાવેશાન્તરમ્” એ સૂત્રઈં. સાંપ્રત, સમભિરૂઢ, એવંભૂત એ ત્રણ્યનઈં શબ્દ नयगोचरायाः दिगम्बरदेवसेनपरिभाषाया वैपरीत्यमेवोपदर्शयति – 'तत्त्वार्थे' इति । तत्त्वार्थे हि नयाः सप्त मतान्तरेण पञ्च च ।
=
अन्तर्भूतौ कुतो द्रव्य-पर्यायार्थी पृथक्कृतौ ? ।।८/९ ।।
प्रकृते दण्डान्वयस्त्वेवम् - तत्त्वार्थे हि सप्त नयाः ( प्रोक्ताः) । मतान्तरेण च पञ्च (नयाः स પ્રો) । (તેવુ) દ્રવ્ય-પર્યાયાર્થી અન્તર્દ્રતા (તથાપિ) તઃ પૃથવી?।૫૮/૬।।
तत्त्वार्थे
दिगम्बरी तत्त्वार्थाधिगमसूत्रे हि “ नैगम - सङ्ग्रह-व्यवहार- र्जुसूत्र - शब्द- समभिरूढैवम्भूता नयाः” (त.सू.१/३३) इत्येवं नयाः सप्त प्रोक्ताः । 'नेगम-संगह- ववहारु-ज्जुसुए चेव होइ बोधव्वे । सद्दे य समभिरूढे एवंभूए यं मूलनया ॥” (आ.नि. ७५४ ) इति आवश्यकनिर्युक्तिवचनमत्र स्मर्तव्यम् । मतान्तरेण र्णि == आदेशान्तरेण तु पञ्च नयाः श्वेताम्बरीये तत्त्वार्थाधिगमसूत्रे प्रोक्ताः, साम्प्रत- समभिरूढैवम्भूतनयानां का शब्दनयत्वेन सङ्ग्रहात्। इदमेवाभिप्रेत्य श्वेताम्बरीये तत्त्वार्थसूत्रे “ नैगम- सङ्ग्रह - व्यवहारर्जुसूत्र - शब्दा नयाः”
रा
♦ મ.માં ‘તત્ત્વાર્રાથ’ પાઠ. અહીં કો.(૨)નો પાઠ લીધો છે. * પુસ્તકોમાં ‘અંતરભાવિ...’ પાઠ. કો.(૧૩) + આ.(૧)માં પાઠ લીધો છે. 1. વૈશમ-સાદ-વ્યવહાર-ૠનુસૂત્રાશૈવ મવત્તિ વોવ્યાઃ। શશ્વ સમમિરુદ વર્માંતખ્ત મૂત્રનયા ||
jur
અવતરણિકા :- નયની બાબતમાં દિગંબર દેવસેનની પરિભાષા કઈ રીતે વિપરીત છે ? એ જ બાબતને ગ્રંથકારશ્રી દેખાડે છે :
શ્લોકાર્થ :- તત્ત્વાર્થસૂત્રમાં સાત નય કહેલા છે અને મતાંતરથી પાંચ નય કહેલા છે. તેમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનો સમાવેશ થઈ જાય છે. તો શા માટે તે બન્નેને (દેવસેને) અલગ કર્યા? (૮/૯) * સાત અને પાંચ નયના વિભાગને સમજીએ *
:
જોકે
વ્યાખ્યાર્થ :- દિગંબરીય તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત સ્વરૂપ સાત નય કહેલા છે. અહીં આવશ્યકનિયુક્તિનું વચન યાદ કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે ‘નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નય - આ પ્રમાણે સાત મૂલનય જાણવા.' તથા મતાંતરથી પાંચ નય શ્વેતાંબરીય તત્ત્વાર્થાધિગમસૂત્રમાં કહેલા છે. સામ્પ્રતનય, સમભિરૂઢનય અને એવંભૂતનય આ ત્રણેય નયનો શબ્દનયત્વરૂપે સંગ્રહ કરીને પાંચ નય મતાંતરથી ત્યાં બતાવેલા છે. આ જ અભિપ્રાયથી શ્વેતાંબરીય તત્ત્વાર્થસૂત્રમાં જણાવેલ છે કે “નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ - આમ પાંચ નયો છે. તેમાંથી નૈગમનયના બે ભેદ અને શબ્દનયના ત્રણ ભેદ છે.” સામાન્યગ્રાહક નૈગમ અને વિશેષગ્રાહક નૈગમ - આ રીતે નૈગમનયનો બે પ્રકારે વિભાગ થાય. તથા સામ્પ્રત, સમભિરૂઢ અને એવંભૂતરૂપે શબ્દનયનો ત્રણ પ્રકારે વિભાગ થાય. આ શ્વેતાંબરીય
,,