Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
९३६
* स्थानाङ्गवृत्तिस्पष्टीकरणम्
૮/૧
એક નામઇં સંગ્રહિÛ, તિવારð પ્રથમ ચાર સાથિ પાંચ કહિઈં. વ્રત ડ્વ ઇકેકના ૧૦૦ (શત) ભેદ ૐ હુઈં છઈં, તિહાં પણિ ૭૦૦ તથા ૫૦૦ ભેદ. ઈમ ૨ મત કહિયા છઇં. ચોત્તમ્ ઝાવશ્યકે – “इक्किक्को य सयविहो, सत्त सया गया हवंति एमेव ।
1.
ગળો વિ ય આસો, પંચેવ સયા ચાળે તુ।।” (ગા.ન.૭૬)
(ત.પૂ.૧/૩૪), “આદ્ય-શો દ્વિ-ત્રિમેવો” (તા.મૂ.૧/૩૯) કૃતિ। નૈમસ્ય સામાન્યગ્રાહ-વિશેષગ્રાહ વેળ द्विधा विभागः शब्दनयस्य च साम्प्रत समभिरूढैवम्भूतनयरूपेण त्रिधा विभाग इति सूत्रार्थः । ततश्च पञ्चनयवादिमते तत्र शब्दनयपदेन साम्प्रत - समभिरूढैवम्भूतनयाः सङ्गृहीताः । जीवसमासेऽपि “ नेगम નું -સાદ-વવહારું-ખુમુ વેવ સદ્દ નયા" (બી.સ.૧૪૩) રૂત્યુત્તમ્ |
.
एतेन " शब्दप्रधाना नयाः शब्दनयाः। ते च त्रयः शब्द- समभिरूढैवम्भूताख्याः” (स्था.सू.३/३/ सू.१९२ भाग-१/पृष्ठ-२५८ वृत्तिः ) इति स्थानाङ्गसूत्रवृत्तिकृद्वचनमपि व्याख्यातम्, साम्प्रतपदस्थाने शब्दपदप्रयोगेण तदुपपत्तेः । अत एव प्रत्येकं शतभेदकल्पने सप्तनयवादिमते नयानां सप्त शतानि पञ्चनयवादिमते तु पञ्च शतानि भेदा भवन्ति ।
णि
.
=
इमे द्वे मते शास्त्रप्रसिद्धे । तदुक्तं श्रीभद्रबाहुस्वामिभिः आवश्यकनिर्युक्तो “इक्किक्को य सयविहो सत्त सया गया हवंति एमेव । अन्नो वि य आएसो पंचेव सया नयाणं तु । । ” ( आ.नि. ७५९) इति । તત્ત્વાર્થસૂત્રનો અર્થ સમજવો. તેથી પાંચ નયને માનનારા આચાર્યના મતે શબ્દનય દ્વારા સામ્પ્રત, સમભિરૂઢ અને એવંભૂત નયનો સંગ્રહ થાય છે. આમ તાત્પર્ય સમજવું. જીવસમાસમાં પણ પાંચ નય કહેલ છે. * શબ્દનયના ત્રણ ભેદ
(૫ે.) આનાથી સ્થાનાંગસૂત્રવૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિજીની એક વાતની પણ છણાવટ થઈ જાય છે. તેઓશ્રીએ ત્યાં જણાવેલ છે કે “શબ્દપ્રધાન નય એટલે શબ્દનય. તેના ત્રણ ભેદ છે. શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત.” અહીં તેઓશ્રીએ ‘સામ્પ્રત' એવો ઉલ્લેખ કરવાના સ્થાને ‘શબ્દ’ એવો ઉલ્લેખ કરેલ છે. તેમ સમજવાથી અમે અહીં જણાવેલ બાબત સાથે કોઈ પણ વિરોધ આવ્યા વિના તેઓશ્રીની વાત સંગત થઈ જશે. પાંચમા શબ્દનયના પ્રથમ ભેદને ‘શબ્દ' કહો કે ‘સામ્પ્રત’ કહો, અર્થમાં તો ફરક પડતો નથી. માટે વિરોધને અવકાશ નથી. આમ શબ્દનય દ્વારા સાંપ્રત આદિ ત્રણે નયનો સંગ્રહ થઈ શકતો હોવાથી જ પ્રત્યેક મૂળ નયના સો ભેદની કલ્પના કરવામાં આવે તો ‘સાત મૂળ નય છે' - આવું માનનારા આચાર્ય ભગવંતના મતે સાત નયના સાતસો ભેદ થાય છે તથા ‘પાંચ મૂળ નય છે’ આવું માનનારા આચાર્ય ભગવંતના મતે પાંચ નયના પાંચસો ભેદ થાય છે.
CIT
* નયના ૭૦૦, ૬૦૦, ૫૦૦ વગેરે ભેદો
(મે ઢે.) આ બન્ને મત શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તેથી જ શ્રીભદ્રબાહુસ્વામીજી આવશ્યકનિર્યુક્તિ ગ્રંથમાં જણાવે છે કે “એક-એક નયના સો ભેદ થાય છે. આ રીતે કુલ સાતસો નય થાય છે. તથા ‘નય * શાં.માં ‘કહિઈં’ પાઠ નથી. લી.(૧+૨+૪)નો પાઠ લીધો છે. 1. દ્વેશ્વ શવિધઃ સપ્ત શતાનિ નયા મત્તિ વમેવા अन्योऽपि चादेशः पञ्चैव शतानि नयानां तु ।। 2. नैगम-सङ्ग्रह - व्यवहार - र्जुश्रुताः चैव शब्दा नयाः ।