Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८/६
☼ असंश्लिष्टगोचरोऽसद्भूतोपचरितव्यवहारः *
९२५
અસદ્ભુતવ્યવહારના જી, ઇમ જ ભેદ છઈ દોઇ?;
પ્રથમ અસંશ્લેષિતયોગઈ રે, દેવદત્ત ધન જોઈ રે ૮/૬॥ (૧૧૪) પ્રાણી. અસદ્ભૂત વ્યવહારના ઇમ જ બે ભેદ છઇ, એક ઉપચરિતાસદ્ભૂત વ્યવહાર. બીજો અનુપચિરતાસદ્ભૂત વ્યવહાર. પહેલો ભેદ અસંશ્લેષિતયોગઈ (જોઈ=) કલ્પિત સંબંધઈં હોયઇ. જિમ अवसरसङ्गतिप्राप्तम् असद्भूतव्यवहारं विभज्य निरूपयति - 'अभूते 'ति ।
अभूतव्यवहारस्य द्वौ भेदावादिमो यथा ।
स्वमिदं देवदत्तस्य' ह्यसंश्लेषितयोगतः । । ८ /६ ॥
प्रकृते दण्डान्वयस्त्वेवम् - अभूतव्यवहारस्य द्वौ हि भेदौ । आदिमोऽसंश्लेषितयोगतः (भवति) । યથા ‘àવવત્તસ્ય પૂર્વ સ્વમ્' (રૂતિ વ્યવહારઃ)||૮/૬।।
परमार्थतो यत्र यन्नास्ति तत्र तत् सम्बन्धविशेषमवलम्ब्य लोकप्रसिद्ध्यनुसारेण उपचरति यः नयः स विभिन्नवस्तुविषयतया असद्भूतव्यवहारः ज्ञेयः । सद्भूतव्यवहारस्येव अभूतव्यवहारस्य असद्भूतव्यवहारस्याऽपि द्वौ हि = વ ખેતી વિજ્ઞેયૌ (૧) ૩પરિતાઽસ ્મ્રૂતવ્યવહાર: (૨) अनुपचरिताऽसद्भूतव्यवहारश्चेति । मुक्तावलीकोशाऽपरनाम्नि विश्वलोचनकोशे " हि विशेषेऽवधारणे । हि पादपूरणे हेतौ ” (वि.लो. अव्ययवर्ग-श्लो.८४/पृ.४२०) इति धरसेनाचार्यवचनादत्र हिशब्दोऽवधारणार्थे दर्शितः, तथैवाऽत्रेष्टत्वात् ।
=
અવતરણિકા :- દ્વિવિધ સદ્ભૂત વ્યવહારનયનું નિરૂપણ કર્યા બાદ અવસરસંગતિથી પ્રાપ્ત થયેલ અસદ્ભૂત વ્યવહારનયનો વિભાગ કરવા પૂર્વક તેનું નિરૂપણ ગ્રંથકારશ્રી કરી રહ્યા છે :→ અસદ્ભૂત વ્યવહારના પ્રથમ ભેદનું પ્રકાશન )
શ્લોકાર્થ :- અસદ્ભૂત વ્યવહારના બે ભેદ છે. પ્રથમ અસદ્ભૂત વ્યવહાર અસંશ્લેષિત યોગથી થાય છે. જેમ કે ‘દેવદત્તનું ધન’ આવો વ્યવહાર. (૮/૬)
વ્યાખ્યાર્થ :- જે વસ્તુ પરમાર્થથી જ્યાં ન હોય તે વસ્તુનો ત્યાં વિશેષ પ્રકારનો સંબંધ શોધી, તે સંબંધના આલંબનથી, લોકપ્રસિદ્ધિ મુજબ, તે વસ્તુનો ત્યાં ઉપચાર જે નય કરે તે નય અસદ્ભૂત વ્યવહાર જાણવો. કારણ કે તે નય વિભિન્ન વસ્તુને પોતાનો વિષય બનાવે છે. વિભિન્નવસ્તુવિષયકત્વ નામનો ધર્મ વ્યવહારનયમાં અસદ્ભૂતપણાને સાધી આપે છે. સદ્ભૂત વ્યવહારની જેમ અસદ્ભૂત વ્યવહારના પણ બે જ ભેદ જાણવા. (૧) ઉપરિત અસદ્ભૂત વ્યવહાર અને (૨) અનુપરિત અસદ્ભૂત વ્યવહા૨. ધરસેનાચાર્યએ વિશ્વલોચનકોશ રચેલ છે. તેનું બીજું નામ મુક્તાવલીકોશ છે.તેમાં અવ્યયવર્ગમાં તેમણે ‘દિ' શબ્દના (૧) વિશેષ, (૨) અવધારણ = જકાર, (૩) પાદપૂર્તિ અને (૪) હેતુ - આ ચાર અર્થ જણાવેલ છે. તેમાંથી અવધારણ અર્થ અહીં ઈષ્ટ છે. તેને જ અહીં જણાવેલ છે.
૪ મો.(૧)માં ‘હોઈ’ નથી. * પુસ્તકોમાં ‘જી’ પાઠ. કો.(૯)નો પાઠ લીધો છે. ૐ ‘ભેદ’ પદ પુસ્તકોમાં નથી. કો.(૧૩) + આ.(૧)માં છે.