Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૮૨૦ . सद्भूतव्यवहारोपनयः द्विविधः ।
૭/૨ | શુદ્ધ અશુદ્ધ દ્વિભેદ રે, શુદ્ધ-અશુદ્ધના; તેહ “અર્થના ભેદથી એ Iછરા (૯૧)
તે વલી (દ્વિભેદ=) બે પ્રકાર હોઈ – ૧ શુદ્ધ અનઈ બીજો અશુદ્ધ ૨. શુદ્ધ (અર્થના=) ધર્મધર્મિના ન ભેદથી શુદ્ધ સદભૂત વ્યવહાર. સમૂતવ્યવહારમધાનાટ્રિમોનિયમેવાવાવટે – ‘શુદ્ધ તિ,
शुखाऽशुद्धद्विभेदः स विशुखधर्म-धर्मिणोः।
भेदाच्छुद्धः स विज्ञेयोऽशुद्ध इतरतः खलु ।।७/२।। - प्रकृते दण्डान्वयस्त्वेवम् - सः (=आद्यः उपनयः) शुद्धाऽशुद्धद्विभेदः विज्ञेयः। विशुद्धधर्म म् -धर्मिणोः भेदात् सः शुद्धः, इतरतः खलु अशुद्धः ।।७/२।। शं स: = सद्भूतव्यवहाराख्य आद्य उपनयः शुद्धाऽशुद्धद्विभेदः = शुद्धसद्भूतव्यवहारोपनयः र अशुद्धसद्भूतव्यवहारोपनय इत्येवं द्विप्रकारो विज्ञेयः ।
विशुद्धधर्म-धर्मिणोः भेदाद् = भेदोपदर्शनात् स सद्भूतव्यवहारोपनयः शुद्धो विज्ञेयः। अत्र हि एकस्मिन् एव द्रव्ये धर्मभेदो गृह्यते, भिन्नद्रव्यसंयोगानपेक्षणात् । अत एवाऽस्य सद्भूतत्वमुच्यते । का शुद्धधर्मपुरस्कारेण प्रवृत्तेश्चाऽस्य शुद्धत्वमवसेयम् । इत्थञ्चाऽत्र सद्भूतत्वं स्वरूपसापेक्षम्, शुद्धत्वञ्च विषयसापेक्षम्। विषयगतं शुद्धत्वमस्मिन् उपचर्यत इत्याशयः। धर्म-धर्मिणोः भेदस्य ग्रहणादस्य અવતરણિક - સદ્ભૂતવ્યવહાર નામના પ્રથમ ઉપનયના બે ભેદોને ગ્રંથકારશ્રી જણાવે છે :
જ સદ્દભૂત વ્યવહારનું નિરૂપણ આ શ્લોકાથી:- પ્રથમ ઉપનય શુદ્ધ અને અશુદ્ધ - બે પ્રકારે છે. વિશુદ્ધ ધર્મ-ધર્મીમાં ભેદને ગ્રહણ કરવાથી શુદ્ધ સદ્ભૂત જાણવો. અશુદ્ધ ધર્મ-ધર્મીમાં ભેદને ગ્રહણ કરવાથી અશુદ્ધ સભૂત જાણવો. (૨) ગ વ્યાખ્યાર્થ:- સદ્દભૂત વ્યવહાર નામના પ્રથમ ઉપનયના બે ભેદ જાણવા - (૧) શુદ્ધ સભૂત વ્યવહાર ઉપનય અને (૨) અશુદ્ધ સદ્ભુત વ્યવહાર ઉપનય.
છે શુદ્ધ સદ્ભુત વ્યવહાર ઉપનયને જાણીએ છે (વિશુદ્ધ) વિશુદ્ધ એવા ધર્મ અને ધર્મી વચ્ચે ભેદને દેખાડવાના લીધે તે સદભૂતવ્યવહાર ઉપનય જ શુદ્ધ જાણવો. શુદ્ધ સદ્ભૂતવ્યવહારની વિચારણા કરવામાં આવે તો એક જ દ્રવ્યમાં ધર્મના ભેદને ગ્રહણ
કરવામાં આવે છે. આ ઉપનય ભિન્ન દ્રવ્યના સંયોગની અપેક્ષા રાખતો નથી. પરદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલા અશુદ્ધ, સાંયોગિક, ઔપાધિક કે ઔપચારિક ગુણધર્મોની વિચારણા પ્રસ્તુત ઉપનય કરતો ન હોવાથી જ આ ઉપનય સભૂત કહેવાય છે. નિરુપાધિક, સ્વાભાવિક, વાસ્તવિક શુદ્ધ એવા ગુણધર્મને આગળ કરીને પ્રસ્તુત ઉપનય પ્રવૃત્તિ કરે છે. તેથી જ તેને શુદ્ધ જાણવો. આ રીતે આ ઉપનયમાં સભૂતત્વ સ્વરૂપસાપેક્ષ છે જ્યારે શુદ્ધત્વ વિષયસાપેક્ષ છે. વિષયગત શુદ્ધત્વનો પ્રસ્તુત ઉપનયમાં ઉપચાર કરવામાં આવે છે. આવું અહીં તાત્પર્ય સમજવું. ધર્મ-ધર્મી વચ્ચે ભેદનું ગ્રહણ કરવાથી આ ઉપનયને ફક્ત કો.(૧૨)માં કરે છે. જે કો.(૧૩)માં ‘તેહના' પાઠ. * મ.માં “અરથના' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.