Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
७/१२
• प्रकारान्तरेण असद्भूतव्यवहारोपवर्णनम् । અસભૂતવ્યવહાર રે, ઇમ ઉપચારથી; એહ ત્રિવિધ હિવાઈ સાંભલો એ ૭/૧રા(૧૦૧)
ઇમ ઉપચારથી અસભૂતવ્યવહાર “એહ ૯ પ્રકારનો કહિ. હિવઈ વલી" એહના ૩ ભેદ (= ત્રિવિધ) કહિયરું છઈ, તે “સમ્યપણઈ ચિત્તસ્થિરતા કરીનઈ સાંભલો. li૭/૧રી ઉપસંદતિ - વ્યવદાર' તો
व्यवहारस्त्वसद्भूतो नवधैवं विभिद्यते।
श्रुणु यथाऽधुना वक्ष्ये स एव भवति त्रिधा ।।७/१२।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – एवम् असद्भूतः व्यवहारः नवधा विभिद्यते । अधुना श्रुणु, स एव रा યથા ત્રિધા મતિ (તથા) વચ્ચે ૭/૧૨ )
“एवं प्रकारोपमयोरङ्गीकारेऽवधारणे” (अ.स.परिशिष्ट-४४) इति अनेकार्थसङ्ग्रहवचनाद् एवम् = । अनेन प्रकारेण अन्येषां गुणादीनाम् अन्यत्र उपचारकरणाद् असद्भूतो व्यवहारस्तु द्वितीय उपनयो र नवधा विभिद्यते = विशेषरूपेण भेदमापद्यते ।
अधुना सम्यग् रीत्या चित्तस्थैर्यं कृत्वा श्रुणु, अहं वक्ष्ये यथा स: असद्भूतव्यवहाराभिधानो गि द्वितीय उपनय एव त्रिधा = त्रिप्रकारेण भवति = सम्पद्यते । तद्यथा - (१) स्वजातीयाऽसद्भूत-... व्यवहारः, (२) विजातीयाऽसद्भूतव्यवहारः, (३) स्वजातीय-विजातीयाऽसद्भूतव्यवहारः इति । नवविधेऽसद्भूतव्यवहारे इव त्रिविधेऽप्यत्र अन्येषामन्यगुणा आरोप्यन्त इति असद्भूतत्वमवगन्तव्यम् । અવતરરિકા - અસભૂતવ્યવહારના નવ ભેદોને જણાવ્યા. ગ્રંથકારશ્રી તેનો ઉપસંહાર કરે છે કે -
જ અસભૂત વ્યવહારના ત્રણ ભેદ છે શ્લોકાથ:- આ પ્રકારે અસભૂત વ્યવહાર ઉપનયના નવ ભેદ પડે છે. હવે તમે સાંભળો. તે જ અસદ્દભૂત વ્યવહાર જે રીતે ત્રણ પ્રકારે થાય છે તેમ હું કહું છું. (૧૨)
વ્યાખ્યા - “પ્રકાર, ઉપમા, અંગીકાર, અવધારણ અર્થમાં “gવ' વપરાય'- આમ અનેકાર્થસંગ્રહમાં શ્રી હેમચંદ્રસૂરિજીએ જણાવેલ છે. તે મુજબ અહીં મૂળ શ્લોકમાં રહેલ “વ” શબ્દ પ્રકાર અર્થમાં જાણવો. તેથી અર્થઘટન એવું થશે કે આ પ્રકારે બીજાના ગુણ વગેરેનો અન્યત્ર ઉપચાર કરવાથી બીજા અસબૂત બને. વ્યવહાર ઉપનયના નવ પ્રકારે વિશેષરૂપે ભેદો પડે છે. આમ નવ ભેદોનું નિરૂપણ પૂર્ણ થયું.
(ધુના) હવે તમે સારી રીતે ચિત્તને સ્થિર કરીને સાંભળો. તે જ અસદભૂત વ્યવહાર નામનો બીજો ઉપનય જે રીતે ત્રણ પ્રકારે થાય છે તેમ હું કહું છું. તે આ પ્રમાણે – (૧) સ્વજાતીય અસભૂત વ્યવહાર, (૨) વિજાતીય અસભૂત વ્યવહાર અને (૩) સ્વજાતીય-વિજાતીય અસભૂત વ્યવહાર. જેમ નવ પ્રકારના અસદ્દભૂત વ્યવહારમાં બીજાના ગુણાદિનો અન્યત્ર આરોપ કરવામાં આવે છે, તેમ ત્રણ પ્રકારના અસભૂત વ્યવહારમાં પણ બીજાના ગુણાદિનો અન્યત્ર આરોપ કરાય છે. તેથી અહીં પણ અભૂતપણું જાણવું. નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “જે અન્યના ગુણોને
ફક્ત કો.(૧૨)માં “રે' છે. . * ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(ર)માં છે.