Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८९७
૭/૨૮
• स्वामित्वव्यामोहः त्याज्य: 0 वा। (१०) ज्ञान-ज्ञेयभावसम्बन्धः मति-घटयोः। (११) श्रद्धा-श्रद्धेयभावसम्बन्धः रुचि-मोक्षयोः। प (१२) ध्यान-ध्येयभावसम्बन्धः प्रणिधान-परमेश्वरयोः। (१३) उपास्योपासकभावसम्बन्धः गुरु-शिष्ययोः।। (१४) गौण-मुख्यभावसम्बन्धः द्विरेफे श्यामेतरवर्णयोः। (१५) अंशांशिभावसम्बन्धः वस्त्रदेश-वस्त्रयोः।। (१६) अङ्गाङ्गिभावसम्बन्धः काष्ठ-प्रस्थकयोः । एवं यथायोगमन्येऽपि सम्बन्धा उपचारस्थलेऽन्वेषणीयाः।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - निश्चयतस्तु न वप्र-देश-राज्यादिकमात्मनः, तत्र अनात्म- श धर्मोपलब्धेः। तस्माद् ‘मम देश-राज्यादि' इति भणनं निश्चयतः केवलं मोह एव । इदमेवाभिप्रेत्य के समयसारे कुन्दकुन्दस्वामिना “'जह को वि णरो जंपइ ‘अम्हं गाम-विसय-णयर-रटुं'। ण य हुंति तस्स ताणि
મા ય મોહે સો સMIT” (.સી.રૂર૬) રૂત્યુન્ __स्वकीयशरीरेऽपि नास्माकमाधिपत्यं समस्ति । न वाऽस्मदीयमस्तकेऽपि स्वामित्वमस्माकं वर्तते । का છે. (૮) ભાલા અને પુરુષ વચ્ચે સંયોગ-સંયોગીભાવ સંબંધ હોય છે. (૯) અર્થ અને શબ્દ વચ્ચે અથવા પદાર્થ અને શાસ્ત્ર વચ્ચે પ્રતિપાદ્ય-પ્રતિપાદકભાવ સંબંધ હોય છે. (૧૦) બુદ્ધિ અને ઘટ વચ્ચે જ્ઞાન-શેયભાવ સંબંધ હોય છે. (૧૧) રુચિ અને મોક્ષ વચ્ચે શ્રદ્ધા-શ્રદ્ધયભાવ સંબંધ હોય છે. (૧૨) પ્રણિધાન = ચિત્તએકાગ્રતા અને પરમાત્મા વચ્ચે ધ્યાન-ધ્યેયભાવ સંબંધ હોય છે. (૧૩) ગુરુ અને શિષ્ય વચ્ચે ઉપાસ્ય-ઉપાસકભાવ સંબંધ હોય છે. (જુઓ - ૧૨/૨) (૧૪) ભમરામાં શ્યામવર્ણ અને અન્ય વર્ણો વચ્ચે ગૌણ-મુખ્યભાવ સંબંધ હોય છે. (શાખા - ૮/૨૩) (૧૫) વસ્ત્રનો એક દેશ અને વસ્ત્ર વચ્ચે અંશ-અશિભાવ સંબંધ હોય છે. (જુઓ - શાખા ૧૨/૬). (૧૬) કાઇ અને પ્રસ્થક વચ્ચે અંગ-અંગિભાવ સંબંધ હોય છે. (જુઓ - શાખા ૪/૧૩ + ૬૯ + ૮/૧૫). ૪ થી ૮ શાખા સુધી છે જે-જે ઉપચારો કરવામાં આવેલ છે, તેમાં ઉપરના સંબંધો ઉપયોગી બને છે. આ રીતે યથાયોગ્ય રીતે બીજા પણ સંબંધો ઉપચારસ્થળે વિચારવા-તપાસવા અને તેના માધ્યમથી ઉપચાર કરવા.
“મારું ગામ-નગર' - આવી બુદ્ધિ એ મૂઢતા છે ચાકયાત્રિક ઉપનય:- નિશ્ચયનયની દૃષ્ટિથી તો કિલ્લો, દેશ, રાજ્ય વગેરે પદાર્થ આત્માના નથી. દેશ વગેરે ઉપર પરમાર્થથી આત્માની માલિકી નથી. કારણ કે દેશ વગેરે વસ્તુમાં અનાત્મધર્મો (= જડ વસ્તુના ગુણધર્મો) ઉપલબ્ધ થાય છે. તેથી “મારો દેશ', “મારું રાજ્ય', “મારો ગઢ' વગેરે બોલવું તે નિશ્ચયનયની દૃષ્ટિથી તો કેવલ મૂઢતા જ છે. આવા જ અભિપ્રાયથી કુંદકુંદસ્વામીએ સમયસાર નામના ગ્રંથમાં જણાવેલ છે કે “જેમ કોઈક માણસ “આ અમારું ગામ, નગર, રાષ્ટ્ર છે' - આ પ્રમાણે બોલે તો તે ગામ, નગર કે રાષ્ટ્ર તે માણસના બની જતા નથી. ફક્ત મૂઢતાને લીધે તે માણસ તે પ્રકારે બોલે છે.”
શું માલિકીને ઓળખીએ છીએ ખરા ? # | (સ્વ.) આપણું શરીર પણ આપણી માલિકીમાં નથી. આપણા માથા ઉપર પણ આપણું આધિપત્ય 1. यथा कोऽपि नरो जल्पति 'अस्माकं ग्राम-विषय-नगर-राष्ट्राणि'। न च भवन्ति तस्य तानि तु भणति च मोहेन स
માત્મા ||