Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
* विकृतज्ञानदशा विभावगुणपर्यायः
९१५
1
प्रयुक्ततारतम्यशालिनः सावृतचैतन्यलक्षणस्य विभावगुणस्य पर्यायाः प्रोच्यन्ते । तदुक्तं माइल्लधवलेन द्रव्यस्वभावप्रकाशे “मदि- सुद-ओही - मणपज्जयं च अण्णाण तिण्णि जे भणिया । एवं जीवस्स इमे विहावगुणपज्जया સવ્વ।।” (૬.સ્વ.પ્ર.૨૪) કૃતિા
अयमत्राशयः
८/२
प
आत्मनः स्वाभाविकगुणो हि ज्ञानम् । तच्च त्रयोदशगुणस्थानके आविर्भूय रा सर्वकालीन-सर्वदैशिक-सर्वद्रव्य-सर्वपर्यायान् साक्षात् परिच्छिनत्ति । किन्तु छद्मस्थदशायां तदेव ज्ञानं कषायोदयविकृतं सद् मतिज्ञानादिरूपेण परिणमति, मलविद्धनागमणिप्रकाशवत्। इदमभिप्रेत्य अकलङ्कस्वामिना लघीयस्त्रये “ मलविद्धमणेर्व्यक्तिर्व्यथाऽनेकप्रकारतः । कर्मविद्धात्मनो व्यक्तिस्तथाऽनेकप्रकारतः।।” (ल.त्र.५७) इत्युक्तम् । इयं विकृतज्ञानदशा हि विभावगुणपर्याय उच्यते इति ।
प्रकृते “गुणानां परमं रूपं न दृष्टिपथमृच्छति । यत्तु दृष्टिपथप्राप्तं तन्मायेव सुतुच्छकम् ।।” (सि.वि.४/णि ૧ રૃ.પૃ.૨૬૦, યો.મૂ.મા.૪/૧૨, યો.મા.મા. ૪/૧૩, પા. ૪/૧૩, ત.વૈ.૪/૧૩, મામ.પૃ.રૂબર, ત.સિં.પૃ.૮૦) કૃતિ का सिद्धिविनिश्चयवृत्तौ योगसूत्रभाष्ये, योगसूत्रभाष्यभास्वत्याम्, पातञ्जलरहस्ये, तत्त्ववैशारद्यां, ब्रह्मसूत्रशाङ्करभाष्यभामत्यां, तत्त्वोपप्लवसिंहे च समुद्धृता कारिका अनुभूयमानमत्यादिविभावगुणानां नश्वरतां दर्शयति। સંગતિ કરવા માટે મતિજ્ઞાનાવરણ વગેરે કર્મના ક્ષયોપશમને મતિજ્ઞાનાદિગત તરતમતાનો પ્રયોજક માનવામાં આવે છે. પરંતુ મતિજ્ઞાનાદિ ચારેય જ્ઞાનો સોપાધિક જ છે. તેથી જ માઈલ્લધવલે દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન તથા ત્રણ અજ્ઞાન - મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાન આ બધા જ જીવના વિભાવગુણ પર્યાય છે.”
–
# વિભાવગુણપર્યાયને ઓળખીએ
(ઝયમ.) આશય એ છે કે જીવનો સ્વાભાવિક ગુણ જ્ઞાન છે. તેરમા ગુણસ્થાનકે તે કેવલજ્ઞાનસ્વરૂપે પ્રગટ થઈને સર્વ કાળના, સર્વ ક્ષેત્રના, સર્વ દ્રવ્યને અને તેના સર્વ પર્યાયોને અસંદિગ્ધરૂપે અને સ્પષ્ટપણે જાણે છે. પરંતુ તે જ જ્ઞાનગુણ છદ્મસ્થદશામાં કષાયના ઉદયથી વિકૃત થઈને મતિજ્ઞાન આદિ સ્વરૂપે પરિણમે છે. મલયુક્ત નાગમણિ વગેરેનો પ્રકાશ જેમ ઓછાવત્તા અંશે કચરો ખસવાથી વિવિધ પ્રકારે પરિણમે તેમ આ સમજવું. આ જ અભિપ્રાયથી અકલંકસ્વામીએ લઘીયસ્રયમાં જણાવેલ છે કે જેમ સ મલયુક્ત મણિની અભિવ્યક્તિ અનેક પ્રકારે થાય છે, તેમ કર્મયુક્ત આત્માની (= આત્મગુણોની) અભિવ્યક્તિ અનેક પ્રકારે થાય છે.’ જ્ઞાનગુણની આ વિકારયુક્ત અવસ્થા જ વિભાવગુણપર્યાય કહેવાય છે. ૐ વિભાવગુણ તુચ્છ-નશ્વર જી
-
-
(પ્ર.) સિદ્ધિવિનિશ્ચયવ્યાખ્યામાં, યોગસૂત્રભાષ્યમાં, યોગસૂત્રભાષ્યની ભાસ્વતી વ્યાખ્યામાં, પાતંજલરહસ્યમાં, યોગસૂત્રની તત્ત્વવૈશારદી વ્યાખ્યામાં, બ્રહ્મસૂત્રશાંકરભાષ્યની ભામતી વૃત્તિમાં તથા તત્ત્વોપપ્લવસિંહ ગ્રંથમાં ઉદ્ધૃત કરેલ કારિકામાં જણાવેલ છે કે ‘ગુણોનું શ્રેષ્ઠ-શુદ્ધ સ્વરૂપ દૃષ્ટિગોચર બનતું નથી. તથા ગુણોનું જે સ્વરૂપ દૃષ્ટિગોચર બને છે તે માયાની જેમ અત્યન્ત તુચ્છ છે.' છદ્મસ્થ જીવો જે મતિજ્ઞાનાદિ વિભાવગુણોનો અનુભવ કરે છે, તે તુચ્છ છે, નાશવંત છે. તેના તરફ તે અંગુલિનિર્દેશ કરે છે. 1. मति - श्रुतावधि - मनःपर्याया अज्ञानानि त्रीणि च ये भणिताः । एवं जीवस्येमे विभावगुणपर्यायाः सर्वे । ।
નવી દિ
क