Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૮/૩
• व्यवहारस्य भेदग्राहित्वम् । | નિશ્ચયનય તે અભેદ દેખાડઇ. વ્યવહારનય તે ભેદ દેખાડઈ થઈ – દોઈ ભેદ વ્યવહારના રે, સદ્ભૂતાસભૂત;
એક વિષય સદ્દભૂત છઈ રે, પરવિષયાસભૂત રે II૮/૩ (૧૧૧) પ્રાણી.
વ્યવહારનયના ૨ ભેદ કહ્યાં છઇ. એક સદ્ભુત વ્યવહાર જાણવો. બીજો વલી અદ્ભુત વ્યવહાર છે. એક વિષય કહતાં એકદ્રવ્યાશ્રિત, તે સદ્ભુત વ્યવહાર. પરવિષય તે અસભૂતવ્યવહાર કહીઈ. અહો પ્રાણી ! એહવા ભાવ જાણવ8. આગમન પરખી. એ ૧૧૧મી ગાથાનો અર્થ સંપૂર્ણ * ૮/૩/
गुण-गुण्याद्यभेदग्राहकं निश्चयं प्रदर्श्य साम्प्रतं भेदग्राहिणं व्यवहारनयं सभेदमुपदर्शयति - ‘હિંમે' રૂઢિા
द्विभेदो व्यवहारः सद्भूताऽसद्भूतभेदतः।
एकद्रव्याश्रितो ह्याद्यः परद्रव्याश्रितोऽपरः ।।८।३।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – सद्भूताऽसद्भूतभेदतः व्यवहारः द्विभेदः। आद्यः हि एकद्रव्याश्रितः, પર: (૧) પરવ્યાશ્રિત:/૮/રૂા.
विशेषरूपेण गुण-गुणिप्रभृतीनां भेदग्राहको हि नयो व्यवहारः उच्यते आध्यात्मिकपरिभाषया। कु स च सद्भूताऽसद्भूतभेदतः द्विभेदः = द्विप्रकारः भवति - (१) सद्भूतव्यवहारनयः (२) र्णि असद्भूतव्यवहारनयश्चेति ।
तत्र आद्यः = सद्भूतव्यवहारनयो हि एकद्रव्याश्रितः = एकवस्तुविषयो भवति । अपरः = द्वितीयः असद्भूतव्यवहारनयः तु परद्रव्याश्रितः = भिन्नद्रव्यविषयो भवति।
અવતરણિકા :- ગુણ-ગુણી વગેરે વચ્ચે અભેદને ગ્રહણ કરનાર નિશ્ચયનયનું નિરૂપણ કરીને હવે ભેદગ્રાહી વ્યવહારનયને તેના પ્રકાર સાથે દેખાડતા ગ્રંથકારશ્રી કહે છે કે :
-- આધ્યાત્મિક વ્યવહારનયના બે ભેદનું પ્રતિપાદન ના શ્લોકાર્થ :- સદ્દભૂત અને અસબૂત - આ મુજબના ભેદથી વ્યવહારના બે ભેદ છે. સદ્દભૂત વ્યવહાર | એક દ્રવ્યને આશ્રયીને રહેલો છે. અસદ્દભૂત વ્યવહાર ભિન્ન દ્રવ્યને આશ્રયીને રહેલો છે. (૮૩)
વ્યાખ્યાર્થ - ગુણ-ગુણી વગેરેમાં વિશેષરૂપે ભેદને ગ્રહણ કરનાર નય આધ્યાત્મિક પરિભાષાથી ] } વ્યવહારનય કહેવાય છે. સદ્ભુત અને અસદ્ભૂત - આ મુજબના ભેદથી તે વ્યવહારના બે પ્રકાર છે. મતલબ કે સદ્ભુત વ્યવહારનય અને અસભૂત વ્યવહારનય - આ પ્રમાણે વ્યવહારનયના બે ભેદ છે. પણ
(તત્ર.) આ બે ભેદમાં પ્રથમ સભૂત વ્યવહારનય એક જ વસ્તુને પોતાનો વિષય બનાવે છે. અર્થાત્ અભિન્ન દ્રવ્યને આશ્રયીને સભૂત વ્યવહારનય પ્રવર્તે છે. જ્યારે બીજો અસભૂત વ્યવહારનય તો ભિન્ન દ્રવ્યને આશ્રયીને પ્રવર્તે છે. ૧ પુસ્તકોમાં “જી” પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. જે પુસ્તકોમાં “જી' પાઠ. કો.(૯)નો પાઠ લીધો છે. જે “જાણવો’ પાઠ ફક્ત કો.(૧૩) + આ.(૧)માં છે. '... ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ સિ.+કો.(૯)માં નથી. ...* ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.