Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० शुद्धाऽशुद्धभेदेन निश्चयद्वैविध्यम् ।
९०७ ઢાળ - ૮ (કપૂર હુઈ અતિ ઉજલું રે - એ દેશી.) દોઈ મૂલનય ભાખિયા રે, નિશ્ચય નઈ વ્યવહાર; નિશ્ચય વિવિધ તિહાં કહિઓ રે, શુદ્ધ અશુદ્ધ પ્રકાર રે I૮/૧ાા (૧૦૯)
પ્રાણી પરખો આગમભાવ(એ આંકણી) પ્રથમ અધ્યાત્મભાષાઈ બે (મૂલ) નય (ભાખિયા=) કહિયા. એક નિશ્ચયનય, બીજો વ્યવહારનય.
• દ્રવ્યાનુયોધાપરામર્શ •
शाखा - ८ यथाप्रतिज्ञातमेवाह - “निश्चयेति।।
निश्चय-व्यवहारौ द्वौ नयावध्यात्मभाषया। तत्राऽऽदिमो द्विधा ज्ञेयः शुद्धाऽशुद्धप्रकारतः।।८/१॥ भो प्राणिन ! शास्त्रभावं रे, परीक्ष्याऽत्र स गृह्यताम्।। ध्रुवपदम्।।।
• દ્રવ્યાનુયોકાપરામર્શવા - प्रकृते दण्डान्वयस्त्वेवम् - अध्यात्मभाषया निश्चय-व्यवहारौ द्वौ नयौ। तत्र आदिमः क शुद्धाऽशुद्धप्रकारतः द्विधा ज्ञेयः ।।८/१।।
भो प्राणिन् ! शास्त्रभावं परीक्ष्याऽत्र सः गृह्यताम् रे ।। ध्रुवपदम् ।।
अध्यात्मभाषया = आध्यात्मिकपरिभाषया तु निश्चय-व्यवहारौ इति द्वौ एव नयौ = मूलनयौ भवतः। तदुक्तम् आलापपद्धतौ “पुनरप्यध्यात्मभाषया नया उच्यन्ते । तावन्मूलनयौ द्वौ निश्चयो व्यवहारश्च ।
# દ્રવ્યાનુયોગપરામર્શકણિકાસુવાસ # અવતરિક્ષા - પૂર્વે જે પ્રમાણે પ્રતિજ્ઞા કરેલી હતી, તે પ્રમાણે આધ્યાત્મિકનયનું નિરૂપણ કરવા માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે :
કક આધ્યાત્મિક પરિભાષા મુજબ ન વિચાર પ્રક લોકાથી - અધ્યાત્મની પરિભાષા મુજબ નિશ્ચય અને વ્યવહાર - આમ બે નયો છે. તેમાં પહેલો નય શુદ્ધ અને અશુદ્ધ પ્રકારની અપેક્ષાએ દ્વિવિધ છે. (૮/૧)
હે ભવ્ય પ્રાણી ! અહીં આગમભાવને પરખીને સ્વીકારવો. (ધ્રુવપદ)
વ્યાપાર્થ :- આધ્યાત્મિક પરિભાષા મુજબ તો નિશ્ચય અને વ્યવહાર - એમ બે જ નવો પ્રાપ્ત છે થાય છે. આલાપપદ્ધતિ ગ્રંથમાં આ બાબતને જણાવતા કહેલ છે કે “વળી, અધ્યાત્મભાષાથી નયોનું નિરૂપણ થાય છે. સૌ પ્રથમ મૂળ નય બે છે – નિશ્ચય અને વ્યવહાર. તે બન્નેમાં નિશ્ચયનય અભેદને • કો.(૧૨)માં “રે જાયા તુઝ વિણ ઘડી રે છ માસ- એ દેશી' પાઠ. કો.(૧૨)માં “પૂતા તુજ વિણ- એ દેશી પાઠ. જે પુસ્તકોમાં “દોઉ' પાઠ. અહીં કો.(પ+૮+૧૨+૧૩) નો પાઠ લીધો છે. જે કો.(૨+૯)માં “કહ્યો’ પાઠ.