SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ० शुद्धाऽशुद्धभेदेन निश्चयद्वैविध्यम् । ९०७ ઢાળ - ૮ (કપૂર હુઈ અતિ ઉજલું રે - એ દેશી.) દોઈ મૂલનય ભાખિયા રે, નિશ્ચય નઈ વ્યવહાર; નિશ્ચય વિવિધ તિહાં કહિઓ રે, શુદ્ધ અશુદ્ધ પ્રકાર રે I૮/૧ાા (૧૦૯) પ્રાણી પરખો આગમભાવ(એ આંકણી) પ્રથમ અધ્યાત્મભાષાઈ બે (મૂલ) નય (ભાખિયા=) કહિયા. એક નિશ્ચયનય, બીજો વ્યવહારનય. • દ્રવ્યાનુયોધાપરામર્શ • शाखा - ८ यथाप्रतिज्ञातमेवाह - “निश्चयेति।। निश्चय-व्यवहारौ द्वौ नयावध्यात्मभाषया। तत्राऽऽदिमो द्विधा ज्ञेयः शुद्धाऽशुद्धप्रकारतः।।८/१॥ भो प्राणिन ! शास्त्रभावं रे, परीक्ष्याऽत्र स गृह्यताम्।। ध्रुवपदम्।।। • દ્રવ્યાનુયોકાપરામર્શવા - प्रकृते दण्डान्वयस्त्वेवम् - अध्यात्मभाषया निश्चय-व्यवहारौ द्वौ नयौ। तत्र आदिमः क शुद्धाऽशुद्धप्रकारतः द्विधा ज्ञेयः ।।८/१।। भो प्राणिन् ! शास्त्रभावं परीक्ष्याऽत्र सः गृह्यताम् रे ।। ध्रुवपदम् ।। अध्यात्मभाषया = आध्यात्मिकपरिभाषया तु निश्चय-व्यवहारौ इति द्वौ एव नयौ = मूलनयौ भवतः। तदुक्तम् आलापपद्धतौ “पुनरप्यध्यात्मभाषया नया उच्यन्ते । तावन्मूलनयौ द्वौ निश्चयो व्यवहारश्च । # દ્રવ્યાનુયોગપરામર્શકણિકાસુવાસ # અવતરિક્ષા - પૂર્વે જે પ્રમાણે પ્રતિજ્ઞા કરેલી હતી, તે પ્રમાણે આધ્યાત્મિકનયનું નિરૂપણ કરવા માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે : કક આધ્યાત્મિક પરિભાષા મુજબ ન વિચાર પ્રક લોકાથી - અધ્યાત્મની પરિભાષા મુજબ નિશ્ચય અને વ્યવહાર - આમ બે નયો છે. તેમાં પહેલો નય શુદ્ધ અને અશુદ્ધ પ્રકારની અપેક્ષાએ દ્વિવિધ છે. (૮/૧) હે ભવ્ય પ્રાણી ! અહીં આગમભાવને પરખીને સ્વીકારવો. (ધ્રુવપદ) વ્યાપાર્થ :- આધ્યાત્મિક પરિભાષા મુજબ તો નિશ્ચય અને વ્યવહાર - એમ બે જ નવો પ્રાપ્ત છે થાય છે. આલાપપદ્ધતિ ગ્રંથમાં આ બાબતને જણાવતા કહેલ છે કે “વળી, અધ્યાત્મભાષાથી નયોનું નિરૂપણ થાય છે. સૌ પ્રથમ મૂળ નય બે છે – નિશ્ચય અને વ્યવહાર. તે બન્નેમાં નિશ્ચયનય અભેદને • કો.(૧૨)માં “રે જાયા તુઝ વિણ ઘડી રે છ માસ- એ દેશી' પાઠ. કો.(૧૨)માં “પૂતા તુજ વિણ- એ દેશી પાઠ. જે પુસ્તકોમાં “દોઉ' પાઠ. અહીં કો.(પ+૮+૧૨+૧૩) નો પાઠ લીધો છે. જે કો.(૨+૯)માં “કહ્યો’ પાઠ.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy