Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૮/૨
९०८
० अभेद-भेदविषयकत्वेन नयभेदनिरूपणम् । શ તિહાં નિશ્ચયનય દ્વિવિધ કહિઓ. એક શુદ્ધ નિશ્ચયનય, બીજો પ્રકાર) અશુદ્ધ નિશ્ચયનય. હે પ્રાણી ! ગ આગમના ભાવ (પરખો,) પરખીનઈ ગ્રહો. એ હિતોપદેશ શ્રદ્ધાવંતને જાણવો.* ૮/૧ (૧૦૯) __ तत्र निश्चयनयोऽभेदविषयो व्यवहारो भेदविषयः” (आ.प.पृ.२०) इति। प्रकृते “दो नया खलु ववहारो * निच्छओ चेव” (आ.नि.८१४) इति आवश्यकनियुक्तिवचनं स्मर्तव्यम् । “ट्ठिी य दो नया खलु ववहारो रा निच्छओ चेव ।” (वि.आ.भा. २७१४) इति विशेषावश्यकभाष्यवचनं न विस्मर्तव्यम् । म प्रामाण्यं तूभयनयसमन्वये एव सम्मतम् । इदमेवाभिप्रेत्य आवश्यकनियुक्तौ “उभयनयमयं पुण ઉપમા” (સા.નિ.99૧) રૂત્યુનિવધેયક્l.
___तत्र = तयोः मध्ये आदिमः = निश्चयनयः शुद्धाऽशुद्धप्रकारतः द्विधा = द्विप्रकारः ज्ञेयः। १ रे प्राणिन् ! अत्र = आध्यात्मिकपरिभाषायां शास्त्रभावम् = आगमभावं निरीक्ष्य परीक्ष्य च णि स दिगम्बरोक्तो भावो गृह्यताम् । श्रद्धावन्तं प्रति अयं हितोपदेशः।। ध्रुवपदव्याख्यानम् ।। का प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – वस्तुकेन्द्रितविचारणामपहाय आत्मकेन्द्रितमांसलमीमांसायां निजां
तत्त्वदृष्टिं प्राधान्यतः प्रस्थाप्य तत्त्वनिर्णयगोचरमौलिकप्रणालिका हि आध्यात्मिकपरिभाषा उच्यते । પોતાનો વિષય બનાવે છે. તથા વ્યવહારનય ભેદને પોતાનો વિષય બનાવે છે.” “નય ખરેખર બે છે. (૧) નિશ્ચય અને (૨) વ્યવહાર' - આ પ્રમાણે આવશ્યકનિયુક્તિનું વચન પણ અહીં આર્તવ્ય છે. વિશેષાવશ્યકભાષ્યમાં પણ આ જ વાત કરી છે. તે પણ ભૂલવા જેવી નથી.
(મ.) “જો વ્યવહાર ભેદવિષયક હોય અને નિશ્ચય અભેદવિષયક હોય તો તે બન્નેમાંથી સાચું કોણ?' - આવી શંકાનું સમાધાન એ છે કે નિશ્ચયનો અને વ્યવહારનો સમન્વય કરવામાં આવે તો એ જ સચ્ચાઈ પ્રગટે. આ જ અભિપ્રાયથી આવશ્યક નિર્યુક્તિમાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ જણાવેલ છે કે છે “નિશ્ચય અને વ્યવહાર - એમ ઉભયનયનો મીલિત મત જ પ્રમાણભૂત છે.' આ વાત વિજ્ઞવાચકવર્ગે વા ખ્યાલમાં રાખવી.
| (તત્ર.) નિશ્ચય અને વ્યવહાર - આ બે નયની અંદર સૌ પ્રથમ નિશ્ચયનય શુદ્ધ અને અશુદ્ધ રએ પ્રકારની અપેક્ષાએ દ્વિવિધ છે.
() હે ભવ્ય પ્રાણી ! આ આધ્યાત્મિક પરિભાષામાં આગમભાવને નીરખીને અને પરખીને દિગંબરે નિરૂપણ કરેલા ભાવને તમે પ્રહણ કરો. શ્રદ્ધાવંત શિષ્ય પ્રત્યે આ હિતોપદેશ છે. (ધ્રુવપદવ્યાખ્યા)
જ આત્મલક્ષી વિચારણા કરીએ માલિક ઉપનય :- વસ્તુલક્ષી વિચારણાને બદલે આત્મલક્ષી પરિપુષ્ટ વિચારણા કરવા ઉપર આપણી દષ્ટિને કેન્દ્રિત કરી, તત્ત્વનિર્ણય કરવાની મૌલિક પ્રણાલિકા એટલે આધ્યાત્મિક પરિભાષા. તેથી આત્માના લાભ-નુકસાનને મુખ્યરૂપે નજરમાં રાખી કોઈ પણ ઘટનાનું કે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાની
• કો.(૯) + સિ.માં “તત્ર પાઠ. ... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. 1. હો નય હતુ व्यवहारो निश्चयश्चैव। 2. दृष्टी च द्वौ नयौ खलु व्यवहारो निश्चयश्चैव। 3. उभयनयमतं पुनः प्रमाणम् ।