Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૮
९१२
0 ज्ञाननाशेऽपि कथञ्चिद् जीवाऽनाश: ० स च पदार्थकेन्द्रितः, अयन्तु आत्मकेन्द्रित इति नाऽन्वयद्रव्यार्थिक-शुद्धाऽशुद्धनिश्चयनयाऽभेद५ प्रसङ्ग इति भावनीयम् । श ननु श्रुतज्ञानस्य जीवस्वरूपत्वे तन्नाशे जीवनाश आपद्येत इति चेत् ?
भवतु, का नामाऽस्माकम् अनेकान्तवादिनां हानिः ? सर्वथा जीवनाशस्य तदाऽनभ्युपगमात्, जीवस्य उत्पाद-व्यय-ध्रौव्यस्वभावत्वात्, अनन्तपर्यायकलितत्वाच्च । श्रुतपर्यायेण जीवस्य नाशेऽपि
केवलज्ञानादिपर्यायेणोत्पादात्, सचेतनत्वाऽमूर्त्तत्व-द्रव्यत्व-सत्त्व-प्रमेयत्वादिपर्यायैश्च ध्रुवत्वात् । यथोक्तं क विशेषावश्यकभाष्ये “तं जइ जीवो, नासे तण्णासो, होउ, सव्वसो नत्थि। जं सो उप्पाय-व्यय-धुवधम्माणंतપન્નાડોTI” (વિ.કા.મા.૧૪૩) તા
आलापपद्धतौ देवसेनेन “निश्चयो द्विविधः - शुद्धनिश्चयः अशुद्धनिश्चयश्च । तत्र निरुपाधिकगुण -गुण्यभेदविषयकः शुद्धनिश्चयो यथा 'केवलज्ञानादयो जीव' इति। सोपाधिकगुण-गुण्यभेदविषयोऽशुद्धनिश्चयो છે. આટલો અહીં તફાવત છે. તેથી અન્વયદ્રવ્યાર્થિકનય અને શુદ્ધ-અશુદ્ધનિશ્ચયનય એક થવાની આપત્તિને અવકાશ નથી. આમ વિભાવના કરવી. શંકા :- (રા.) જો શ્રુતજ્ઞાન એ જીવ હોય તો શ્રુતજ્ઞાનનો નાશ થતાં જીવનો નાશ થશે.
* એક પર્યાયરૂપે નાશ છતાં અન્યપર્યાયરૂપે ધ્રૌવ્યાદિ અવ્યાહત સમાધાન :- (મ.) ભલે મૃતરૂપે જીવનો નાશ થાવ. અમને અનેકાન્તવાદીને એમાં શું વાંધો હોઈ શકે ? શ્રુતનો નાશ થતાં સર્વથા જીવનો નાશ અમે માનતા નથી. કેમ કે જીવ ઉત્પાદ-વ્યય -ધ્રૌવ્યસ્વભાવવાળો છે તથા અનંતપર્યાયોથી યુક્ત છે. તેથી શ્રુતપર્યાયનો નાશ થતાં શ્રુતપર્યાયસ્વરૂપે જીવનો નાશ થવા છતાં પણ કેવલજ્ઞાનાદિપર્યાયરૂપે જીવની ઉત્પત્તિ થાય જ છે. તથા અચેતનત્વ, અમૂર્તત્વ, દ્રવ્યત્વ, સત્ત્વ, પ્રમેયત્વ વગેરે પર્યાય સ્વરૂપે પ્રૌવ્ય પણ જીવમાં વિદ્યમાન જ છે. જેમ કાનખજૂરાનો એક પગ નાશ પામે ત્યારે પણ બીજા પગો હાજર હોવાથી કાનખજૂરાનું અસ્તિત્વ જોખમાતું
નથી. અન્ય પગથી વિશિષ્ટ એવો કાનખજૂરો જીવતો રહી શકે છે. બરાબર તે જ રીતે જીવનો એકાદ એ પર્યાય નાશ પામે તો પણ અન્ય અનંતા પર્યાયો હાજર હોવાથી જીવનું અસ્તિત્વ જોખમાતું નથી. અન્ય અનંત પર્યાયથી વિશિષ્ટ એવો જીવ ટકી શકે છે. આ જ અભિપ્રાયથી વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “તે શ્રુતજ્ઞાન જો જીવ હોય તો શ્રુતજ્ઞાનનો નાશ થતાં જીવનો નાશ થશે. ભલે થાવ. પરંતુ જીવનો સર્વથા ઉચ્છેદ નહિ થાય. કારણ કે જીવ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી યુક્ત છે અને અનંતપર્યાયમય છે.”
* શુદ્ધ-અશુદ્ધ નિશ્ચય વિચારણા (ગાતા.) આલાપપદ્ધતિ ગ્રંથમાં દેવસેનજીએ જણાવેલ છે કે “નિશ્ચયનયના બે પ્રકાર છે - શુદ્ધ નિશ્ચયનય અને અશુદ્ધ નિશ્ચયનય. તેમાંથી શુદ્ધ નિશ્ચયનય નિરુપાધિક ગુણ અને ગુણી વચ્ચેના અભેદને પોતાનો વિષય બનાવે છે. જેમ કે “કેવલજ્ઞાન વગેરે શુદ્ધ ગુણો એ જીવ છે' - આવું વચન. તથા 1. તત્ ઃ નીવડ, નાણે તન્નાશ, ભવતું, સર્વશો નાસ્તિા થતું સ દ્ર-ચય-ધ્રોચધડનત્તપર્યાય: IT