Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
☼ उपचारप्रसङ्गेन सम्बन्धवैविध्यविमर्शः
सजातीय-विजातीयोपचरिताऽसद्भूतव्यवहारोपनयरूपता सम्मता ।
इदमेवाभिप्रेत्योक्तम् आलापपद्धतौ “स्वजाति-विजात्युपचरिताऽसद्भूतव्यवहारः, यथा 'देश-राज्य-दुर्गा
पु मम' इति” (आ.प.पृ.१०) इति । नयचक्रे अपि "देसं च रज्ज दुग्गं एवं जो चेव भणइ मम सव्वं । उहयत्थे उवयरिओ होइ असब्भूयववहारो ।। ” (न.च.७५ ) इत्युक्तम् । शब्दलेशभेदेन द्रव्यस्वभावप्रकाशे स्वजाति-विजातिद्रव्ये स्वजातिविजातिद्रव्यपर्यायाऽऽरोपणः उपचरिताऽसद्भूतव्यवहारो दर्शित इत्य
可
म् वधेयम् ।
र्श
८९६
७/१८
क
10]
इदञ्चात्रावधेयम् – मुख्यार्थाभावे सति प्रयोजन - निमित्त बलेन प्रवर्त्तमानोऽपि उपचारः सम्बन्धं विना नैव प्रवर्त्तते । स च सम्बन्धः नानाविधः । तथाहि - ( १ ) स्व-स्वामिभावसम्बन्धः धन - चैत्रयोः । (२) परिणाम-परिणामिभावसम्बन्धः ज्ञानात्मनोः । (३) भेदाभेदसम्बन्धः जनक - पुत्रयोः । ( ४ ) संश्लेष -સંશ્લેષિભાવસમ્બન્ધઃ વૈહાત્મનોઃ। (૬) હ્રાર્ય-જારભાવમન્વન્ધઃ ઘટ-ઘયોઃ। (૬) પ્રયોગ્ય का - प्रयोजकभावसम्बन्धः मोक्ष - शास्त्रयोः । ( ७ ) आधाराधेयभावसम्बन्धः मञ्च - पुरुषयोः । (८) संयोग -संयोगिभावसम्बन्धः कुन्त-पुरुषयोः । ( ९ ) प्रतिपाद्यप्रतिपादकभावसम्बन्धः अर्थ- शब्दयोः पदार्थ- ग्रन्थयोः સજાતીય-વિજાતીય ઉભયાત્મક છે. તેથી ઉપરોક્ત કથન સ્વસજાતીય-વિજાતીય ઉપરિત અસદ્ભૂતવ્યવહાર ઉપનય તરીકે સંમત છે.
(મે.) આ જ અભિપ્રાયથી આલાપપદ્ધતિ ગ્રંથમાં પણ જણાવેલ છે કે “સ્વજાતિ-વિજાતિ ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર એ ત્રીજા ઉપનયનો ત્રીજો પ્રકાર છે. જેમ કે દેશ-રાજ્ય-કિલ્લો વગેરે મારા છે’ આ પ્રમાણેનો વિકલ્પ.” નયચક્ર ગ્રંથમાં પણ જણાવેલ છે કે “જે વ્યવહાર દેશ, રાજ્ય, કિલ્લો વગેરે સર્વ પદાર્થ મારા છે’ આ પ્રમાણે બોલે છે તે સ્વજાતિ-વિજાતિ-ઉભયપદાર્થવિષયક ઉપચિરત અસદ્ભૂત વ્યવહાર કહેવાય છે.” દ્રવ્યસ્વભાવપ્રકાશમાં થોડાક શબ્દના ફેરફારથી સ્વજાતિ-વિજાતિ એવા ॥ દ્રવ્યમાં સ્વજાતિ-વિજાતિદ્રવ્યના પર્યાયનો આરોપ કરનાર ઉપચિરત અસદ્ભૂત વ્યવહાર માઈલ્લધવલે દર્શાવેલ છે. વાચકવર્ગે આ વાત ધ્યાનમાં રાખવી.
સ
-
3 ઉપચારનિયામક અનેકવિધ સંબંધ
(વ.) અહીં એક બાબત ખ્યાલમાં રાખવી કે મુખ્ય અર્થનો બાધ હોય ત્યાં નિમિત્તવશ અને પ્રયોજનવશ પ્રવર્તતો એવો પણ ઉપચાર સંબંધ વિના તો નથી જ પ્રવર્તતો. તે ઉપચારનિયામક સંબંધ અનેક પ્રકારે હોય છે. તે આ પ્રમાણે :- (૧) ધન અને ચૈત્ર વચ્ચે સ્વ-સ્વામિભાવ સંબંધ હોય છે. (જુઓ-૮/૬) (૨) જ્ઞાન અને આત્મા વચ્ચે પરિણામ-પરિણામિભાવ સંબંધ હોય છે. (૩) પિતા-પુત્ર વચ્ચે ભેદાભેદ સંબંધ હોય છે. (જુઓ-૭/૧૭) (૪) દેહ-આત્મા વચ્ચે સંશ્લેષ-સંશ્લેષિભાવ સંબંધ હોય છે. (જુઓ-૮/૭) (૫) ઘટ અને ચક્ર વચ્ચે કાર્ય-કારણભાવ સંબંધ હોય છે. (૬) મોક્ષ અને શાસ્ત્ર વચ્ચે પ્રયોજ્ય-પ્રયોજકભાવ સંબંધ હોય છે. (૭) માંચડા અને પુરુષ વચ્ચે આધારાધેયભાવ સંબંધ હોય 1. देशश्च राज्यं दुर्गम् एवं यश्चैव भणति मम सर्वम् । उभयार्थे उपचरितो भवत्यसद्भूतव्यवहारः ।।