Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८६४
० पर्याये गुणारोपः ।
૭/૧૨ | ઇહાં શરીરરૂપ પર્યાયનઈ વિષયઇ મતિજ્ઞાનરૂપ ગુણનો ઉપચાર કીજઈ છઇ. ૯. I૭/૧૧/l ___धीः। अत्र हि तनुलक्षणे पुद्गलपर्याये मतिज्ञानलक्षणस्याऽऽत्मगुणस्योपचारात्, परमार्थतश्च तनुमात्रे प जडत्वेन ज्ञानरूपताया विरहादस्य पर्याये गुणारोपाऽसद्भूतव्यवहारोपनयरूपता बोद्धव्या । रा अष्टमे गुणमुद्दिश्य पर्यायविधानम्, नवमे तु पर्यायमुद्दिश्य गुणविधानमिति उद्देश्य-विधेयभाव- भेदान्नाष्टम-नवमयोरसद्भूतव्यवहारयोरैक्यप्रसङ्ग इति भावनीयम्।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – देहात्मनोः संसारदशायामत्यन्तसम्बद्धत्वाद् देहे आत्मगुणारोपः रा आत्मगुणे च देहारोपः लोकव्यवहारे दृश्यते। किन्तु एतादृशव्यवहारकाले आत्म-पुद्गलद्रव्ययोः क भेदः सततं स्थिरतया स्मर्तव्यः, अन्यथा मिथ्यात्वमोहोदयापत्तेः। प्रकृते “व्यवहारे सुषुप्तो यः स णि जागांत्मगोचरे । जागर्ति व्यवहारेऽस्मिन् सुषुप्तश्चात्मगोचरे ।।” (स.त.७८) इति समाधितन्त्रकारिका,
“जो सुत्तो ववहारे, सो जोई जग्गए सकज्जम्मि। जो जग्गइ ववहारे, सो सुत्तो अप्पणो कज्जे ।।" ૧૩ (નો..રૂ9) ત મોક્ષમૃતથા વીવધાતવ્યા તત% સબુત્તમોઉં” (નિ.રૂ/9.૬૭) તિ
महानिशीथे दर्शितं सिद्धसुखं प्रत्यासन्नं स्यात् ।।७/११।।। ઉપચાર થાય છે. તેથી આ ઉપચાર પર્યાયમાં ગુણના આરોપસ્વરૂપ જાણવો. પરંતુ પરમાર્થથી શરીર જડ હોવાથી શરીર જ્ઞાનસ્વરૂપ નથી હોતું. આથી આ ઉપનય અસભૂત વ્યવહારસ્વરૂપે જાણવો. પ્રશ્ન :- આઠમા અને નવમા અસદ્ભુત વ્યવહારમાં શું તફાવત છે ?
છે આઠમો-નવમો વ્યવહાર વિલક્ષણ છે પ્રત્યુત્તર :- (.) અસભૂત વ્યવહારના “મતિજ્ઞાન શરીર છે' - આવા આઠમા ભેદમાં ગુણને ઉદેશીને પર્યાયનું વિધાન કરવામાં આવે છે. જ્યારે “શરીર મતિજ્ઞાન છે' - આવા નવમા ભેદમાં પર્યાયને ગ ઉદેશીને ગુણનું વિધાન કરવામાં આવે છે. આમ ઉદેશ્ય-વિધેયભાવ બન્ને સ્થળે બદલાય છે. આ જ છે આ બન્ને વચ્ચે મુખ્ય તફાવત છે. તેથી અસભૂત વ્યવહારનો આઠમો અને નવમો પ્રકાર એક બની વા જવાની આપત્તિને પ્રસ્તુતમાં અવકાશ નથી રહેતો. આ વાતને વાચકવર્ગે શાંતિથી વિચારવી.
જ ભેદવિજ્ઞાનને ભૂલીએ નહિ ને આધ્યાત્મિક ઉપનય :- શરીર અને આત્મા સંસારી અવસ્થામાં અત્યંત સાથે રહે છે. તેથી શરીરમાં
આત્મગુણનો ઉપચાર કે આત્મગુણમાં શરીરનો ઉપચાર લોકવ્યવહારમાં જોવા મળે છે. પરંતુ આ વ્યવહાર વખતે આત્મા અને પુદ્ગલો વચ્ચેનો ભેદ સતત સ્મૃતિપટ ઉપર સ્થિર રહેવો જોઈએ. અન્યથા મિથ્યાત્વમોહનીયનો ઉદય થતાં વાર ન લાગે. પ્રસ્તુતમાં સમાધિતત્રની કારિકા તથા મોક્ષપ્રાભૂતની ગાથા યાદ કરવી. તે બન્નેનો ભાવાર્થ આ મુજબ છે કે “જે યોગી વ્યવહારમાં સૂતેલા છે તે આત્માને વિશે, આત્મકાર્યને વિશે જાગે છે. જે વ્યવહારમાં જાગે છે, તે આત્માને વિશે સૂતેલા છે. તેવી જાગૃતિથી મહાનિશીથમાં જણાવેલ સર્વોત્તમ મોક્ષસુખ નજીક આવે. (૧૧)
1 य: सुप्तो व्यवहारे स योगी जागर्ति स्वकार्ये। यो जागर्ति व्यवहारे स सुप्त आत्मनः कार्ये।। 2 सर्वोत्तमसौख्यम् ।