Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૭/૧૭
'मदीयाः पुत्रा' इत्यारोपविमर्शः ० તેહસું આત્માનો ભેદભેદ સંબંધ ઉપચરિઇ છઈ. पुत्रत्वधर्म उपचरितः वर्तते । उपचरितसम्बन्धेन पुत्रत्ववति तत्र आत्मनः अभेदसम्बन्धः निमित्त ... -ममत्व-प्रयोजनवशेन उपचर्यते। इत्थं स्वसम्बन्धिपुत्रत्वमुपचर्य अत्र स्वाऽभेदसम्बन्धो योजितः।। दृश्यते हि रागान्धतया कामान्धतया वा ‘अयमहमेव', 'इयमहमेव' इति पुत्र-पत्नीप्रभृतिषु स्वत्वव्यवहारः। रा अतः ‘पुत्रः अहम्' इत्यादिः विकल्प उपचरितोपचारतया बोध्यः। उपचरितोपचारस्यैवाऽसद्भूतत्व-म साधकत्वादस्य उपचरितोपचाराऽसद्भूतव्यवहाररूपता बोध्या। पुत्रत्वप्रमुखस्याऽऽत्मपर्यायरूपतया । सजातीयत्वादस्य उपनयस्य स्वजातीयोपचरिताऽसद्भूतव्यवहारत्वमवगन्तव्यम् ।
इत्थमेव 'पुत्राद्याः च मदीयाः' इति उपचारोऽपि आदिमः = स्वजातीयोपचरिताऽसद्भूतव्यवहारो भवेत् । तदुक्तम् आलापपद्धतौ अपि “स्वजात्युपचरिताऽसद्भूतव्यवहारः, यथा - पुत्राद्यहं मम वा पुत्रादि'' पण (आ.प.पृ.१०) इति । पुत्रादिव्यक्तिषु पुत्रत्वप्रभृतिपर्यायमुपचर्य तत्र भेदसम्बन्धेन मदीयत्वोपचारकरणाद् का उपचरितोपचारः प्रकृते बोध्यः। पुत्रादिपर्यायाणां आत्मपर्यायत्वेन सजातीयत्वात् स्वजातीयोपचरिता
ભિન્ન નથી.” આવા અભિપ્રાયથી “પુત્ર એ હું જ છું - આવો વ્યવહાર થાય છે. અહીં પુત્ર વ્યક્તિમાં પુત્રવધર્મ એ ઉપચરિત છે, કલ્પિત છે. ઉપચરિતસંબંધથી = આરોપિતસંબંધથી પુત્રત્વપર્યાયવિશિષ્ટમાં નિમિત્તવશ કે મમત્વવશ કે પ્રયોજનવશ પોતાના અભેદસંબંધનો ઉપચાર થાય છે. આ રીતે સ્વસંબંધી પુત્રત્વને અહીં ઉપચારથી જોડીને તેમાં પોતાનો અભેદસંબંધ જોડેલ છે. રાગાંધતાથી પુત્રને વિશે સ્વત્વનો ઉપચાર કરીને “આ હું જ છું, “મારો દીકરો અને હું કાંઈ જુદા નથી' – એમ બોલતા લોકો દેખાય જ છે. તે જ રીતે કામાંધતાથી પત્નીને વિશે સ્વત્વનો આરોપ કરીને “આ એ હું જ છું, “એ અને હું કાંઈ જુદા નથી' - એવો વ્યવહાર જોવા મળે જ છે. આથી “પુત્ર હું છું - ઈત્યાદિ વિકલ્પ ઉપચરિત છે ઉપચાર તરીકે જાણવો. ઉપચરિત પદાર્થમાં થતો પ્રસ્તુત ઉપચાર જ તે વિકલ્પમાં અભૂતપણાને સિદ્ધ કરી આપે છે. તેથી પુત્ર હું છું - આ પ્રમાણેનો વિકલ્પ ઉપચરિત ઉપચારસ્વરૂપ અદૂભૂતવ્યવહાર || જાણવો. પ્રસ્તુતમાં પુત્રત્વ વગેરે આત્મપર્યાયસ્વરૂપ હોવાથી સ્વજાતીય = આત્મજાતીય પર્યાય છે. તેથી તેનો ઉપચાર કરનાર પ્રસ્તુત ઉપનય “સ્વજાતીય ઉપચરિત અસભૂતવ્યવહાર' તરીકે જાણવો.
એક ઉપચાર પછી બીજે ઉપચાર -- (ત્યમેવ.) આ જ રીતે “આ પુત્ર વગેરે મારા છે' - આ પ્રમાણેનો ઉપચાર પણ સ્વજાતીય ઉપચરિત અસદ્દભૂતવ્યવહાર બને. આલાપપદ્ધતિ ગ્રંથમાં પણ જણાવેલ છે કે “સ્વજાતિ ઉપચરિત અસભૂતવ્યવહાર તેને જાણવો. જેમ કે પુત્ર, પત્ની વગેરે હું છું અથવા “પુત્ર વગેરે મારા છે' - આ પ્રમાણેનો ઉપચાર.” પુત્રવ્યક્તિ વગેરેમાં પુત્રત્વ વગેરે પર્યાયનો ઉપચાર કરીને તેમાં ભેદસંબંધથી મારાપણાનો ઉપચાર કરવાથી પ્રસ્તુત વ્યવહાર ઉપચરિત વ્યવહાર સ્વરૂપ સમજવો. એક ઉપચાર કર્યા બાદ, બીજો ઉપચાર જે વ્યવહારમાં થાય, તે ઉપચરિત અસદ્દભૂત વ્યવહાર કહેવાય. આ આપણે પાછળના શ્લોકમાં જોઈ ગયા છે આ.(૧)માં “ભેદ' પાઠ. 1. સીતાપદ્ધતિગ્રીચ કચAતો “પુત્રલારા િમમ' ત TAL