Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८९३
७/१८
० निक्षेपचतुष्टयस्वरूपप्रज्ञापना 0 માહરા ગઢ, દેશ પ્રમુખ (=આદિક) છઈ” – ઈમ કહતાં (ઉભયથીક) સ્વજાતિ-વિજાત્યુપચરિતાસભૂત રી વ્યવહાર કહિઈ. જે માટઇ ગઢ = કોટ, દેશાદિક જીવ-અજીવ ઉભય સમુદાયરૂપ છઇ.li૭/૧૮ (૧૦૭). व्यवहारोपनय एष्टव्य इति फलितम्। साधूनां भाववस्त्रं तु अष्टादश शीलाङ्गसहस्राणीति प बृहत्कल्पभाष्यानुसारेण (गा.६०४) बोध्यम् ।
“वाच्यस्य वाचकं नाम, प्रतिमा स्थापना मता। गुण-पर्यायवद् द्रव्यम्, भावः स्याद् गुण-पर्ययौ ।।” “लक्षणं नाम विज्ञेयम्, स्थापनाऽत्रोपलक्षणम् । कारणं स्वीकृतं द्रव्यम्, कार्यं भावतया मतम् ।।” इति निक्षेप- म चतुष्टयसङ्ग्राहिके कारिके अत्र स्मर्तव्ये। एवं कल्पितविजातीयद्रव्यपर्याये स्वभेदसम्बन्धारोपकारी शे विजातीयोपचरिताऽसद्भूतव्यवहारः गतः।
स्वजातीय-विजातीयोपचरिताऽसद्भूतव्यवहारमुदाहरति - तथा 'वप्र-देशादिकं मे' इति विकल्पः उभयारोपतः = स्वसजातीयविजातीयोपचारतः स्यात्, वप्र-देशादीनां जड-चेतनोभयसमूहरूपत्वात् । તથા સાધુઓનું ભાવવસ્ત્ર તો અઢાર હજાર શીલાંગ છે - એમ બૃહત્કલ્યભાષ્ય મુજબ જાણવું.
ઈ ચાર નિક્ષેપનો પરિચય (“વાવ્ય.) ચાર નિક્ષેપનો સંગ્રહ કરનારા બે શ્લોક અહીં યાદ કરવા સ્વરૂપે પરામર્શકર્ણિકામાં જણાવેલ છે. તેનો અર્થ આ મુજબ છે. (૧) વાચ્ય વસ્તુનું જે વાચક = પ્રતિપાદક હોય તેને નામનિક્ષેપ જાણવો. (૨) પ્રતિમા સ્થાપનાનિલેપ તરીકે માન્ય છે. (૩) ગુણ-પર્યાય જેમાં રહે તે દ્રવ્યનિક્ષેપ. (૪) તથા ગુણ-પર્યાય ભાવનિક્ષેપરૂપે સંમત છે. બીજી રીતે ચાર નિક્ષેપને ઓળખાવવા માટે કહી શકાય કે - (૧) નામનિક્ષેપને = યૌગિકશબ્દને અહીં લક્ષણપ્રતિપાદક જાણવો. (૨) સ્થાપનાનિલેપને ઉપલક્ષણ છે (= મુખ્ય વસ્તુના સૂચકરૂપે/સ્મારકસ્વરૂપે) સમજવો. (૩) ઉપાદાનકારણને દ્રવ્યનિક્ષેપરૂપે સ્વીકારવું. તથા (૪) કાર્ય ભાવનિક્ષેપ તરીકે માન્ય છે. આ રીતે કલ્પિત વિજાતીય દ્રવ્યના પર્યાયમાં સ્વસંબંધનો ની = સ્વભેદસંબંધનો = સ્વાયત્વનો આરોપ કરનાર વિજાતીય ઉપચરિતઅસંભૂત વ્યવહાર નામના (ત્રીજા ઉપનયના બીજા ભેદ સ્વરૂપ) ઉપનયનું નિરૂપણ પૂર્ણ થયું.
9 ત્રીજા ઉપનયના ત્રીજા ભેદને સમજીએ હS (સ્વાતીય.) ત્રીજા ઉપનયના ત્રીજા ભેદ સ્વરૂપ સ્વજાતીય-વિજાતીય ઉપચરિત અસભૂત વ્યવહારનું ઉદાહરણ ગ્રંથકારશ્રી શ્લોકના ઉત્તરાર્ધ દ્વારા દેખાડે છે. “ગઢ, દેશ વગેરે મારા છે' - આ પ્રમાણેનો | વિકલ્પ સ્વજાતીય-વિજાતીય ઉપચારની અપેક્ષાએ થાય છે. ગઢ, દેશ વગેરે કેવલ જડ સ્વરૂપ નથી કે કેવલ ચેતન સ્વરૂપ નથી. પરંતુ જડ-ચેતન બન્નેના સમૂહ સ્વરૂપ છે. પૃથ્વી, પત્થર, ઈંટ, મકાન, માણસો વગેરેમાં ગઢત્વ, દેશત્વ ઉપચરિત છે. તેમાં મારાપણાનો = સ્વસ્વામિત્વસંબંધનો ઉપચાર ઉપરોક્ત કથનમાં થાય છે. તેથી તેવા ગઢમાં મારાપણાનો ઉપચાર સ્વજાતીય-વિજાતીય ઉપચરિત અસભૂત વ્યવહાર તરીકે માન્ય કરવો ઉચિત છે. ગઢ, દેશ વગેરે જડ-ચેતન ઉભયના સમૂહ સ્વરૂપ હોવાથી જ રાજગૃહ નગરનું સ્વરૂપ બતાવવાના અવસરે શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમસ્વામીના પ્રશ્નના જવાબમાં રાજગૃહ 0 ફક્ત P(૨)માં જ “કોટ' છે.